Friday, 20 August 2021

ચાહવા માટે નજીક હોવું જરૂરી નથી હોતું.




ચાહવા માટે, નજીક હોવું જરૂરી નથી.! મગર,"અનંત"પ્રેમ કરવા સાવ પાસે હોવું જરૂરી છે.!
"અનંત"
હાં એ હકીકત છે કે હું અનેક ને ચાહુ છું.! મગર "અનંત" પ્રેમ હું એક તનેજ  કરૂ છું.! 
"અનંત" 


ON THIS DAY
1 year ago
વર્ષો પહેલા ભાઇબંધે,
પેલીના સવાલોના જવાબમાં
ટુકડે ટુકડે લખેલા શબ્દો ...
ભાઈબંધ કહેતો કે ,
"અનંત"હરેક કવિતાની પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે ..!
જેમાં ક્યારેક કલ્પના તો ક્યારેક સત્ય ઘટના સમાયેલી હોય છે !
ક્રમશ ....
ભાઇબંધે વષો પહેલા લખેલી આ રચનામાં તેની ચાહીતીને
ગુઢાર્થમાં એક ગર્ભીત વાત કહેલી છે !
જે એક સરળ પહેલી છે..!
અગર સમજાય તો,
ના સમજાય તો અઘરી અને સમજાય તો
સમજવી સાવ સહેલી છે.!
અય ખુલ્લા પિંજરાના પંખી...
હવે તું ક્યારેય ઉડી શકશે નૈ ...
"અનંત"છોડશે તો છુટી જઈશ....
પકડશે તો ખુદ બંધાઈ જઈશ ...
અય પંખી તું ખુલ્લા પીંજરાના બંધનમાં
મુક્ત રહવાનું શીખી લે...
ON THIS DAY
1 year ago
Active
August 20, 2020 
Shared with Public
Public
વર્ષો પહેલા ભાઇબંધે,
પેલીના સવાલોના જવાબમાં
ટુકડે ટુકડે લખેલા શબ્દો ...
ભાઈબંધ કહેતો કે ,
"અનંત"હરેક કવિતાની પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે ..!
જેમાં ક્યારેક કાલ્પના તો ક્યારેક સત્ય ઘટના સમાયેલી હોય છે !
ક્રમશ ....
No photo description available.
Share
ON THIS DAY
3 years ago
Active
August 20, 2018 
Shared with Public
Public
વર્ષો પહેલાં છલોછલ પ્રેમથી લથબથ ભાઈબંધ કહેતો કે.!
બ્લાસ્ટ :-
ચાહત.! અને પ્રેમમાં બડો ફર્ક હોય છે.!
ચાહવા માટે પાસે હોવું જરૂરી નથી હોતું.
જ્યારે પ્રેમ કરવા નજીક હોવું જરૂરી છે..!
"અનંત"
હું એ બધાને ચાહું છું..!
ચાહી શકું છું..!
જે પાસે નથી..!
મગર હું જેને પ્રેમ કરું છું..!
એ તો સાવ નજીક જ છે..!
"અનંત"
No photo description available.
Pradip Nagadia, Kaushik Savariya and 3 others
Share
ON THIS DAY
3 years ago
આ પણ, "એજ" ઓ, લૂ, પે, લૂ
જે સમજો તે
!
!
!
!
!
!
!
પ્રદર્શન નો આ પણ એક પ્રકાર છે.!
અને,
યાદ છે તને,
તે કહે, લૂ
હાં તેજ કહે, લૂ "એજ"
પણ,
તે 'દિ મારાથી,
ભૂલ ભૂલમા ભૂલથી ભૂલ થૈ ગયેલી..!
ખરેખર ભૂલજ થયેલી ખોટુ નથી બોલતો
જો કે હુ ક્યારેક ક્યારેક સાચુ પણ બોલુ છુ.!
ત્યારે....
કોઈ વિશ્વાસજ નથી કરતુ મારા પર..!
વાંક એમા મારોજ છે.!
નૈ તો મારે તને જવાબમાં માત્ર એટલુંજ કહેવું હતું
"અહ, એ નહીં !"
પણ હું જવાબમાં કઈ કહું એ પહેલા તો
મારાથી ભૂલ થઇ ગયેલી ભૂલ ભૂલમાં ભૂલથી
જો કે એ વાત પછી તો મે તને અંગતમા
પણ કહેલી.!
અને ત્યારે પણ તારી એક આંખ વહેલી !
મેં કારણ પણ પૂછ્યું હતું આંખ વહેવાનું
પણ તે માંડી વળ્યું કંઈજ કહેવાનું
અને તું માત્ર એટલું જ બોલી હતી
કંઈ નહીં બસ કંઈ જ નહીં
જો કે કહ્યા વગર પણ હું જાણી ચુક્યો હતો કે,
તારા એ કંઈ નહીં મહીં કઈ કેટલુંય દર્દ છુપાયું હતું !
ત્યાં આપણી આજુ બાજુ કોઈજ નહોતુ..!
ત્યા માત્ર ને માત્ર...!
એક હતો હું' ને એક હતી તૂ...!
આવુ કા'ક વર્ષો પહેલાં
ભાઈબંધ એની કોઈ
ચહીતીને કહે, લૂ
કૈ? એ, મને, તો, ખબર હોય નૈ..!
ખૈર....
કોઈક તો હશેજ! 😉



