ON THIS DAY
"અનંત"કોઈ નજરથી દૂર ગયા પછી પણ.! મહેસુસ થાય છે હ્રદયની નજીક હજી પણ.!
સાવ કરતાં સાવ નજીક "અનંત"4 years ago
સાવ કરતાં સાવ નજીક "અનંત"4 years ago
સાવ એવુ પણ ના હોય કે,,,
!
!
!
!
!
આકલૂ કૈ અનંત અટક્યો નૈ...
અને મને તો ખબરજ નૈ કે,
જુના ઝર્ઝરિત પીળા પડીને સડી રહેલા ફાટેલ તુટેલ
કાગળીયાના થપ્પા નીચેથી અકલે કે,
છેક તળીયેથી આવુ કાંક હાથ લાગશે...!
પણ લાગ્યુ., અને લાગ્યા પછી તો બૌવજ લાગ્યુ..!
લાગ્યુ નૈ પણ જાણે કૈક વાગ્યુ હોય એવુ લાગ્યુ.!
જાણે કેમ કૈ તીક્ષ્ણ અણીદાર કાંટા કે પછી કૈ ઝીણી ઝીણી
કાંચની કરચ ઓચીંતી વાગી હોય,
એવુ લાગ્યુ...
અસ્સલ એવ્વુજ...!
નિર્દોષ ગુનેહગાર is with Chirag Ruparel and 9 others.
August 19, 2012 ·
Shared with Public
સાવ એવું પણ ના હોય.કે....
તું, મારા પત્રો વાંચતીજ ના હોય....
હુ જાણુજ છું..! કે,
તુ મારા પ્રથમ કે અંતીમ બધાજ પ્રેમ પત્રોને
પ્રેમથી ખૂબ ધ્યાનથી વાંચે છે.!
એકોએક શબ્દને ખૂબ ધ્યાનથી વાંચે છે.!
માત્ર મારો પત્રો નહી..!
પણ જાણે તુ મનેજ વાંચતી હોય એવુ લાગે છે.!
ન સમજાય એવા ઘણા વાક્યોને,
તુ સતત મારા સમેત ઉકેલવા મથે છે.!
હાં તુ જવાબ નથી આપતી.! એ નોખી વાત છે...!
ખૈર...
તુ વાંચે એજ મારા માટે કાફી છે..!
આવુ વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે..,
છુપાઈ છુપાઈને તેના પ્રેમ પત્રો વાંચતી...!
પણ..! જવાબ ના આપતી...!
એની કોઈ ચહીતીને કહેલુ અને પછી લખેલુ કે..,
****************************************** :
"અનંત" એવું હરગીઝ નથી કે તુ મારા પત્રો વાંચતી નથી.
વાંચેજ છે પણ છુપાઈને, અને બસ જવાબ આપતી નથી.
"અનંત:
અમસ્તું અમસ્તું પણ શાને તું કોઈ ખ્વાબ નથી આપતી?
શુ તનેય મારા તૂટવાનો ભય છે?
કેમ.!!!?
જવાબ નથી આપતી?
લાગે છે, મારી અલૌકિક મસ્તીને તુ ઓળખી ચૂકી છે.!
તેથી ઓ સાકી.!
તું સામે તો આવે છે.
પણ કદિ' મને શરાબ નથી આપતી.
પ્રેમ
તો
હુ
સતત કરતો રહુ છુ સતત કરતો રહુ છુ..!
હું તો તારી લાગણીઓને પ્રેમ સમેત પરત કરતો રહું છું.
તું છે કે આંખોથી ઉધારી કરે છે.!
અને હિશાબ નથી આપતી.
શું કહું તને આમ તો જોકે હૂયે સાવ ધૂની છું..!
બસ્સ મજ્જા આવે છે,
અને, મને, સારું લાગે છે..!
જો કે તું પણ મને કશું ખરાબ નથી આપતી.
