Wednesday, 22 September 2021

અનંતનુ અદ્રશ્ય ગંજી


 ऊतार्या पछी पण ऊतरे नै ,
एवा आ गंजीनी ब्रा,अंड वीषे पुछवु नै ...
!
!
!
!
!
आवु गंजी शोधवा ,
फांफा पण , नै  मारता.
क्यांय नै मळे ,खोटा हेरान थशो ....
केमके प्राक्रुतीक छे ने ! अकले कौ छु ..!

अने पछी ,,,

मने वर्षो पहेलानी भाईबंघ अनंतना जीवननी ...

एक आख्खी धटना रचना समेत याद आई गई....

आग तडका ने परसेवा नी छाप !

अथॉत ...

आग तडका ने परसेवा ए उपसावी  छोडेली छाप !

आ वात जोके मारी नथी ...!

हां वासो मारो छे ए वात नोखी छे ..!

वर्षो पहेलानी एक धटना ...

अनंक कहेतो के ,

सवार थी रात सुधी ,

हु आग सहु छु ! 

राख फाकु छु ! 

तडके तपु छु !

परसेवे नीतरु छु ...! 

ए हकीकत छे ...!

जोके मारे मारी महेनतनो,

पुरावो कोईने आपवानी जरुर नथी ..!

अगर तने या जेने पण भरोसो ना होय,

ए,मारो वांसो जोईले ,

आग,राख,तडका,अने परसेवाए,

दीवसे के राते सतत  मारी साथे होवानी ,

छाप छोडी छे ! मारा वांसा पर ! 

अने पछी , चहिती सवाल करे छे 

आखो दीवस भीतर भराईने तु करे छे  शु अनंत ? 

अनंते कह्यु ,सख्खत महेनत,

काळी मजुरी घोळी कमाणी ...!

खोटु बोलमा अनंत ...!

तारु मो जोईने कोई माने नै के तु ,,,

खैर ... 

ईश्वर शाक्षी छे...!

मारे कोईने कहेवा मनाववानी जरुर नथी ...!

"अनंत"

आ बघु ,आवु बघु ,पहेला कह्यु ए,

बघु बघु ने  बघूज..!

वर्षो पहेला ....

अनंते पेली एनी कोई चहीता ना 

सवालना जवाबमा कहेलु ...
*બ્લાસ્ટ*

અનંતની પ્રાર્થના પણ અલૌકિક રહેતી 
એ ક્યારેય મંદિરમાં ન જતો પણ 
જ્યાં કણે વર્ષો પુરાણુ મંદિર છે 
ત્યાં અકલે કે શંકર આશ્રમમાં 
જ્યારે નવરો પડે ત્યારે 
ત્યાં એક ઘેઘૂર વૃક્ષ નીચે 
વૃક્ષની ફરતે બનેલા ઓટલા પર બેસીને 
મનોયનજ ઈશ્વરને પ્રાર્થના કરતો. 
"અનંત પ્રાર્થના" 
*****
હે ઈશ્વર હું કૈ માંગણ નથી કે માંગ માંગ કરૂ 
તેમ છતાં અગર ક્યારેય તુ મારા પર ખુશ થૈને 
મને પુછશે કે બોલ અનંત તારે શું જોઈએ છે.? 
ત્યારે હું માંગીશ તો નહીંજ 
બલ્કે 
હું તને હક્કથી એટલુજ કહીશ... 
કે, 
મનને અનંત મસ્તી દે 
તનને અનંત તંદુરસ્તી દે
બસ્સ.! 
બાકી હું લડી લૈશ, ફોડી લૈશ, 
સતત સખત સંઘર્ષ કરી લૈશ. 
"અનંત" 
બીજી એક પ્રાર્થના માં અનંત ઈશ્વરને કહે છે કે, 
મહેનત કશ આ શરીર પર 
કદિ કોઈ બીમારીની નજર ના પડે.! 
ઐ મૌત આવે તો એ રીતે આવજે 
કે, "અનંત" જીંદગી ને ખબર ના પડે.! 
*અનંત*
મનને 
મનને અનંત મસ્તી દે 


No comments:

Post a Comment