Saturday, 16 April 2022

આખે આખું બંધ બેસતું

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે.. 

રાતના અંધારે અંતરના અજવાળે 

આવું કાં'ક લખ્યું હતું .. 

કોના માટે ..? 

એ જાણીને તારે શું કામ છે .!  

ખંડેર છે આ,કોઈ આવે ના જાય અહી .. 

"અનંત" હું પણ અહી કદિ' હોઉ નહીં .. 

તો પણ અડધા પડધા પડઘા પડે પછી..,

કોઈ શોધે કારણ વગર મને અહી તહી. 

"અનંત" 

 

  

0:30 / 5:42
Nilam Gundaraniya and Farida Lightwala
7 comments
2 shares
Like
Comment
Share

7 comments




લુઉઅ....
આમ તો જો કે પેલ્લા આળસ થૈ ગૈ તી મને...
અને હું જર્રાય મથવા માંગતો નોતો..
અકલે,
મથવા નો વીચાર માંડી વાળીને
ભાઈબંધના જુના ઝર્રઝર્રીત કાગળીયા
ઉકેલી લખવા ની ઈચ્છા સવારથી હતી..
અને પછી એજ કરવા માંડ્યો...
ત્યાં અચાનક જ મન્ને અગાઉ ઉકેલાય ચુકેલો...
ભાઈબંધે વર્ષો પહેલાં લખેલો કાગળ હાથ લાગ્યો..
******
"અનંત" શોધે છે તેને અચુક રસ્તા હજાર મળે છે.!
હર એક દીશા માંથી "અનંત" નવા વીચાર મળે છે..!
"અનંત"
અન્ને પછી મન્ને ચાનક ચડી...
અકલે તરત મે કાઢી હડી..
અને શોધી લાવ્યો....
ગીતની એકોએક કડી...
શબ્દો શ્વર અને સંગીત સમેત...
દે દે, દે દે દ્દે ત્તાલ્લી...
Movie/Album: लिबास (1988)
Music By: आर.डी.बर्मन
Lyrics By: गुलज़ार
Performed By: लता मंगेशकर
सिली हवा छू गयी, सिला बदन छिल गया
गीली नदी के परे, गीला सा चाँद खिल गया
सिली हवा छू गयी...
तुमसे मिली जो ज़िन्दगी, हमने अभी बोयी नहीं
तेरे सिवा कोई ना था, तेरे सिवा कोई नहीं
सिली हवा छू गयी...
जाने कहाँ कैसे शहर, ले के चला ये दिल मुझे
तेरे बगैर दिन ना जला, तेरे बगैर शब न बुझे
सिली हवा छू गयी...
जितने भी तय करते गए, बढ़ते गए ये फासले
मीलों से दिन छोड़ आये, सालों से रात ले के चले
सिली हवा छू गयी...
હવે આમાય કાંય લૌચા થાય તો માર્રો વાંક્ક નૈ..
સાંભળી ને કેજે આખે આખુય સંભળાયુ કે નૈ..
0:00 / 5:56
Nilam Gundaraniya and Farida Lightwala
4 comments
5 shares
Like
Comment
Share

4 comments

  • Nilam Gundaraniya
    આખુ સંભળાયું 😌
  • નિર્દોષ ગુનેહગાર
    તો મારી મથામણ વસ્સુલ્લ...
    !
    !
    !
    !
    છે ને ફીટંફીટ તારી સાથે બંધ બેસતુ...
    સોર્રીઈઈઈ...
    ઓલી પવનમા લહેરાતી હવા ખાતી લૂ ની તસ્વીર સાથે એમ.!
  • Nilam Gundaraniya
    આખેઆખું બંધબેસતું
  • નિર્દોષ ગુનેહગાર
    બસ્સ તો પછી...
    તો,
    હવે
    હું
    ઊપલા રૂમના એકાંતમાં
    એક ખુણામાં
    પાછો
    ભાઈબંધ ના
    જુના ઝર્રઝર્રીત કાગળીયાના ઢગલામાં ખુંપી જાઉં.?
    અર્થાત્ અનંતના ઝાંખા પાંખા અક્ષરોમાં શબ્દોમાં ડુબી જાઉં
    અર્થાત્ કામે લાગી જાઉં એમ.!
    • Like
    • Reply
    • 2 y
    • Edited

No comments:

Post a Comment