“અનંત” વાંચે તો છેજ તુ મારા બધા પત્રો છુપાઈ છુપાઈને.
તો પછી સંકોચ શાને..?
શા માટે તું મારા એક પણ પત્રનો
પ્રેમ સમેત જવાબ નથી આપતી..???
********************************************
“અનંત”
બ્લાસ્ટ :-
મે જે ચાહ્યુ છે..! તે મને મળ્યુ છે "અનંત"
અને, એમા તુ પણ..! આવી જાય છે...!
આ ભવમા આટલુ તો બૌ કહેવાય....
" અનંત "
4Shree Nasib, Shri Kkparmar and 2 others
1 Share
Share
ON THIS DAY
8 years ago
Kaushik Savariya is with Pravin Miyaatra and 13 others.
कल में मेले में गया था ……………
तब से सवाल मन में गूंज रहा है
की
भीड़ में अकेले घूम ने से
क्या बहेतर नहीं …………।
अकेले में खुद के साथ रहना?????????????????
23You, Sonal Dave and 21 others
17 Comments
3 Shares
Share
17 Comments
- Kaushik Savariyasaval to kai ghumte hai man par sabka javab kaha milta hai kisi ko.............
2- Like
- · 8y
Sambhand - Chal Akela - Tera Mela Peeche Chootha Saathi - MukeshYOUTUBE.COMSambhand - Chal Akela - Tera Mela Peeche Chootha Saathi - Mukesh3- Like
- · 8y
- નિર્દોષ ગુનેહગારKaushik Savariya.......................................
कौशिक भाई के भीतर हुवा ब्लास्ट...
भीड़ में अकेले घूम ने सेक्या बहेतर नहीं …………।अकेले में खुद के साथ रहना??बिलकुल जब जैसा मन करे ऐसा करना उसे ही निज मस्ती कहेते है .... !जवाब हर सवालका मिलता है .. मेरे सावरिया.....
क्युकी सवाल के साथ ही जवाब का जन्म भी हो ही जाता है ... !मगर जगह दोनों के जन्म की अलग अलग होती है इस लिए ढूँढना जरामुश्किल होता है .. क्युकी सवाल जो जो जब जब ऊपर जन्मता हें तब जबजवाब भीतर जन्म लेता है ... ऐसा मेरा दोस्त "अज्ञानी" कहेता था सही हेंया गलत मै कछु ना जानू...
वैसे ये जो आपने लिखा वो भी ऊपर उठे सवालका जवाब ही है,जो आपके भितरने आपको दे ही दिया ...
अब और जवाब भी कही ढुंढने की जरुरत कहा सावरिया ...
भीड़ में अकेले घूम ने सेक्या बहेतर नहीं …………।अकेले में खुद के साथ रहना??ब्लास्ट :- Kaushik Savariya.... )2- Like
- · 8y
- · Edited
- Kaushik Savariyasahi hai pareshbhai isi saval me javab bhi chupa hai pan me vo javab ki baat nahi kar raha me to vo saval ki bat kar raha hu jo ye javab ke sath utha hai........... (sayad blast ye hi hai)
2- Like
- · 8y
- Kaushik Savariyawaah pravinbhai waah2
- Like
- · 8y
- નિર્દોષ ગુનેહગારवहीँ तो....
1- Like
- · 8y
- Kaushik Savariyabas pareshbhai ye " vahi to....." me hi sayad is saval ka javab mil jaye.........
1- Like
- · 8y
- · Edited
- Like
- · 8y
- Kaushik Savariya
Miral- Like
- · See Translation
- · 8y
- નિર્દોષ ગુનેહગારKaushik Savariya , આકાશી તેજપુંજ ....ऐसा तो बिलकुल नहीं की सब कुछ अंदर ही है ....बहार भी तो बहोत कुछ होता ही है...बहार से 'ही' भी बहोत कुछ अंदर आता है ....अंदरसे ही से बहोत कुछ बाहर जाता हें ...जैसे हम बहार कोई सुन्दर चीज देखे जो की बहोत ही सुन्दर हो ...यु समजो कोई सुन्दर स्त्री या पुरुष ....
