मेरे दर-ओ-दिवार पर,
"अनंत" वही दस्तक दे।
जीसे डुबने का डर ना हो।
और जो तहेरना भी ना जाने।
"अनंत"
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આવુ કાં'ક
એની અનેક ચહીતીને સાગમટે
એક સામટુ કહ્યું હતું.
પછી,?
કૈ નૈ તો કૈ નૈ
આ તો તે કહ્યું હતું અકલે કૌ છું.!
હવે તું કહીને ભુલી જા..!
તો એમ્મા હું શું કરું
મળીને મરવા કરતા
મરીને મળવા કરતા
ન મળવુ
ન મરવુ
ન મરવુ
ન મળવુ
શું ખોટું
આમ એકલો એકલો બબડાટ
કરતા કરતા...
અનંત ઊંઘી ગયો
'ને હું જીવું છું જાગુ છું.
*બ્લાસ્ટ*
પણ પછી ખબર નૈ ઊંઘમાં ને ઊંઘમાં
"અનંત" ગુઢાર્થ મ
શું બબડ્યો...
ઊંઘમાં અનંતે કહ્યું.
હું કોઈનેય દુ:ખ દેવા કે,
દુ:ખી કરવા નથી ચાહતો.!
ચાહુ છું બસ ચાહુ છું.!
"અનંત" ચાહુ છું.!
"અનંત"




No comments:
Post a Comment