"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
"અનંત" સમજે એને કે'વુ શું..! અને સમજે જ નૈ એને કે'વુ શું..?
"અનંત" સમજે એને કે'વુ શું..!
અને સમજે જ નૈ એને કે'વુ શું..?
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું કે,
કોઈને કૈ કૈ ને કોઈ માં
કંઈ પરીવર્તન ન થાય તો મૌન થૈ જા..!
"અજ્ઞાની"
No comments:
Post a Comment