तो उनका असर सीधा बहारसे भीतर तक होता है .. ...बस ऐसे ही अच्छी बुरी बहार देखि हुई चीज का भला या बुरा असर अंदरभी होता है ..तो कई बार हम भीतर ही भीतर दुखी या खुश होते है तो उनका असर भीतुरंत बहार जाहिर हो ही जाता है...खुशी से चहेरा चमक उठता है ....और दु:खसे आँखे भीग जाती है ....बस ऐसे ही अंदरसे बहार बहारसे अंदर आना जाना लगा रहेता है ....और कई सवाल ऐसे भी होते है,जो उठते तो भीतर है मगर जवाब उसका कही बहार किसी और के पास होता है ...और कई बार बाहरसे पैदा हुवे सवालका जवाब भीतरसे मिल जाता है ....होता ये भी है की हमारे सवालका जवाब हमारे पास ही हो और ना मिले ...होता तो ये भी है की हमारे सवालका जवाब किसी दूसरे के पास हो ...ये भी तो मुमकिन है की किसी और के सवालका जवाब हमारे पास सेहमारे भीतरसे निकले ....और कई बार तो ऐसा भी होता हें की सवाल ही में जवाब छुपा हो और हमढूँढ ना पाए .....और ये भी तो हो शकता है की हमारा जवाब फिर एक नया सवाल खड़ा करदे और जवाब सवाल बन जाए ...वैसे मै तो इन बातोमें कुछ जानता या समजता ही नहीं बस आप ही कीतरहा समजने का प्रयास करता हू...ये सारी जो बाते मैने अभी अभी यहाँ पर लिखी,ये सारी बाते आजकी बात है ही नहीं......सायद आप जान गए होंगे की मै क्या कहेना चाहता हू हें के नै ....?हां बस मै भी यही कहेना चाहता था जो की आप समज गए की ....ये सारी बात आजकी बाते नहीं है बल्कि वर्षों पहेले लिखी गई ये बाते "अज्ञानी" की ही है ....हां.... तो आप बिलकुल ठीक समजे ...शुक्रिया....
आपकी इन समजदारीसे , मै बहोत ही खुश हुवा .....
- Like
- · 8y
- · Edited
- Kaushik Savariyaआप सही कह रहे कीकभी कभी अपने अन्दर के सवालों का जवाब बहार मिलता हैऔर बहार के सवाल का जवाब अन्दर मिलता हैकभ हमारे अन्दर या किसी और के अन्दरपर इसके लिए भी तो अपने भीतर को तरासना तो पड़ता ही है ना ?बाकि आपकी समजदारी पे हम भी वारी गए है…………:)
- Like
- · 8y
- નિર્દોષ ગુનેહગારअरे ...! मैने क्या कहा कब कहा ?... :)Kaushik Savariya.....
हां... मैने कहा पर मैने नहीं कहा , मैने लिखा पर मैने नहीं लिखा ....किसीने जो कहा वो मैने कहा ... उसीका लिखा मैने लिखा बस....और क्या....
उसने तो ये भी कहा था की हर बक्त अपने भीतर से बहार बहारसे भीतरकुछ ना कुछ तरासो दोनों जगहसे कुछ ना कुछ तो मिलेगा ही ...गर ढूँढना छोड दोगे तो अपने आप मिल जाएगा और गर ढूंढोगे तो..... ?ढूंढते ही रहे जावोगे....
2- Like
- · 7y
- Like
- · 7y
ON THIS DAY
9 years ago
સાવ એવું પણ ના હોય.કે....
તું, મારા પત્રો વાંચતીજ ના હોય....
