Friday, 15 April 2022

લે આ ખિસ્સું મારૂ તારા આંસુથી ભરી દે

 હું મારા આસુંથી ભીંજાવું તારી ઓઢણી

તું તારા ખારા આંસુથી ખીસ્સુ મારું ભરી દે..!

"અનંત"


વર્ષો પહેલાં ભાઈ બંધે ખબર નૈ

એની કૈ ચહીતીને પૂછે લૂ

કે, 

***તું વાંચે છે ને ???***

************************ 

આ પાગલને હજુ પાગલ બનાવ પ્રેમથી. 

પ્રેમ શું ચીજ છે ! તું મને સમજાવ પ્રેમથી. 


તારા પ્રેમમાં જો ખરી કશક હો'તો,દૂરથી-

આ હ્રદયને તું સ્પર્શી બતાવ પ્રેમથી. 


યા એ અસર હું પૈદા કરી દઉં તારામાં. 

તું  એક વાર જો મારી પાસે આવ પ્રેમથી.


આ હ્રદયમાં ઘાવ ઘણા છે ! દર્દ થોડું-

ઓછું થાય, એકા’દ જો તું રૂજાવ પ્રેમથી.


હવા પણ ! આપણી વચ્ચેથી પસાર ના-  

થઈ શકે ! એમ મને ગલે લગાવ પ્રેમથી.    


હ્રદય તારું  પણ ભારે ભારે થયું છે ને ?

તો, તુયે રડ,ને મને પણ રડાવ પ્રેમથી. 


હું ભીંજવું આંશુથી ઓઢણી તારી.ખભો-  


મારો તું તારા આંશુંથી ભીંજાવ પ્રેમથી.


“અનંત” મારે યુગોનો પ્રેમ કરી લેવો છે.  

ક્ષણમા.તું એક ક્ષણ પાસે આવ પ્રેમથી.


&&&&&&&&&&&&&&&&&&&&&&


"અનંત"

https://m.facebook.com/story.php?story_fbid=2687975374645480&id=100002991311961

https://www.facebook.com/photo.php?fbid=192100344233008&set=a.119481608161549&type=3



https://m.facebook.com/story.php?story_fbid=2687975374645480&id=

*બ્લાસ્ટ *

"અનંત" એક ભવનો પ્રેમ એક ક્ષણમાં કરી લે.!

લે આ ખિસ્સું મારૂ તારા ખારા આંસુથી ભરી દે.!

"અનંત" 


No comments:

Post a Comment