તે ફુલનો ફોટો પાડ્યો,
મે પાડ્યો ફોટો સુગંધનો.
તે દિવાલ પર ટાંગ્યો.
મે હ્રદયમા સ્થાપ્યો.
તે દેખતા પર ભરોસો મુક્યો,
મે વીશ્વાસ કર્યો અંધનો.
અમે મળ્યા વીના મળી ગયા.
એક બીજામાં ભળી ગયા.
ખબર નૈ તને સમજાયો કે નહીં "અનંત"
મગર મને સમજાય ગયો મર્મ પ્રેમ સંબંધનો.
"અનંત"
ભુલી શક્યો ના ભૂલીને.
કહી શક્યો ના ખૂલીને.
"અનંત"
https://youtu.be/E1Psgsbg1JM?si=6SjBDW16ashDA-P-
*ब्लास्ट*
दिखने वाले का हाथ पकड कर भी
"अज्ञानी" कीतनो ने ठोकर खाई।
और जो दिखता नहीं, उसका हाथ -
थाम के कई लोग लग गये पार मेरे भाई।
"अज्ञानी"
No comments:
Post a Comment