તે દિ ' ભૂલ ભૂલમાં ભૂલથી ભૂલ થઈ ગયેલી
એમ્મા મારોં કોઈજ વાંકક હતો નહીં .
વાંકક મારી અક્કલ વગરની આંગળીનો હતો .
તે આંગળી નું ટેરવું સ્પર્શી ગયું .
પણ આજે ભૂલ ભૂલમાં ભૂલથી જરાય ભૂલ થઈ નથ થઈ
સાવ સાચે સાચું કૈ દૌ છું
શું છે કે મેચિંગ હતું અકલે મન મૂકીને
મે ટેરવાને સ્પર્શવાની છૂટ આપી દીધી
ક્યારેક ક્યારેક ભૂલ ભૂલમાં આવિય ભૂલ થઈ જાય છે ,
મારાથી પણ..!
અને પછી ખબર નૈ અચાનક મને શું થયું
મે બધુંજ ભૂંસી નાખ્યું .
પછી વર્ષો પહેલા ભાઈબાંધે લખેલી વાત યાદ આવી જાય
એય મારોજ વાંકક કહેવાય
કેમકે
એ કદાચ ભૂલી ગયો હશે મને
મગર હું એને ભૂલી નથી શક્યો ...
હાં તો ઈએ કહ્યું હતું કે ,
ટેરવાના સ્પર્શની મજા કે પછી સજા "અનંત"
નિર્દોષ ભોળા હ્રદયને ભોગવવી પડતી હોય છે !
"અનંત"
No comments:
Post a Comment