Monday, 21 September 2020

और भी यादे हे

 

"અનંત" અગર જો તને મારુ સામે જોવું લગીરે ના હોય પસંદ. 
હું આપો આપ અલોપ થઈ જઈશ બસ્સ તું આંખો કરીદે બંધ.

"અનંત" 
***********************************************

"અનંત" અગર જો તને મારુ તારી સામે જોવું લગીરે હોય ના પસંદ. 

તો, હું આપો આપ અલોપ થઈ જઈશ, બસ્સ તું તારી આંખો કરી દે બંધ. 

"અનંત"

અને પછી અનંતે પેલીને ખીજાઈને કહેલું કે, વઢે છે શું જ્યારે ને ત્યારે તું મને.!

અગર જો તન્ને મારી સામે જોવું પસંદ ના હોય, યા હું તારી સામે જોઉં એ પણ તને પસંદ ના હોય...

અને તેમ છતાં તારાથી મારી સામે જોવાઈ જતું હોય તો એમ્માં મારો વાંક્ક ન કહેવાય માટે તું મારી પર ખીજવાય અને મને વઢ વઢ કરે એના કરતાં તો બહેતર છે કે, 

તુંજ તારી આંખો બંધ કર દે..! 

હું "અનંત" આપોઆપ અલોપ થઈ જઈશ ..! 

"અનંત"

જો કે પછી તો અનંત આ પંક્તિ લખીને સાચેજ ! સાચો સાચ અલોપ થઈ ગયો ...

અને પેલીનુય કાય સરનામું નથી... 

"અનંત" અગર જો તને મારુ તારી સામે જોવું લગીરે હોય ના પસંદ. 

તો, હું આપો આપ અલોપ થઈ જઈશ,બસ્સ તું તારી આંખો કરી દે બંધ. 

"અનંત"

"અનંત"ના કાગળના. 

અસ્થિ પિંજર અસ્ત વ્યસ્ત છે. 

મળશે તો આગળ વધશે નહીં તો........?


Image may contain: one or more people
Comments
  • Pravin Miyaatra ......aana pahela nu pan ek baki chhe!!
  • નિર્દોષ ગુનેહગાર જી'' માર્યા ઠાર....

    "અપી" તો.. તો....તો....

    મારે અસ્થિ પિજર ભેગા કરવા પડશે "અનંત"ના
    એના અસ્ત વ્યત કાગળ મારે ફીંદવા પડશે.
    તો પછી જવાબ મળે ત્યારે જ કહું .... ? ચાલશે ને ???
  • નિર્દોષ ગુનેહગાર જી'' Pravin Miyatra ભાઈ બંધ તારી વાત સાચી કે આના પહેલાનું પણ બાકી છે... પણ ખરેખર સાચું કહું છું . તું એક વાર મને મળ હું તને બતાવું સાલું બધુ અસ્ત વ્યસ્ત મારે ગળે વળગાળી ગયો છે. બધુ જ અધૂરું પધુરું એક રચના અલગ અલગ રીતે દસ જગ્યાએ લખેલી હોય . પહેલો કાગળ ઉપર તો બીજો છેક સાવ નીચે કા અધ વચ્ચે નીકળે.. અને એ પણ મળે તો મળે નહીં તો ના પણ મળે... તે દિ ઉત્સાહમાં આવી લખી તો નાખ્યું પણ એ પછી આગળ શું એ કાગળ ના મળ્યો .. તારે એ કાગળિયા નો થપ્પો જોવો હોય તો અહી જ જોવા મળશે .. રૂબરૂ મળીએ ત્યારની વાત ત્યારે હાલ એ અહી જ ક્યાક નીચે જ હશે જરા શોધી લેજે તને વિશ્વાસ આવી જશે .... સાચું કહું છું ખોટું નથી બોલતો.. !

    એ તો ક્યારેક જ બોલું છું...
  • નિર્દોષ ગુનેહગાર જી''' "અપી"tummm (~!)
  • નિર્દોષ ગુનેહગાર જી" "કુંજી" તમે યાર ગુજરાતીનું ટ્યુશન રખાવી લ્યોને મારી પાસે... શા માટે બધા ભેગા મળી મારી પરીક્ષા લ્યો છો. મને અંગેજી નથી આવડતું .. પરાણે પરાણે વાંચું છું ને અડધું પડધું સમજાય છે નથી સમજાતું. હવે હું અંગ્રેજીમાં જવાબ નહીં આપું...
  • નિર્દોષ ગુનેહગાર જી'' k.p ચીટર .. સુધારીને વાંચવું ....!
  • Shyam Goswami દુનિયા સારી છે તો દુનિયા લુટી લાવ
    ફૂલ સારા છે . તો તેની ફોરમ લુટી લાવ
    આવી વૃતિ ના માનવી ને દુનિયા ની સુદરતા ગુમાવી છે

