અર્રે ઘોઘી શું યાર્ર...
તું તો બૌ મુંજાઈ ગઈ ...
જાણે મુરજાઈ ગૈ...
કદાચ મારું ઘોઘી તને કહેવું ના પણ ગમે ...
અર્થાત કદાચ તને મારું ઘોઘી કહેવું ના પણ ગમે ..!
અર્થાત મેં તને ઘોઘી કહ્યું એ કદાચ ના ગમે .!
તો નૈ ગમાડવાનું એમ્મા શું ..!
શું છે કે હું ગમે તેને ઘોઘી નથી જ કહેતો .!
મગર ગમ્મે, તેને ખબર નૈ કેમ ઘોઘી કહેવાય જાય છે મારાથી.
ખૈર હવે કહેવાય ગયું તે કહેવાય ગયું ...
તું મન મક્કમ કરીને ભૂલીજા કે મેં તને ઘોઘી કહ્યું છે .
તું આવશે કે નહિ અહી !
આવે છે કે નહિ તું અહી !
મને તો ખબરજ નથી ..!
અને ,
હું કઈ અહી તને ખાસ ઘોઘી કહેવા નથી આવ્યો .
લૂ

અહીં આવે છે કે નહીં
તૂ
મને ખબર નથી..!
જો કે કોઈ ઔર
આવે જાય છે પણ
કોણ.?
અહીં આવે જાય છે.
અહીં આવે જાય છે.
મને કૈજ ખબર નથી.!
કેમકે આ ભુતીયુ ખંડેર છે..!
અહીં કોઈના આવવા જવાના
માત્ર પગરવ સંભળાય છે.!
પણ પગલા છપાતા નથી.!
અકલે મને કોઈ પગલી, ના
નીશાન દેખાતા નથી..!
અકલે અહીં કોણ આવે જાય છે.?
એ હું જાણતો નથી અને માર્રે જાણવુય નથી..!
જાણુ તો ઝણઝણાટી થાય ને.!
અને ઝણ ઝણાટી થાય તો.!!?
એના કરતા જાણવુય નૈ ને ઝણઝણવુય નૈ...
બાકી મોટા ભાગે હું અહી,
ભાઈબંધ લીખીત કે પછી વર્ષો પહેલા
ભાઈબંધ સાથે થયેલી ચર્ચા ની ચર્ચા જ કરતો હોઉં છું
સમજને હું અહી મારા ભાઈબંધોની વાતો કરવાજ આવું છું !
એ સિવાય હું અહી જેને જે કહેવું હોય તે એકાંતમાં આવીને કહી દઉં છું !
અર્થાત્
ક્યારેક સ્થિતિ એવી થાય કે કોઈને કૈક કહેવું હોય પણ,
જાહેરમાં કહેવું ઉચિત ના લાગતું હોય અને ,
એનાજ અંગત ખુણામાં જઈને કહેતા બીક લાગતી હોય .
જ્યારે એવા સંજોગ હોય ત્યારે ...
હું જે કહેવું હોય તે અહી આવીને કહી દઉં
પછી એ આવે છે કે નહિ !
આવીને વાંચે છે કે નહિ !
એ હંમેશા મારાથી પણ છુપુ રહસ્ય રહે છે !
કારણ પહેલા કહ્યું એજ !

તો હું તને એ કહેવા આવ્યો છું કે ,
તે દિવસે વાત વાતમાં વાત નીકળી અને મેં તને
ભાઈબંધનો એક કાગળ સહજ નિર્દોષ ભાવે મોકલ્યો
અને તે ઝાંખા નાનકડા છોકરા જેવા ગોબરા ગંધારા શેડારા અક્ષરને બખૂબી ઉકેલ્યા...
તારી નાજુક નમણી પતલી આંગળી એ કલમ પકડી અને સુંદર મરોડદાર તારા હસ્તાક્ષર સમેત
એ તારો લખેલો નાયેલો ધોયેલો
સાફ સુથરો કાગળીયો મને મોકલ્યો ...
ત્યાં સુધી બધું ઠીક હતું ...
પછી તે દિવસે મેં તને કહ્યું.
સ્સાલ્લુ ..!
કેકલાય વર્ષો થી બંધ કબાટમાં પીડાઈને જર્જરીત થૈ
પીળા પડી સડી રહેલા ઢગલાબંધ કાગળમાં થી એક નો ઉધ્ધાર થૈ ગ્યો..!
