Sunday, 22 August 2021

ભીનાશ હ્રદયમાં હોવી જોઈએ

 ON THIS DAY

3 years ago
પણ મને,
શોધ્યા વગર પણ મળે છે..!
જુકુ ભાઈની ક્રુપાથી
ભાઈબંધ નુ જુનુ જુનુ.. .
No photo description available.
August 22, 2016 
Shared with Public
Public
અકલે માણસનું કાય નક્કી નૈ ...
આ વાત સામેની વ્યક્તિને જેટલી લાગુ પડે,
એટલિજ પોતાને પણ લાગુ પડી શકે..!
અકલે કે, આ વાત બન્ને તરફ એક સરખીજ લાગુ પડે !
એવુંય અનંત કહેતો હતો ...
આજે તમે કોઈને નકામા લાગો છો ,
બની શકે આવતી કાલે કદાચ,,,
તમે એને કામ પણ આવો...
અને તમને ગઈ કાલે કામ લાગેલો માણસ,
અગર કોઈ સંજોગે આજે કામ ના આવે તો...
તમે જેના વખાણ કરતાં હો એનિજ બુરાઈ કરવા માંડો ...
આવું તે કઈ ના ચાલે , પણ ચાલે છે ! આવુજ ચાલે છે !
અકલે "અનંત" એજ કહેતો કે માણસ નું અસસ્લ જાનવર જેવુ..!
ઉપરના વાક્ય ના સમજાય તો ઉપરથી જવા દેવું ...
આ જ્ઞાન મારી પાસે લેવા જેવુ ખરું .. 🙂
હું એમજ કરું છું લગભગ "'મોટા' ભાગે "...! <<બે અર્થમાં>>
નાના ઊભા રહે એ પણ જરૂરી નહીં ...
ખૈર ...
અકલે ...
ભૂલાય જાય એ પહેલા....
તૂટેલો તાર સાંધું તો વાજિંત્ર બરાબર વાગે !
તારનું સંધાણ ...
હાં,તો, આજે જે સારો લાગે એ આવતી કાલે ખરાબ પણ લાગે ,
અને ગઈ કાલે જેનું મો જોવું ના ગમતું હોય એ,
આજે ચાહવા જેવો કે જેવી લાગે એવું પણ બને....
જોકે અનંત પહેલેથી સ્પષ્ટ હતો.
અકલે એણે વર્ષો પહેલાજ લખ્યું/ કહ્યું હતું કે , ...
"અનંત" સૌની ઈચ્છા મુજબ હું ક્યારેક ના પણ !-
વર્તી શકું. બની શકે ! ત્યારે કદાચ હું સ્વાર્થી લાગુ ...
અને ,,,,
"અનંત" મને કબુલ મંજૂર છે અભિપ્રાય આપ સૌના -
જે પણ હોય. કોને ખબર કોને કેવો હું ક્યારથી લાગુ .!
"અનંત" આવું બધુ પહેલાજ બાફી નાખતો ...
પછી હું નિરાંતે બેઠા બેઠા ખાતો ....
જેમ આજે ...
*બ્લાસ્ટ*
હવે વધુ નૈ લખાય ..........
કેમકે,
ક,તિરા નું સૂરસૂરિયું ...
ब्लास्ट फॉर अनंत,,,,
धीरे धीरे मधम रात का मदमस्त मौसम ,
दिलों दिमाग पर छाने लगा हे।
तनहाई मे फिर मुजकों उनका
खयाल आने लगा हे ।
एक दो घूंट की असर अब धीरे धीरे
उंगली पे आने लगी हे ।
"अनंत" कदम के बजाय
आज उंगली लड़खड़ाने लगी हे ।
"अनंत"
અકલે કૌ છું કે,
આખે આખા બે ફટાકિયા માલિપા છુપાયા છે... 🙂
*બ્લાસ્ટ*
અમુક લોકોને અમુક સવાલના જવાબ મળે છે ..
અમુક લોકોને અદભૂત ! સવાલના જવાબ મળે છે !
અમુક લોકોને મૂળભૂત સવાલના જવાબ મળે છે !
અમુક મારી જેમ સવાલોમાજ ગૂંચવાયા કરે છે !
અમુક લોકોને અચૂક ! સવાલના જવાબ મળે છે !