હુ જાણુજ છું..! કે,
તુ મારા પ્રથમ કે અંતીમ બધાજ પ્રેમ પત્રોને
પ્રેમથી ખૂબ ધ્યાનથી વાંચે છે.!
એકોએક શબ્દને ખૂબ ધ્યાનથી વાંચે છે.!
માત્ર મારો પત્રો નહી..!
પણ જાણે તુ મનેજ વાંચતી હોય એવુ લાગે છે.!
ન સમજાય એવા ઘણા વાક્યોને,
તુ સતત મારા સમેત ઉકેલવા મથે છે.!
હાં તુ જવાબ નથી આપતી.! એ નોખી વાત છે...!
ખૈર...
તુ વાંચે એજ મારા માટે કાફી છે..!
આવુ વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે..,
છુપાઈ છુપાઈને તેના પ્રેમ પત્રો વાંચતી...!
પણ..! જવાબ ના આપતી...!
એની કોઈ ચહીતીને કહેલુ અને પછી લખેલુ કે..,
****************************************** :
"અનંત" એવું હરગીઝ નથી કે તુ મારા પત્રો વાંચતી નથી.
વાંચેજ છે પણ છુપાઈને, અને બસ જવાબ આપતી નથી.
"અનંત:
અમસ્તું અમસ્તું પણ શાને તું કોઈ ખ્વાબ નથી આપતી?
શુ તનેય મારા તૂટવાનો ભય છે?
કેમ.!!!?
જવાબ નથી આપતી?
લાગે છે, મારી અલૌકિક મસ્તીને તુ ઓળખી ચૂકી છે.!
તેથી ઓ સાકી.!
તું સામે તો આવે છે.
પણ કદિ' મને શરાબ નથી આપતી.
પ્રેમ
તો
હુ
સતત કરતો રહુ છુ સતત કરતો રહુ છુ..!
હું તો તારી લાગણીઓને પ્રેમ સમેત પરત કરતો રહું છું.
તું છે કે આંખોથી ઉધારી કરે છે.!
અને હિશાબ નથી આપતી.
શું કહું તને આમ તો જોકે હૂયે સાવ ધૂની છું..!
બસ્સ મજ્જા આવે છે,
અને, મને, સારું લાગે છે..!
જો કે તું પણ મને કશું ખરાબ નથી આપતી.
“અનંત” વાંચે તો છેજ તુ મારા બધા પત્રો છુપાઈ છુપાઈને.
તો પછી સંકોચ શાને..?
શા માટે તું મારા એક પણ પત્રનો
પ્રેમ સમેત જવાબ નથી આપતી..???
********************************************
“અનંત”
બ્લાસ્ટ :-
મે જે ચાહ્યુ છે..! તે મને મળ્યુ છે "અનંત".....
અને, એમા તુ પણ..! આવીજ જાય છે...!
આ ભવમા આટલુ તો બૌ કહેવાય....
" અનંત "
7Kaushik Savariya, Bhavesh Chandarana and 5 others
12 Comments
7 Shares
Share
12 Comments
- Himal Rameshchandra RadiaLIKE LIKE LIKE LIKE LIKE LIKE2
- નિર્દોષ ગુનેહગાર
તને શું કહું ?આમ તો જોકે હૂયે સાવ ધૂની છું, બસ મજ્જા.આવે છે, સારું લાગે છે.’ને તું યે કશું ખરાબ નથી આપતી.“અનંત”વાંચી તો લે છે, બધા પત્રો મારા છુપાઈ છુપાઈને.તો સંકોચ>શાને>તું એક પણ પત્રનો જવાબ નથી આપતી?****************************************“અનંત” —1- Like
- · 8y
- · Edited
- Shree NasibevU pn bne k ene jvab na aapvama mja aavti hoy ne na pn aavti hoy ....Pelu kaik vichar krtU emoji....