May be an image of 1 person
તમારી ગેર હાજરીની સખત નોંધ લેવામાં આવે છે ...!
!
!
!
!
!
!
એમ કહી લોકો પોતાની હાજરીની નોંધ લેવડાવતા હોય છે ....
"ક,તિરા"
ભઈ હું તો મારી હાજરી નોંધાવું છું ..!
ક્યારેક ક્યારેક ,
જૂના રૂપમાં ...🙂
Himatbhai Mehta and Shree Nasib
4 Comments
Share

4 Comments

  • Himatbhai Mehta
    હુ તો કહું છું મારા શ્ર્વાસ નું નામ પરી..યો છે પરીયા નો પર્યાય શ્ર્વાસ છે ને શ્ર્વાસ નો પર્યાય પરીયો તે નકકી કરી લેજે વાલમ ! ! !
    • Like
    • Reply
    • 3y
  • Himatbhai Mehta
    એટલે જ ગુન્હો કરનાર નું ભુલ કરનાર નું નામ નિર્દોષ છે...હું તને દોષિત માનતી નહિ
    • Like
    • Reply
    • 3y
    • નિર્દોષ ગુનેહગાર
      ભૂલ કરનાર કોઈ ભોગવનાર કોઈ
      તમે ધારો છો એવું તો કઈ નથીજ
      દાદા
      તમે ભલે ના માનો
      યા તો તમે ધારો છો
      એટલો હું નિર્દોષ પણ નથીજ
      • Like
      • Reply
      • 3y
  • નિર્દોષ ગુનેહગાર
    ક્ષમા કરજો દાદા। ..!
    હૃદયના ઊંડાણેથી તમે અતી અઘરી લાગણી વ્યક્ત કર્યાને 14 કલ્લાક વીતી ગયા
    અને મેં પ્રત્યુત્તર ના આપ્યો એ વાત તમને ખુબ અકળાવતી હશે હું જાણું છું !
    પણ અતી લાગણી પચાવવી પણ મારા માટે સહેલી નથી !
    બૌ અઘરું કામ છે આવી ઊંડી લાગણીનો જવાબ આપવું !
    અકલે હું એમનેમ જેમતેમ જવાબ ના આપી શકું ને !
    એના માટે મારે છેક ઊંડે જવું પડે
    પેલા ખંડેરની અંદર છેક ઊંડેથી અચૂક કોઈ જવાબ મળેજ
    અને એના માટે મારે રાત્રી થવાની રાહ જોવી પડે
    અંતે રાત પડી હવે હું ત્યાંથી કૈક જવાબ શોધીશ
    તમે પણ ચાહો તો ત્યાં જઈને જવાબ શોધી શકો છો
    પણ બૌ ઊંડે જવાની ઈચ્છા હોય તો
    • Like
    • Reply
    • 3y
    • Edited



ON THIS DAY
6 years ago
વર્ષો પહેલા મારા ભાઈબંધ "અજ્ઞાની"એ લખ્યું હતું કે...
અને એ મુજબ જ ! આજે મે ....
એક દ્રશ્ય જોયું ...
મોરબીમાં આવેલ ગાંઘી ચોક,
જ્યાં આગળ મોટા ભાગે વાઘરિ કોમના લોકો ગાભા વહેચતા હોય છે ...
ત્યાં આગળ એક તરફ ગાભા વેચનાર એક ગરીબ યુગલ ગાભા વહેચે છે ...
અને સામે બંધ પડેલી દુકાન ના ઓટલે, તડકામાં બેસી તેના બે બાળકો....
એક દમ ધ્યાનથી ભણી રહ્યા છે ...!
ત્યાથી પસાર થતાં આ દ્રશ્ય મે જોયું અને,
પાછો વળી મે તે લોકોને મો. કેમેરામાં કેદ કરી લીધા ...
આ જોઈ એમના ચહેરા પર અનેરી ખુશી પ્રસરી ગઈ ...
કે, કોઈએ એમની નોંધ લીધી....
પણ અફસોસ ....
આ બધી વાતોથી કદાચ એ માહિતગાર ના પણ થાય ...
અને થાય તો પણ શું ..!!!
બસ એટલું જ સમજાયું કે જેને ઉગવું હોય તે .... 🙂
Pravin Miyaatra, Jayendra Ashara and 34 others
7 Comments
1 Share
Share