ભાઈબંધની મૂળ રચના પરથી રચના કરવાની મે ટ્રાય માયરી ...
બૌ મહેનત કરી પણ મારા કીધે જોઇયે તેવી જામી નૈ શાયરી ...
જોડકણા જેવુ કાંક લખાઈ ગ્યું ...
ખૈર જે થયું તે થયું મારૂ શું ગ્યું ....
વર્ષો પહેલા લખેલી ભાઈબંધની મૂળ રચના નો માત્ર અંશ ...
શોધે છે તેને અચૂક હર
સવાલના જવાબ મળે છે ...
"અનંત" યાદ કરો તો પાઈએ
પાઈના હિશાબ મળે છે ...
"અનંત"
Share
ON THIS DAY
3 years ago
ઓલી, પેલી કે,આ
કૈ એ પણ મને ખબર નૈ...
No photo description available.
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે,
આ વાત,
એની કોઈ ચહીતીને કહેલી.
જ્યારે તે વર્ષો બાદ અનંતને મળી ત્યારે..,
તેણે પુછેલુ
"શું હજુ પણ તુ મને યાદ કરે છે અનંત ..?
શું હજુ પણ તુ મને ચાહે છે. ?
ત્યારે ભાઈબંધે જવાબમાં કહેલુ કે,
અરે હાં ગાંડી હાં .!
તુ ભૂલે, તે ભૂલે હુ કેમ ભૂલુ ..!
અને, મને પણ આમ તો જોકે કોઈ ભૂલીજ ના શકે..!
છતાં પણ જો મને કોઈ ભૂલે તો ભલે ભૂલે..!
પણ હુ તો મારા જીવનમાં જે જે આવી,
તેને, તને, તને,અને તને...! ભૂલ્યો નથી...
આજે પણ..!
મારા જીવનમાં જે આવી હતી પ્રેમથી..!
મને ચાહવા.....
પ્રેમ આપવા....
અને, અનંત...
પ્રેમ પામવા....
તેને હુ એજ હદે એક હદે અનહદ ચાહુ છું...!
અનંતના મુખે આ વાત સાંભળી
પેલીની આંખો તગતગેલી...
( આવુ અનંતે મધરાત્રે બયાન કરેલુ ચાય પીતા પીતા)
અને પછી તો બંનેની તગતગેલી આંખોમાં....
રતાશ....ઊભરી આવેલી ...!
જ્યારે અનંતે પે'લ્લીને કહ્યુ કે,
ખુલ્લી આંખે નીભાવી નથી શક્યો 'મજબુરન' જે સંબંધ..!
બંધ આંખે આજે પણ એ નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!
આ સાંભળીને પેલી ખૂબ રડી પડેલી.....
અને પછી,
મેલાઘેલા વસ્રમા પુરાયેલા.....
અસ્તવ્યસ્ત અનંતનો હાથ ચૂમીને એ ચાલી ગઈ....
એ પણ ચાલી ગઈ....
એ પણ ચાલીજ ગઈ....
અનંત ચાહવુ ...
અકલે..!?
અનહદ ચાહવુ ...
ખૂબજ ચાહવુ....
એમ....!
આમ પોતાના નામનો બખૂબી ઉપયોગ એ કરતો નહી....
પણ, અનાયાસે થૈ જતો અને અંતરનો રવ ગુંજી ઊઠતો....
અને છેલ્લે અનંતે પે'લ્લીને કહેલુ....!
તુ પણ એમજ "અનંત" ચાહ મને..!
જેમ હુ ચાહું છુ તને તને અને તને....!
આકલી વાત કરી તે રાતે એ થાકેલો સૂઈ ગયો.....
'ને હુ આજે પણ રાતે મૌજથી જાગુ છુ..!
અનંતના અઢળક કાગળીયા.......
ઉકેલવા 🔛મને બૌ ગમે છે અને, મજ્જા આવે છે.....!
બ્લાસ્ટ :- આખા વાક્મા માત્ર....!
એકાદ બે શબ્દ બદલતા આખો અર્થ બદલાઈ જતો હોય છે...!
ભૂતકાળ વર્તમાનમા કે વર્તમાન ભવિષ્ય બદલાઈ શકે છે..!