વર્ષો બાદ કોઈ નાયા ધોયા વગરના પાગલ માણસ જેવા કાગળને
તે ઘસી ઘસીને ઊજળો કર્યો હોય,
એવો અલૌકિક અહેસાસ થયો...
લૂઉઅ...
પણ બીજા અનેક ગુંગળાતા કાગળ નું શું..!?
ચીંતા ના કરજે...!
અનંત વેદના સહન કરતો
પીડાતો હોવા છતાં ભાઈબંધ નાની અમથી ખુશી મળે તો પણ કહેતો.
"આ ભવમાં આટલુ ઓછું ન કહેવાય"
હું કહું છું કે,
આ ભવમાં આક લૂ તો બૌ કેવાય...
બસ
બાકીના કાગળો એના ગયા બાદ હું વર્ષોથી ઉકેલુ છું.!
અને ઊકલી ન જાઉ ત્યાં સુધી ઊકેલતો રહીશ..!
એકલે તેદી તે કહ્યું.
હુંય મદદ કરી શકું
ભાઈબંધને વાંધો ન હોય તો
અનંતની નાની અમથી ખુશી મા
ખૈર... આજે ઊકલ્યો એટલા સહેલા નથી બીજા કાગળો ઊકેલવા મને કદાચ થોડી મદદ થોડી રાહત મળશે..! પણ લૂ તું થાકી જૈશ કંટાળી જૈસ...
આકલી વાત બાદ થોડી વાત કરી આપણે છુટ્ટા પડ્યા ...
ત્યાં સુધી પણ બધું ઠીક હતું .
કારણ કે તે અનંતના કાગળો ઉકેલવાની.
ઈચ્છા વ્યક્ત કરી હતી અઅકલે મે તને
ભાઈબંધનુ થોડું સાહિત્ય તને પુછીને
પછીજ ઉકેલવા આપ્યું હતું.
ગર્ભીત ચેતવણી આપ્યા બાદ !
ખૈર...
ત્યાં સુધી પણ બધુજ ઠીક હતું ,
પણ પછી મેં ભૂલ કરી. જોકે ભૂલ ભુલમાજ !
અને હું તને ભાઈબંધના છેલ્લા કાગળનો ગુઢાર્થ પૂછી બેઠો !
પણ પછી થી મને બીક જેવું કાંક લાગ્યુ.
પુછતા પુછાઈ ગયુ પણ ઠીક લાગ્યું નહી !
પણ પછી શું થાય તુજ કે'...
એ કાગળ લંબાવ્યા ભેરો તુરંત પાછો ખેંચ્યો હોત તો ખેંચાય જાત .
બૌ બૌ તો તું થોડું પેલા બોલી હતી એવું કાંક બોલીને
(Msg remove kari devano em)
અને પછી બસ હોઠ આડાટેડા કરીને ચુપ થૈ જાત.
પણ એ તારા હાથમાં આવી ગયો હતો ...
એકલે પાછો ખેંચવોય શક્ય નહોતો .
ચાલો એક ભૂલ પૂરી થઇ
પણ તરતજ પાછી બીજી ભૂલ થઇ .
હું તને ભાઈબંધના છેલ્લા કાગળનો ગુઢાર્થ પૂછી બેઠો !
ના પુછાય ...
પુછાયજ નય ...
પણ પુછાય ગયા પછી શું થાય ...
થાય જલ્દી જલ્દી કરું તો થાય ...
એ સવાલજ ઉડી જાય એમ જેમ બફાયેલા ઉડાળેલા એમ ..!
પણ વંચાય ગયા પછી શું થાય ...
તુજ કે !
જો કે ભૂલ તો પહેલેથી જ મેં કરી હતી .
ભાઈબંધનો પેલો કાગળ આપીને !
કા,ર,ણ , કે, ભાઇબંધે ચોખ્ખી મનાઈ ફરમાવેલી હતી...!
અમે તો રોજ અડધી રાતે મહેફિલ જમાવતા અમારી મહેફિલમાં
અમારા ત્રણ સિવાય કોઈ હોયજ નહી !
એક રાતે મેં એ બન્ને ને પૂછ્યું હતું કે ,
તમારું શબ્દ સાહિત્ય છપાવીએ તો કેમ !
અજ્ઞાનીએ હળવાશથી જવાબ આપતા કહ્યું.
કોઈ જરૂર નથી પરીયા એવી કોઈજ જરૂર નથી .
છપાવવાની તો શું વંચાવવાની પણ ચોખ્ખી મનાઈ છે !