- Like
- · 4y
- નિર્દોષ ગુનેહગારહવે, એ તો એ જાણે ને એ.!!!!મારી વાત તો છે નૈ કે મને ખબર કૈ હોય,હાં એ વાત અલગ છે કે એ સમયે, એને,અકલે કે ભાઈબંધને,તમારા જેવી કોઈ સમજુબા મળી હોત તો,કદાચ એ સમજી જાતતમારી આ વાત.ખૈર..એ ગયો પેલી પણ ગૈ...બીજી કૈ મને ખબર નૈ..અણસમજુ ઈ મૌજી
- Like
- · 4y
- નિર્દોષ ગુનેહગારબાકી,!!!!એ રાતે વાત કરતો ને કહેતો અકલે ખબર કે,એનામાં કેકલીય માત્ર મજાજ લેતીઅને આવડા આનેમુંજવી દેતીઅને,મારો નીર્દોષ ભોળો ભાઈબંધ..!એમ સમજતો કે,પ્રેમ છે., કરે છે..!એમા પેલીનો નૈ આનોજ વાંક હતો!અને હુ.!વગર વાંકે દંડાતુ ઈ મૌજી1
- Like
- · 4y
- Shri Kkparmarહસતી તી ! હસાવતી તી !બોલતી તી ! બોલાવતી તી !પછી ખબર પડી ! આલે.. લે..આ તો માળી ' દુ ' બનાવતી તી !
- Like
- · 4y
- · Edited
- Shree NasibHu samjtu yo nthi j pan aa pachad tme"ba" lagadyu ema kaik yad aavi gyu e keTo k amara ma pachad ba lage tu ahi aavis pchi tara nam pachad pn ba lagse ne pachi e aakhu nam bolyo maru eni sathe ne hu mand mand hsi pdiPelu sarmatu gulabi gulabi imoji
- Like
- · 4y
- નિર્દોષ ગુનેહગારShri Kkparmar અહ શ્રી ભાઈ સાવ એવું નહોતું ...મારાથી એવો ખોટો ઇલજામ ના લગાડાય ...લડાય ભાઈબંધ જ કરતો વાતે વાતે ...અકલે એજ વાંકમાં હતોનૈ તો એને પૂછી ને કોઈ પરણે નૈ .." પ્રેમ એક મમત પ્રેમ એક રમત "એવા શીર્ષક હેઠળ ભાઈબંધે આત્મકથા લખી છે.જેમાં એણે પોતાની અઢળક ભૂલો સ્વીકારી છે ..!અકલે કૌ છું .!ભાઈબંધ વતી ખુલાસો આપતું ઇ મૌજી
- Like
- · 3y
- નિર્દોષ ગુનેહગારShree Chawda બા તમે તો શરમાઈ ને છૂટી ગયા ને ..!માંડ માંડ હસતું ઇ મૌજી
- Like
- · 3y
- Shree NasibEm chhuti jvat to vat su ne e chOdi de evo e nadan pn ny.... Ene yad krTu emojI
- Like
- · 3y
- નિર્દોષ ગુનેહગારતો પછી પરણી જાવને .. !!!!!બાકી ભાઈબંધ કહેતો કે,,,ભૂલી ગ્યો ...ભુલકણું ઇ મૌજી
- Like
- · 3y