ભવિષ્ય વર્તમાનમા કે વર્તમાન ભુતકાળમાં બદલાઈ શકે છે...!
માત્ર એક કે એકાદ બે શબ્દ થકી...
એ વાતનો પુરાવો પણ...!
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આપેલો છે..!
તું, તું, અને ,તું પણ જોઈ લે....!
કદાચ., કૈક સમજાય જશે તને તને અને, તને....!
ખુલ્લી આંખે નીભાવી નથી શકતો 'મજબુરન' જે સંબંધ..!
બંધ આંખે એવા સબંધો નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!
" અનંત "
Shree Nasib and Meena Hirani
5 Comments
Share

5 Comments

  • Shree Nasib
    બધી ખબર છે ...ખોટાળા 😏
    • Like
    • Reply
    • 2y
  • નિર્દોષ ગુનેહગાર
    લે ! એમાં મેં શું ખોટું કર્યું કે કહ્યું
    એમાં મોં શું મચકોડવાનું હોય ,
    !
    !
    !
    !
    !
    !
    વર્ષો પહેલા....
    ભાઈબંધે જે એની ચહીતીને કહ્યું હતું એ મેં કહી નાખ્યું
    એણે જૂની પસ્તીમાં ગરબડીયા અક્ષરે જે કઈ લખ્યું હતું તે,
    મેં અહીં સુંદર અક્ષરે છાપી માર્યું !
    છતાં તને વિશ્વાસ ના આવે એમાં માર્ર્રો શું વાંક્ક !
    • Like
    • Reply
    • 2y
  • Shree Nasib
    એ કાગળિયા બતાવો હુ બરોબર જોઇ લઇશ તૌ માનીશ...
    • Like
    • Reply
    • 2y
  • નિર્દોષ ગુનેહગાર
    તુ તો રેવાજ દે
    • Like
    • Reply
    • 51w
  • Shree Nasib
    નહિ રેવા દેવું તો ...શુ કરી લેશો...
    • Like
    • Reply
    • 50w


ON THIS DAY
3 years ago
Active
August 22, 2018 
Shared with Public
Public
May be an image of 1 person
Share
ON THIS DAY
3 years ago
વર્ષો પહેલાંની આખ્ખે આખ્ખી ઘટના
સહ ભાઈબંધે લખેલી સંપુર્ણ રચના
આંખો ઘેરાય છે અકલે
કાલે કૈશ
આજે બસ આકલૂજ
Shree Nasib, Sneha Jadeja and 2 others
1 Comment
Share

1 Comment

ON THIS DAY
4 years ago
આવુ પણ વર્ષો પહેલા....
પેલા પાગલે લખ્યુ હતુ..!
કે,
પ્રેમ ભીના<>ભીના શબ્દો
એમજ ક્યાં ઊપજે કે,
ઊગે છે કાગળ પર.
તમારી ભીતર પણ.!
"અનંત" ભીનાશ...
હોવી જોઈએ..!
"અનંત "
May be an image of 1 person and beard
Abdull Rahim Malik
1 Share
Share
ON THIS DAY
4 years ago
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે,
આ વાત,
એની કોઈ ચહીતીને કહેલી.
જ્યારે તે વર્ષો બાદ અનંતને મળી ત્યારે..,
તેણે પુછેલુ
"શું હજુ પણ તુ મને યાદ કરે છે અનંત ..?
શું હજુ પણ તુ મને ચાહે છે. ?
ત્યારે ભાઈબંધે જવાબમાં કહેલુ કે,
અરે હાં ગાંડી હાં .!
તુ ભૂલે, તે ભૂલે હુ કેમ ભૂલુ ..!
અને, મને પણ આમ તો જોકે કોઈ ભૂલીજ ના શકે..!
છતાં પણ જો મને કોઈ ભૂલે તો ભલે ભૂલે..!
પણ હુ તો મારા જીવનમાં જે જે આવી,
તેને, તને, તને,અને તને...! ભૂલ્યો નથી...
આજે પણ..!
મારા જીવનમાં જે આવી હતી પ્રેમથી..!
મને ચાહવા.....
પ્રેમ આપવા....
અને, અનંત...
પ્રેમ પામવા....
