Monday, 6 July 2020

સંભોગની ઋતુ

વર્ષો પહેલાં....
 
ભાઇબંધ અનંતે...
 
વરસતા વરસાદમાં... 
 
અંદર ને બહારથી
 
ભીંજાતા ભીંજાતા.. 
 
 કહે લૂ
 
કે,
 
"અનંત" આકાશ...
 
અને ધરતીના સંભોગની ઋતુ
 એટલે ચોમાસું..
"અનંત" 
 
 

 
 

No comments:

Post a Comment