7 Comments

  • Pravin Miyaatra
    શબ્દો ની અછત પડી જાય એવુ ભાઇબંધ!!!!
    જો ફુલછોડ ને ઉગવુ હશે તો એ પથ્થરની છાતી ચીરીને પણ ઉગશે જ.. પણ એ ફુલછોડ ની નોંધ લેનાર નજરો પણ કેટલી હે?
    વાંકા ડાચા કરી ને લિધેલી સેલ્ફીયુ લઇ ને Its Me લખનારા કરતા, તડકામા ઉભા રહી, આ કેમેરાની કવિતા લખનાર ને પણ ધન્યવાદ તો દેવા જ પડે.....!!
    દાદુ કામ,
    કતિરા એટલે જ કતિરા છે👏👏👏
    3
    • Like
    • Reply
    • 6y
  • Shri Kkparmar
    કતિરા અને મિયાત્રા ! તમારા બંનેની કલમ ને 100 - 100 સલામ !!
    1
    • Like
    • Reply
    • 6y
  • નિર્દોષ ગુનેહગાર
    ભાઈસાબ.... મિયાત્રાની વાત નોખી છે...
    પણ , કતિરા નો ક્યારો તો ક્યારેક, ક્યારેક, હાં યાર, ક્યારેક જ ફૂલ ઉગાડે છે .... 🙂
    બાકી તો....................
    1
    • Like
    • Reply
    • 5y
    • Edited
  • Shri Kkparmar
    બીકી તો .........તમારો ક્યારો મીઠી મધ જેવી શબ્દો ની સાકરટેટી ઉગાડે જ છે !!!
    1
    • Like
    • Reply
    • 5y
    • નિર્દોષ ગુનેહગાર
      હાય લા, મારી નાખ્યા...
      થોરુક વેલું બોલાય ને...!
      યાર , હું તો હમણાં જ કાંટા વેરી આવ્યો....
      હવે ....!?
      તમે વેરી તો નૈ થઈ જાવ ને...!
      લાગે બાગે લોહી ની ધાર ...
      મારા ઉપર વાંક નૈ.....
      😃
      😃
      😃 ................. 🙂
      1
      • Like
      • Reply
      • 5y
      • Edited
  • નિર્દોષ ગુનેહગાર
    Shri Kkparmar.... તમારી ગેર હાજરીની સખત નોંધ લેવામાં આવે છે ...!
    !
    !
    !
    !
    !
    !
    એમ કહી લોકો પોતાની હાજરીની નોંધ લેવડાવતા હોય છે ....
    ભઈ હું તો મારી હાજરી નોંધાવું છું ..! 🙂
    • Like
    • Reply
    • 5y
ON THIS DAY
8 years ago
Active
August 20, 2013 
Shared with Public
Public
વર્ષો પહેલાં છલોછલ પ્રેમથી લથબથ ભાઈબંધ કહેતો કે.!
બ્લાસ્ટ :-
ચાહત.! અને પ્રેમમાં બડો ફર્ક હોય છે.!
ચાહવા માટે પાસે હોવું જરૂરી નથી હોતું.
જ્યારે પ્રેમ કરવા નજીક હોવું જરૂરી છે..!
"અનંત"
હું એ બધાને ચાહું છું..!
ચાહી શકું છું..!
જે પાસે નથી..!
મગર હું જેને પ્રેમ કરું છું..!
એ તો સાવ પાસે જ છે..!
"અનંત"
No photo description available.
Pradip Nagadia, Kaushik Savariya and 3 others
Share
ON THIS DAY
8 years ago
વર્ષો પહેલા લખાઈ ચૂકેલી ...
' અજ્ઞાની' ની કડવી વાણીમાંથી ...!
~~~~~~~~~~~~~~~~~~
"અજ્ઞાની" જો તને સમજાય તો ,,,
~~~~~~~~~~~~~~~~
મન સૌના કેટલા !આકળ વિકળ છે.
કોણ જાણે ! કેટ કેટલી ! અટકળ છે...!
સાંભળવાની તો કોઈને ફુરસત નથી.!
સૌ કોઈને બસ કહેવાનીજ ઉતાવળ છે.
ફૂલ છે ફૂલ નથી, ફર્ક માત્ર એટલો જ.!
એક ગુલાબ છે ! તો, એક બાવળ છે.
સુક્ષ્મ આ સંબંધો ભલા બંધાય છે કેમ ?
પૂછો નિજ આત્માને કે,એવું ક્યુ કારણ છે.!
જ્યાં સુધી કે કશુંજ નક્કર કાર્ય ના થાય.
માત્ર ને માત્ર કરેલી વાતો બધી જ પોકળ છે.
સમજ તમારી જ ટૂંકી હોય તો હું શું કરું?
ભઈ મારા ઇશારા તો પહેલેથી જ પ્રબળ છે.
મારા માટે સહેલું તમારા માટે અઘરું છે.
તમારા માટે અઘરું મારા માટે સરળ છે.
અણુ અણુમાં ધબકે છે. દરિયો પણ એ,
ઝરણુંય એ, અરે..! એજ તો ઝાકળ છે.
કળી ચૂક્યો છું સકળ લીલા એની ”અજ્ઞાની”
જાણો તો સહજ છે ના જાણો તો અકળ છે.
@@@@@@"અજ્ઞાની"@@@@@@
ડબલ ધમાકા .. 🙂
*બ્લાસ્ટ*1
એ તો જીવન જીવવાની રીત જોયા પછી જ ખબર પડે..!
"અજ્ઞાની" કે જીવનમાં કોણ સફળ છે 'ને કોણ નિષ્ફળ છે.!
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*2
જ્યારે બુધ્ધીશાળી લાગતાં મૂર્ખ લોકો જાહેરમાં વિવાદ કે દલીલ બાજી કરતા હોય છે,
ત્યારે મૂર્ખ લાગતા બુધ્ધીશાળી કેવળ હસે છે. અને એમનું મનોરંજન કરતા હોય છે..!
"અજ્ઞાની"
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
No photo description available.
Prakash Kavaiya, Riya Vaidya and 6 others
4 Comments
2 Shares
Share