તેને હુ એજ હદે એક હદે અનહદ ચાહુ છું...!
અનંતના મુખે આ વાત સાંભળી
પેલીની આંખો તગતગેલી...
( આવુ અનંતે મધરાત્રે બયાન કરેલુ ચાય પીતા પીતા)
અને પછી તો બંનેની તગતગેલી આંખોમાં....
રતાશ....ઊભરી આવેલી ...!
જ્યારે અનંતે પે'લ્લીને કહ્યુ કે,
ખુલ્લી આંખે નીભાવી નથી શક્યો 'મજબુરન' જે સંબંધ..!
બંધ આંખે આજે પણ એ નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!
આ સાંભળીને પેલી ખૂબ રડી પડેલી.....
અને પછી,
મેલાઘેલા વસ્રમા પુરાયેલા.....
અસ્તવ્યસ્ત અનંતનો હાથ ચૂમીને એ ચાલી ગઈ....
એ પણ ચાલી ગઈ....
એ પણ ચાલીજ ગઈ....
અનંત ચાહવુ ...
અકલે..!?
અનહદ ચાહવુ ...
ખૂબજ ચાહવુ....
એમ....!
આમ પોતાના નામનો બખૂબી ઉપયોગ એ કરતો નહી....
પણ, અનાયાસે થૈ જતો અને અંતરનો રવ ગુંજી ઊઠતો....
અને છેલ્લે અનંતે પે'લ્લીને કહેલુ....!
તુ પણ એમજ "અનંત" ચાહ મને..!
જેમ હુ ચાહું છુ તને તને અને તને....!
આકલી વાત કરી તે રાતે એ થાકેલો સૂઈ ગયો.....
'ને હુ આજે પણ રાતે મૌજથી જાગુ છુ..!
અનંતના અઢળક કાગળીયા.......
ઉકેલવા 🔛મને બૌ ગમે છે અને, મજ્જા આવે છે.....!
બ્લાસ્ટ :- આખા વાક્મા માત્ર....!
એકાદ બે શબ્દ બદલતા આખો અર્થ બદલાઈ જતો હોય છે...!
ભૂતકાળ વર્તમાનમા કે વર્તમાન ભવિષ્ય બદલાઈ શકે છે..!
ભવિષ્ય વર્તમાનમા કે વર્તમાન ભુતકાળમાં બદલાઈ શકે છે...!
માત્ર એક કે એકાદ બે શબ્દ થકી...
એ વાતનો પુરાવો પણ...!
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આપેલો છે..!
તું, તું, અને ,તું પણ જોઈ લે....!
કદાચ., કૈક સમજાય જશે તને તને અને, તને....!
ખુલ્લી આંખે નીભાવી નથી શકતો 'મજબુરન' જે સંબંધ..!
બંધ આંખે એવા સબંધો નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!
" અનંત "
No photo description available.
Pravin Miyaatra, Shree Nasib and 7 others
2 Shares
Share
ON THIS DAY
7 years ago
Active
August 22, 2014 
Shared with Public
Public
બોલતી તસવીર સાથે....
અહી ફરિયાદ પેટી જોઈ ખૂબ આનંદ થયો જાહેરમાં રાખેલી આ ફરિયાદ પેટી આપની ઈમાનદારીથી કામ કરવાની ધગસનું પ્રતિક છે ઈમાનદારીની નિશાની છે ....
અહી ફરિયાદ પેટી જોઈ હું ખૂબ આનંદિત થયો ,,,,
મને થયું ચાલો બહુ ધક્કા ખાધા આજે તો ધક્કો અને બચ્યો , ને હવે કાયમ નિરાંત ....
આ સુવિધા બદલ ખૂબ ખૂબ અભિનદન અને ધન્યવાદ...
નમસ્કાર....
મોરબી નાગર પાલિકા ચીફ ઓફિસર શ્રી ...
જાહેર જાહેર હિતની અરજી ...
તારીખ :- 22/8/2014 ...
વિષય :- ગંદકી...
તો સાહેબ શ્રી ...
નમ્ર વિનંતી ...
સાહેબ હું જાણું છું કે આપ કઈ ઓફિસમાં સાવ નવરા નથી બેસતા. કે આપ ગલી ગલી ચક્કર મારો જે જાતે જઈને સ્થિતિ તપાસો ! હું જાણું છું આપને ઘણા બધા કામો હોય ..
