Tuesday, 19 April 2022

જે જેવુ જોવુ હોય તેવુ જોવુ હોય તો

 "અનંત" જે જેવુ જોવુ હોય, 

તેવુ જોવુ હોય, 

તો જોવુ નહીં.! 

અચ્છા તો,

વર્ષો પહેલાં ભાઈબંધે મને એક અંધારી રાત્રે...

ખંડેર મધ્યે...ચા

યની ચુસ્કી ભરતા ભરતા અચાનકજ

અભાન અવસ્થામાં કહ્યું.

પરીયા....

"અનંત" ઊવાચ..!

જે જેવુ જોવુ હોય,

તેવુ જોવુ હોય તો,

જોવુ નહી...!

આમા કૈ સમજાયું.?

ભાઈબંધનો કહેવાનો ભાવાર્થ શું હશે.?

મને તો ખબર છે પણ હું કૈશ નૈ...

No comments:

Post a Comment