- ON THIS DAY9 years agoવર્ષો પહેલા....ભાઈબંધ મીજાજ મુજબ કહેતો કે,"અજ્ઞાની" ભઈ હું તો મંદિરે જતો નથી ....પણ જે જતાં હોય એને હું રોકતો નથી....હું તો જે જોઉ છું અનુભવું છું, તે કહું છું.વ્હાલા! હું ક્યારેય કોઈને ટોકતો નથી .!"અજ્ઞાની"~~~~~~~~~~~~~~~~~~~~~~~~~મંદિરે જે ના જતાં હોય તેથી કેટલા દૂ:ખી થાય છે.?'ને મંદિરે જનારા કહો ભલા..! કેટલા સુખી થાય છે.?હાં દંભ કે દેખાડા જ જો કરવા હોય તો વાત નોખી છે.બાકી તો શ્રધ્ધા જો હોય ઈશ્વર ઘરમાંજ મળી જાય છે.કોઈ સૂતા સૂતા પણ સુખ મેળવે સઘળું. કોઈ કરે છે,દિવસ રાત મહેનત સખત છતા પણ.! દૂ:ખી થાય છે.સુખ કે દૂ:ખ તો કર્મને આધીન છે બસ. દીધું લીધું, જે જેતે તે. મળે પહેલા, વચ્ચે યા અંતે.! રોજનીશી લખાય છે.કોણ રહ્યું છે અમર જરા કહેશો આ જગમાં.ધરતીમાંકોઈ દફન થાય છે.! તો કોઈ અગ્નિમાં બળી જાય છે.મંદિરે જે જતાં હોય છે એ બધા પણ ઊકલી જાય છે.“અજ્ઞાની”ના જતાં હોય એ પણ અંતે ગુજરી જાય છે.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~"અજ્ઞાની"બ્લાસ્ટ :-એક વખત અનંતને એની કોઈ નવી નવી ચહિતીએ પૂછ્યું કે ,અનંત હું તમને શું કહું તો ગમશે...?તમે કહું તો ગમશે કે તું કહું તો ગમશે ..?ત્યારે અનંતે જવાબમાં બે અર્થમાં કહ્યું કે ,'તું' કહીશ તો પણ ચાલશે ..?તમે જેમ ચાહો તેમ બોલાવો મને ચાલશે ..પણ..!'તમે' અંતર રાખશે ...'તું' નજીક લાવશે ...હું ત્યારે સમજી જઈશ તું હ્રદયની નજીક છે..!જ્યારે તમે પરથી વાત તું પર આવશે.. !પેલી કશું સમજી નહીં અકલે એણે અનંતને કહ્યું .હું સમજી નહીં ..!ત્યારે ભાઈબંધે પેલીને સમજાવતા કહ્યું ..!"અનંત" અનહદ પ્રેમની જેમ જેમ વધે છે માત્રા...તેમ તેમ, "તમે" માથી "તું" ની શરૂ થાય છે યાત્રા.."તમે" થી રહીએ થોડા દૂર દૂર ..."તમે" ની વચ્ચે હોય છે એક હદ.પણ "તુ" નજીક લાવે 'તું' નજીક લાગે ...જ્યારે તું મને 'તું કહીને બોલાવે ...'તું' અનંત..પ્રેમ છે..! 'તું'' જ પ્રેમ અનહદ....પછી અનંતે પેલીને પૂછ્યું .હુ જે પણ કહુ છુ તને, તુ સમજે છે કે નહી.?પેલી એ કહું 'ના'અકલે ભાઈબંધે કહ્યું.આજ નહી સમજે જો તુ તો સમજશે કદિક.!"અનંત" આજ સમજી શકે તો સમજ જરીક.!"તમે" અંતર રાખે અને "તુ" રાખે સાવ નજીક.!"અનંત"ભાઈબંધ અનંતે વર્ષો પહેલા અનેક અર્થમાં..!આવુ કાંક..!એની કોઈ ચહીતીને કહેલું .એક દિવસ ...અનંતનીની એ ચહીતી અનંતથી જરાક અમથી દૂર ગઈ...અને અનંતે પેલીને અન્ય સાથે વાત કરતી જોઇ....અકલે એ મનમાં ખૂબ અકળાયો પણ કશું બોલ્યો નહીં .બસ પેલી સામે આવી ત્યારે વાત વાતમાં તેને તમે કહીને બોલાવવા લાગ્યો ...