એટલે જ મને થયું કે ભાઈ મારી પણ એક નાગરિક તરીકે કઈક ફરજ હોય છે... !
તો મારે પણ મારી ફરજ અદા કરવી જોઇયે કે નૈ...!
બસ મે માત્ર મારી નાગરિક તરીકેની ફરજ અદા કરી છે ...
આશા રાખું છું કહીકત જાણ્યા બાદ આપ આપની ફરજ અદા કરશો જ...!
તો ....
જુવો આ ગલી ગલીમાં ગંદકી ...
ને સાવ ગંદુ થઈ રહેલું મોરબી...
કાન કરશો ના આંખ આડા ...
રસ્તા વચ્ચે છે મોટા મોટા ખાડા....
આ તસવીર છે બિલકુલ તાજા... !
પણ આ સ્થિતિ બિલકુલ તાજા નથી....!
આ તસવીર લોહાણા પરા 1 શાક માર્કેટ પાસેની છે,
બહુ સમયથી હું આ રસ્તેથી અવર જવર કરું છું .
મારી જેમજ આ રસ્તેથી હજારો લોકો આવે જાય છે...
બધા ગંદકીમાં ઠેબા ખાય છે ....
પણ કોઈ બોલતું નથી...
આજે મે થોડા ઘણા લોકોને પૂછ્યું કેમ ભાઈ ..
તમને આ સ્થ્તિમાં રહેવાની મજા આવે છે ... ?
કેમ કોઈ કશું બોલતું નથી... ?
લોકો એ કહ્યું કેટલી વાર જવું જ્યારે ત્યાં કોઈ સાંભળતું જ નથી...
એ લોકોની વાત બિલકુલ સાચી છે...
જેના કાન માત્ર ચશ્માંની દાંડી ટેકવવા પૂરતા જ હોય ત્યાં જઈને શું બોલવું ... ?
કેમકે એ સાંભળતા તો છે નહીં ...
બીજું લોકો તરફથી એવું પણ જાણવા મળ્યું કે ..
ભાઈ બધા ભ્રસ્ટ છે. આ બધો જ પૈસા નો ખેલ છે ...
ચારેકોર ગંદકી છે અધિકારીઓનાં મનમાં મેલ છે ....
અને મોદી સાહેબ મોટી મોટી કરે છે ...
હજુ સુધી તે ચૂંટણીની અસરમાથી બહાર નથી આવ્યા એવું લાગે છે...
બાકી શરૂવાત તો નાના નાના ગામથી ને નાના નાના કામથી પણ થઈ શકે જ...!
જો કરવું હોય તો બાકી વાતો કર્યે ગંદકી કે ગંદો ભ્રસ્ટાચાર દૂર ના થાય ....
નક્કર કાર્યવાહી કરવી પડે.... !
વધુમાં એવું પણ જાણવા મળ્યું કે એકલાને કોઈ દાદ ના આપે અને ટોળે વળે તોય માત્ર તમાસો ...
લોકો બે ટંકનું કમાવા જાય કે નગરપાલિકે ધક્કા ખાય... ?
વાત તો એમનીએ સાચી છે હો ભાય ...
એ જો ફરિયાદ કરવામાં સમય બગાડે તો કોણ કમાય... ?
ઘેર ભૂખ્યા છોકરા શું હવા ને બગાસ જ ખાય... ??
બગાસે બગાસે પેટ થોડું ભરાય.... ?
સમજો સાહેબ સમજો હવે તો સમજો...
બહુ ખતરનાક હોય છે ગરીબોની હાય....
વધુ હું નહીં બોલું તાજા તસવીર બોલશે ....
નમસ્કાર....
ક્ષમા કરશો બહુ ટ્રાય કરી પણ નેટ ધીમું હોય બોલતી તસવીર અપલોડ ના થઈ ખૈર નેટ ફાસ્ટ થતાં તુરંત જ અપલોડ કરીશ ....
Kaushik Savariya
Share


























ON THIS DAY
8 years ago
Active
હમણાં થોડી વાર પેલ્લા
મારી સામે આવી એલચી..