4 Comments

  • Kaushik Savariya
    ato double blast 6 pareshbhai ......maja padi gai......hahahahaha
    1
    • Like
    • 8y
  • નિર્દોષ ગુનેહગાર
    Kaushik Savariya....🙂
    બસ સાચું એ જ કે મજા આવવી જોઇયે.... મજા આવે એટલે નાણાં વસૂલ ......🙂
    જો કે મે કે તમે કોઈ જ પૈસા ખર્ચ્યા નથી . છતાં ખર્ચ્યા છે ... 🙂
    અરે યાર મને ગોટે ના ચડાવો હવે...
    કેમ લે વળી મે અને તમે....
    હાસ્તો મે ઉછી ઉધારા ના શબ્દો અહી ગોઠવ્યા અને તમે એ શબ્દો વાંચ્યા ...
    શું સાવ એમ નેમ ?
    કેમ ?
    મે અને તમે સમય ના વાપર્યો હે... ?
    તો પછી અરે ભાઈ સમયનું મૂલ્ય શું એ તમે નથી જાણતા ... ?
    તો પછી યાર હું એજ તો કહું છું .. કે મે અને તમે કીમતી સમય વાપર્યો ....
    જેમાં મને ઉતારા કરવાની મજા આવી ને તમને એ વાંચવાની મજા આવી તો નાણાં વસૂલ થયા ને કે નૈ ? 🙂 🙂 🙂
    બસ તો મારુ કહેવાનું એજ કે નાણાં વસૂલ ........ 🙂
    1
    • Like
    • 8y
    • Edited
  • Kaushik Savariya
    હા હો પૂરે પુરા નાણાં વસુલ .... 🙂
    1
    • Like
    • 8y
  • નિર્દોષ ગુનેહગાર
    તો પછી હું એજ તો કે'તો'તો Kaushik Savariya .... કે આપણી તો ક્ષણે ક્ષણ અહી વસૂલ થઈ રહી છે ... ના ઓછી ના વધારે સમજો ને પૂરે પૂરી કિમત મળી રહી છે ... 🙂 🙂
    • Like
    • 3y
You're All Caught Up
Check back tomorrow to see more of yo

No comments:

Post a Comment