    પ્રેમ અને સ્નેહ આજે દુશ્મન છે એક બીજા ના
    શાંતિ થી જીવનાર આજે આંખ નીચોવી ને જીવે છે
  • Ashoksinh Vala યાર પરેશભાઇ આપનાં શબ્દો શાંત ખળખળ વહેતાં જરણાં માફક હોય છે... બસ માણતાં જ રહીએ...
  • નિર્દોષ ગુનેહગાર જી''Ashoksinh Vala એ તો વ્હાલા ઈશ્વરની કૃપા ...
  • નિર્દોષ ગુનેહગાર અંતિમ પંચાલ ... તો,,, તો,,તો,,,,

    લે, હમણાં સુધી યાદ હતો ...


    તો શું કરવું નો જવાબ .

    ને હમણાજ પાછો ભૂલી ગ્યો...:)
  • નિર્દોષ ગુનેહગાર Pravin Miyatra અલ્યા આય બાકી જ હતું ...

    એવું તો કેટલુય અધૂરું છે , જે આ ભવમાં કદાચ પૂરું નૈ થાય... 
    See More
  • નિર્દોષ ગુનેહગાર Ashoksinh Vala... બૌ વરહ પછી આ પણ ! ફેસબુકે સામે રાખ્યું છે ભાઈબંધ ...

    આપ કહો છો કે "યાર પરેશભાઇ આપનાં શબ્દો શાંત ખળખળ વહેતાં જરણાં માફક હોય છે... બસ માણતાં જ રહીએ.."


    તો ચોઇખવટ કરી દૌ ભાઈબંધ કે આ શાંત ખળખળ વહેતાં જરણાં માફક વહેતા શબ્દો "ભાઈ બધ "અનંતના છે... આપ સૌ બસ માણતાં જ રહો છે .."...

    એ જાણીને મને બૌ મજા આવે છે ....

    બાકી મારા શબ્દો ભાઈબંધના શબ્દો માફક ખળખળ વહેતા ઝરણા જેવા નથી હોતા ....

    બલ્કે કોઈના દિલો દિમાગમાં ખળભળાટ કરે એવા ચોક્કસ હોય છે .....:)

    અને કદાચ એટલે જ......, . .:D :D :D ........... :) ..........

    Ashoksinh Vala... બૌ વરહ પછી આ પણ ! ફેસબુકે સામે રાખ્યું છે ભાઈબંધ ...

    આપ કહો છો કે "યાર પરેશભાઇ આપનાં શબ્દો શાંત ખળખળ વહેતાં જરણાં માફક હોય છે... બસ માણતાં જ રહીએ.."

    તો ચોઇખવટ કરી દૌ ભાઈબંધ કે આ શાંત ખળખળ વહેતાં જરણાં માફક વહેતા શબ્દો "ભાઈ બધ "અનંતના છે... જે આપ સૌ બસ માણતાં જ રહો છો .."...

    એ જાણીને મને બૌ મજા આવે છે ....

    બાકી મારા શબ્દો ભાઈબંધના શબ્દો માફક ખળખળ વહેતા ઝરણા જેવા નથી હોતા ....

    બલ્કે કોઈના દિલો દિમાગમાં ખળભળાટ કરે એવા ચોક્કસ હોય છે ..... 

    અને કદાચ એટલે જ......, . .   ..........    ..........

    બ્લાસ્ટ:-

    આ પોસ્ટમાથી ફેસબુકની ફેમસ અને ખાસ વ્યક્તિ ની ગેરહાજરી................

    મારી નજર સમક્ષ છેક આજે આવી છે...

    હવે તમે જ કહો હું આ બાબતે યાને કોણ આવ્યું કોણ ગયું એ બાબતે કેટલો બેદરકાર બે ફિકર છું ..!

    શું થાય જેને મજા આવે , આવે ના મજા આવે સીધાવે ...... 

    આખિર "કૌન કિસિકો બાંધ શકા હે ... જો મૈ............   

    ખૈર માયા નગરીમાં આવું બધુ તો ચાલ્યા કરે ભા..આ.આ.આ.આ.આ....ઈ ઇ ઇ ઇ ઇ ઇ...... 

    ચાલ્યા કરે..... 

    "અનંત" અગર જો તને લગીરે મારુ સામે,જોવું ના પસંદ હોય. તો,
    તો તું તારી આંખો બંધ કરીદે..! હું આપો આપ અલોપ થઈ જઈશ.
    ***********************************************...

    See More
    Image may contain: one or more people

No comments:

Post a Comment