હા ..!
ચિત્રલેખાં વાળી ઈશિતા ની એલચી ....
અને એમાં એણે લખ્યું છે કે....
"એલચી"
પુરુષને કદાચ ના ગમે, પણ સનાતન સત્ય એ છે કે પુરુષ મુશ્કેલી કે સંકટમાં મુકાય ત્યારે એ સ્ત્રીનો સહવાસ જરૂર ઝંખે છે ...!! "ઈશિતા"
તો મને કહેવાનું મન થાય કે,
એવું તો સ્ત્રીઓ પણ ઝંખતી હોય છે..,
કે નહીં ?
મુશ્કેલી કે સંકટમાં.!! ?
અને એમાં વળી ના શું ગમે હે ..! ? ?
જો કે મને તો ગમ્યું જ...!!
અને ના ગમે તોય શું ..!
સત્ય હોય તો સ્વીકારવામાં શરમ કેવી હે... ?
ચાલો મે બે, શરમ થૈ સ્વીકાર્યું .... 🙂
~~~~~~~~~~~~~~~~~~~~~~
અને હવે આ કતિરા નો "એલચો...."
પણ ચાખો... 🙂
"એલચો"
સ્ત્રીઓને કદાચ નહીં !
સો ટકા ગમે જ ...!
આ પણ સનાતન સત્ય છે કે
સ્ત્રી મુશ્કેલી કે સંકટમાં મુકાય ત્યારે
એ પણ...!
પુરુષનો સહવાસ જરૂર ઝંખે છે ...!!
ક, તીરા....🙂 (કતિરા.)
આ સત્ય સ્વીકારવામાં સ્ત્રીઓએ પણ શરમાવું નહીં..!
મારી જેમ જ ...! 🙂
તો, ચાલો સ્ત્રી ઓઓઓઓઓ
હવે તમે પણ..!
આ પરમ ચરમ અનંત સત્ય...
પ્રેમથી સ્વીકારો...
કોઈની પણ શરમ રાખ્યા વગર...
અરે ભઈ બધુ જ અરસ પરસ જ હોય ....
એક વધુ "એલચો ...."
ચાખો.... 🙂
સ્ત્રી અને પુરુષ બન્ને અરસ પરસ...
માત્ર મુશ્કેલી કે સંકટમાં નહીં
હંમેશા હર હાલમાં ..!
કોઈ પણ સંજોગોમાં...!
એક બીજાનો પ્રેમાળ સહવાસ....
ઝંખતા જ હોય છે....!
મુશ્કેલી કે સંકટ સમયમાં..
આ ઝંખનામાં.
ક,દાચ નહીં..!
બલ્કે..!
સો ટકા વધારો થતો હોય છે ..🙂
હું તો મરીજ જાઉ એના વગર.. 😉
ક, તીરા>> 🙂"કતિરા"
વર્ષો પહેલાં એલચી એલચાના
મધુર મીલન બાદ
બાદ જન્મેલો એક ઔર એલચો
આવતા અંકે...
તાં લગી આ એલચો મમળાશો તોય
મો માથી સુગંધી ઊચ્છવાસ છુટશે... 😉
No photo description available.
Kaushik Savariya, Kunjal Pradip Chhaya and 10 others
19 Comments
6 Shares
Share

19 Comments

    • Like
    • 8y
  • નિર્દોષ ગુનેહગાર
    Anand Naidu બસ એજ પરમ સત્ય .... 🙂
    • Like
    • 7y
  • નિર્દોષ ગુનેહગાર
    બોલો હવે.... ?
    હવે કહેતા નહીં કે મને દેખાતું નથી , એટલે કે તમને આમ તો તમારી સાઈડ થી મારે આમજ કહેવું પડે ને kunjal જી....??? 😃
    1
    • Like
    • 7y
  • Shree Nasib
    Ha dukh ma pn ne sukh ma pn ....stya kdvu pn mdta mithu satya....
    • Like
    • See Translation
    • 4y
  • નિર્દોષ ગુનેહગાર
    તમે કડવુ મીઠુ લગાડ્યુ અકલે,
    !
    !
    !
    રાજીના રેડ થૈ ગેલૂ ઈ મૌજી
    • Like
    • 4y
  • Shree Nasib
    Red lal.vada k kyu....