મેં પૂછેલું એમાં આક લૂ ગુસ્સે શું થવાનું હોય,
હું ગુસ્સે થતો નથી પરીયા થઇ જવાય છે !
થોડા ગુસ્સા બાદ અનંતે શાંતીથી કહ્યું .
બાકી સાચું કહું પરીયા ...
તો, બધું બકવાસ છે !
અમારું લખ્યું બોલ્યું બધુજ બે મતલબની બકવાસ છે !
અનંત ની વાતમાં સુર પુરાવતા અજ્ઞાનીએ કહ્યું .
કોઈ પણ જાતના જ્ઞાન ભાન વગર લખાયેલા બોલાયેલા શબ્દોને ,
સાહિત્ય ન કહેવાય પરીયા ...
મેં કહ્યું પણ તો પણ તમારી કોઈ કોઈ વાત માં દમ હોય છે !
હશે ..! તું કહે છે એવું કદાચ હશે ..!
પણ અમને એવું કશુજ લાગતું નથી !
અને લાગતું હોય તો પણ મને એવી બે ચાર સારી વાતને લઈને,
પ્રસિદ્ધ થવાની બિલકુલ ઈચ્છા નથી !
ત્યારેજ હાં ત્યારેજ મને યાદ આવ્યું ત્યારેજ અજ્ઞાની બોલતા બોલી ગયેલો .
"અજ્ઞાની" આ સિદ્ધિ શું ઓછી કહેવાય ...
કે કોઈ સિદ્ધિ પ્રસિદ્ધિની જંખના જ ના હોય...
"અજ્ઞાની"
જો કે અજ્ઞાનીની વાત નોખી છે !
પણ અનંત ની વાત સાવ અનોખી છે !
એ સ્વભાવ ગત કહેતો કે ,
કોઈ જાણી જાય ને વાંચી જાય તો ઠીક છે !
બાકી સામે ચાલીને ક્યારેય હરખ પદુડા થઈને,
કોઈને કૈજ કહેવા વંચાવાનું તો નહીંજ નહીં ..!
અજ્ઞાનીએ કહ્યું .
અને પરીયા આ જે કાંય પણ લખાય બોલાય છે !
એમાંનું થોડું અમથું યાદ રહે છે ઘણું બધું ભૂલાય છે !
જે કઈ પણ ખંડેર મધ્યે થાય છે !
ચાય પિતા પિતા અડધી રાતે ...
તે માત્ર આપણો નિજાનંદ છે !
તે માત્ર અપણા ત્રણ વચ્ચેની વાત છે !
અને એ આપણા ત્રણ સુધી સીમિત રહે એજ ઠીક છે !
એ બંને એવાજ હતા સ્વભાવે વિચારે !
જોકે એમના ગયા પછી અને અહિયાં આવ્યા પછી !
હું એમની આજ્ઞા અને ઈચ્છાને અવગણીને
એ લોકોના શબ્દો ને અહી તહી છાપી મારું છું એમાં મારો નિશ્વાર્થ સ્વાર્થ છે !
શું સ્વાર્થ છે એ હું અત્યારે નહિ કહ્યું .
કહીશ ગમે ત્યારે કહીશ પણ અત્યારે તો નહીજ !
હાં તો , લૂ મેં ભૂલ ભૂલમાં ભૂલ એ કરી કે ,
હું તને અનંતના છેલ્લા કાગળનો ગુઢાર્થ પૂછી બેઠો.
યાર્ર આમાં ગેર સમજ થઇ જાય !
અનર્થ થઇ જાય !
હોય નૈ મારા મનમાં કાંયજ
તોય નાહક તું શંકાય જાય...
કાંય હોય તો વાત નોખી છે.
પણ હોય નહિ કાંય તોય હોય એવું લાગે તો.!?
જો કે હોય તોય શું.? હું એમ કૌ છું.!
હાં , દુર રહી કોઈ ગમતી વ્યક્તિને જોઈ
અને એનામાં કોઈ એકાદ મજાની ખૂબી હોય...
જે આંખોને ગમતી હોય અને મનને સ્પર્શતી હોય તો ,
દુર દુરથી પણ ભાઈબંધની માફક નિર્દોષતાથી ઝણઝણી શકાય ...
બીજું તો જે થાય તે થાય ...
પણ એમાં કોઈનો વાંક તો ના આવે !
અને એમાય જો ઝણ ઝાણાટી માં તીવ્રતા હોય ,.