અકલે પહેલા જે વાત અનંતે તેની ચહિતીને સમજાવેલી,પણ પેલી સમજી નહોતી તે વાત તેને સમજાઈ ગઈ ...અને અનંત કેમ અચાનક 'તું' માથી 'તમે'પર આવી ગયો એ પણ સમજાઈ ગયુંઅકલે કે 'તમે' અને 'તું' વચ્ચેના અંતર નો ભેદ ઊકલી ગયો ...અકલે પેલીએ કાનની બુટ પકડી "અનંતની"અને સોરી કહ્યું અકલે વાત પતી ગઈ,એમ માનવું ભૂલ ભરેલું છે ...એકજ સવાલ બસ તમે દૂર ગયાજ શું કામ ...???એની સાથેજ હળો મળો જાવ ..!તમે મારી સાથે વાત ના કરો ..અંતે પેલીએ જ્યારે પોતાના બેઉ કાનની બુટ પકડીને કહ્યું કે ,ભૂલ થઈ ભોળાનાથ ...હવે તો કરો માફ ...!ત્યારે ભાઈબંધે એકલુજ કહ્યું કે,'તું'પછી શું કહ્યું એ મન નથ ખબર....4Nikhil Davda and 3 others8 SharesShareMEMORIES YOU MAY HAVE MISSED8 years agoવર્ષો પહેલાં એ બંને આમ ઊગીને આથમી ગયા...પણ શબ્દો એના આજે પણ અંધારે ચમકે છે..!ખબર નૈ ક્યા ભેદની એ વાત કરે છેપણ એ લખે છે કે,"અનંત" ભેદ કઈક ભીતરના,અસ્ત વ્યસ્ત કાગળો ખોલશે...મારા મૌન થયા પછી "અનંત"સતત મુંગા શબ્દો બોલશે..."અનંત"બંને ભાઈબંઓએ એકજ વાતઅલગ અલગ રીતે કહી છે !અજ્ઞાની એ લખ્યુ છે કે,કાગળ ના વાદળમા તરતા શબ્દો...દૂર દૂર સૂધી પહાડ સાથે અથડાશે..."અજ્ઞાની" મારા મૌન થયા પછી ...યુગો સુધી મારા શબ્દો પડઘાશે ...."અજ્ઞાની"બ્લાસ્ટ :-બસ આ ખ્યાલ જ મનમાથી,કાઢી નાખીએ તો....?તું નાનો હું મોટો એખ્યાલ જગતનો ખોટો ...ખારા જળનો દરિયો ભરીયોમીઠા જળનો લોટો ....બસ આ બે લીટીજ મનેયાદ હતી આજ લગીબાકી રચનાકરનું નામ પણ યાદ ના હતું ...પણ આજે ખૂબ શોધ ખોળ કરતાં, રચનાકારની આખી રચનાએમના નામ સાથે મને મળી ગઈ ...પ્રેમશંકર ન. ભટ્ટ ની આ રચના....મને પેલ્લે થી ગમી'ને છેલ્લે સુધી ગમશે...તું નાનો, હું મોટો -એવો ખ્યાલ જગતનો ખોટો ;આ નાનો, આ મોટો -એવો મૂરખ કરતા ગોટો.ખારા જળનો દરિયો ભરિયો,મીઠા જળનો લોટો ;તરસ્યાને તો દરિયાથીયેલોટો લાગે મોટો.નાના છોડે મહેકી ઊઠેકેવો ગુલાબગોટો !ઊંચા ઊંચા ઝાડે તમનેજડશે એનો જોટો ?મન નાનું તે નાનો,જેનું મન મોટું તે મોટો.પ્રેમશંકર ન. ભટ્ટ@@@@@@@@@મને ગમ્યું તે ખરું ....હું મને જે ગમે તેજ કરું ....
8Shree Joshi, Kaushik Savariya and 6 others2 SharesShare
You're All Caught UpCheck back tomorrow to see more of your memories!




No comments:
Post a Comment