    AmsTu j vat krtU emoji...
    • Like
    • 3y
  • નિર્દોષ ગુનેહગાર
    લાલય નૈ ,લીલુય નય, આકાશી અકલે કે નીલૂ પણ નૈ ...
    !
    કાળું ધ્ધબ્બ ..!
    • Like
    • 3y
  • Shree Nasib
    Tme pn eni jem.kidhu aaj me peli var ene puchyu ne k.tnE kyo rang gme to kye kado.......Yado ma hastu emoji.....
    • Like
    • 3y
  • નિર્દોષ ગુનેહગાર
    બૌ હુશીયારી માર નૈ ખ્ખોટ્ટાળી...
    • Like
    • 3y
  • Shree Nasib
    Sache j pn hve e bhut bhutkal che....
    • Like
    • 3y
  • નિર્દોષ ગુનેહગાર
    ખબરજ હતી એ તો
    !
    !
    !
    !
    તુંજ હુશિયારી મારતી હતી
    ને બૌ
    • Like
    • 3y
  • Shree Nasib
    એ તૌ હજીય મારુ જ છું... ભૂતકાળ છે પણ સતત યાદ છે... ન પામેલ સાથ છે... અધવચ્ચે છોડેલ હાથ છે....
    .
    .
    .
    બધી ખબર ન હોઇ તમને...😏 કોઈ કેટલા તોફાનો અંદર ધરબી ને જીવતું હોઇ છે એ કોઈ બીજુ જાણી સકે નય...
    .
    .
    .😏 ને કહો કે ખબર હતી...ઉહ
    • Like
    • 3y
  • નિર્દોષ ગુનેહગાર
    હાં હો મને ના ખબર હોય એવી બધી
    ના હોં મને ના ખબર હોય એવી બધી
    !
    !
    !
    !
    !
    તને ભૂત તો નો કહેવાય કેમકે તું છોકરી છે અકલે
    તું પણ ભૂતડીજ છે આમ તો જો કે।
    કેતા તો કેવાય ગ્યું હવે મને બીક લાગે છે
    ક્યાંક તું મને,,,,,
    • Like
    • 2y
  • Shree Nasib
    😄😄 ભૂતડ઼િ હુ છું એવું કહેનાર તમે પેલા કે છેલ્લા નથી....
    .
    .
    .બીતા નય હુ બિવળાવા નય આવુ તમને ડાય ભૂતડ઼િ છું ને એકલે...
    .
    .
    .
    .
    😄 Ha ha ha bhut
    1
    • Love
    • 2y
  • નિર્દોષ ગુનેહગાર
    તો તું ભુતડી છેજ નૈ
    કેમકે ભૂત કદી ડાયા હોય નૈ
    • Like
    • 2y
  • Shree Nasib
    નિર્દોષ ગુનેહગાર એ તૌ હવે કેહવા વારા ને જ પૂછો...તૌ ખબર..સત્ય હકીકત
    • Like
    • 2y
  • નિર્દોષ ગુનેહગાર
    અહં મારે નથી જાણવું સત્ય ....
    કે હકીકત...
    !
    !
    !
    !
    !
    !
    !
    કારણ કે,
    • Like
    • 1y
  • Shree Nasib
    કે...!??
ON THIS DAY
9 years ago
તમે મળતા નથી ક્યાંથી ખીલે ઉન્માદનાં ફૂલો
દિલાસો દેવા ફૂટી નીકળે બસ યાદનાં ફૂલો
ગઝલનું દર્દ સમજી કાઢો એને કોક કાંટાથી
આ શું લોકોની માફક ફેંકો છો બસ દાદનાં ફૂલો?
- હેમંત પુણેકર
See Translation
You, Shree Nasib, Ravi Mathukiya Jain and 1 other
1 Comment

1 Comment

  • નિર્દોષ ગુનેહગાર
    Pravin Miyatra બસ એવું જ કઈ ...
    ગઝલનું દર્દ સમજી કાઢો એને કોક કાંટાથી
    આ શું લોકોની માફક ફેંકો છો બસ દાદનાં ફૂલો?
    • Like
    • Reply
    • 3y
    • Edited

No comments:

Post a Comment