અને એના સ્પંદન દુર દુર સુધી કોઈકના સુધી પહોંચી જાય ...
અને પછી એનાયે હૃદયમાં કંપન થાય ...
તો સ્સાલ્લું મારો વાંક તો ના આવે ..!
હું અહી અમથે અમથો ઝણ ઝણતો હોઉં ...
અને ત્યાં કોઈ સાચે સાચું ઝણ ઝણે ...
તો એમ્માય મારો વાંક્ક !?
તોય ઘણીવાર આવે છે !
લૂ, એકલે જ હું ભાઈબંધની જેમ હંમેશા ચેતી ને ચેતવું છું !
ભાઈબંધ ના જીવનમાં એક બાદ એક છોકરી આવતી
પણ તે હંમેશા પહેલ્લાજ કહી દેતો .
અનંત જે કહેતો તે બે અર્થમાં કહેતો ,
હું અપલખ્ખણો છું !
તેથી ખુદ ચેતી ને ચેતવુ છું !
મારાથી ચેતી જવું !
એ તારું ભાગ્ય યા દુર્ભાગ્ય પણ હોય શકે છે !
એવુજ મારું પણ સમજવું !
પણ મને આવું કશુજ કહેતા નથી આવડતું !
એકલે હું તને કહું છું કે ,
બૌ મુંજાવું નૈ ,
ના ઉકલે તો કાય નૈ !
અને મારા કીધે ભૂલ ભૂલમાં ભૂલથી તને કહેવાય ગયું કે,
છેલ્લા કાગળનો ગુઢાર્થ અર્થાત્ અનંત ના
શબ્દો મા છુપાયેલી ઝંખના અગર તમને સમજાય તો મને સમજાવજે લૂ બસ આજે આટ લૂ
પણ તારે મને એ ગુઢાર્થ સમજાવવાની પણ કોઈજ જરૂર નથી !
કારણ કે જેને (એકલે કે અનંત ને )એ કોઈના સુંદર મુખે મીઠા સ્વરે
પોતાના શબ્દોમાં છુપાયેલું ગુઢ અર્થઘટન જાણવું સાંભળવું હતું,
એ તો હવે છે નહિ !
તો મારે કે તારે એમાં શા માટે ઊંડા ઉતરવું હે .!
આ થોડુક અમથું મારે તને એકલા માટે કહેવા અહી આવવું પડ્યું ,
કારણ કે તે દિ 'પછી આજ સુધી તું કૈજ બોલી નહિ .
અને સામેથી બોલાવવાની મનેય બૌ આદત નથી ..!
તોય ક્યારેક ભૂલ ભૂલમાં ભૂલથી કોઈક વાર
કોઈક ને સામેથી બોલાવવાની ભૂલ થઇ જાય એ વાત નોખી છે !
પણ જાણી જોઇને જોઈ જાણીને તો હું આવી ભયંકર ભૂલ ક્યારેય નાજ કરું .
છેલ્લે છેલ્લે
ભાઇબંધે વર્ષો પહેલા એની કોઈ ચહીતી ને કહેલી વાત કૈને હું ઊંઘી જઈશ
મને બૌવજ ઊંઘ આવે છે !
આવું કાં'ક ભુલ કર્યા પછી અનંતે
એની ચહીતીને કહે લૂ...
વર્ષો પહેલાં....
+બ્લાસ્ટ+
ભુલમા થયેલ ભુલની
તારે દેવી હોય તો દે સજા..!
યા લેવી હોય તો લે મજા..!
ભુલમા થયેલ ભુલની
તારે દેવી હોય તે દે સજા..!
યા લેવી હોય તે લે મજા..!
બાકી,
થઇ જતી ભૂલ માફીને પાત્ર હોય છે .
મગર "અનંત" કરેલી ભૂલની હોય સજા .!
ચાલ હું પણ ભૂલી જાઉં છું .
મારાથી ભૂલ ભૂલમાં થયેલી ભુલને
આમા પણ ભાઈબંધે છેલ્લે છેલ્લે
બે અર્થ માં એક વાત કહી છે..!
સમજાય તો,સમજાવજે..!

અનંતે ગુસ્સે થઇ કહ્યું .

ચાહે, તો યાદ રાખ્ખ...! યા તું પણ ભૂલી જા !"અનંત"
આમા પણ ભાઈબંધે છેલ્લે છેલ્લે
બે અર્થ માં એક વાત કહી છે..!
સમજાય તો,સમજાવજે..!

No comments:
Post a Comment