Thursday, 22 December 2022

सुंदरता के पीछे छुपी हुई कहानी

 https://www.facebook.com/100002991311961/posts/634151620027876/?mibextid=Nif5oz

Pravin Miyatra ..... शुक्रिया.... 

પવલા સુંદરતા ઈશ્વરે આપેલો  પ્રસાદ પણ હોય શકે ... 

સુંદરતા ઈશ્વરના આશીર્વાદ પણ હોય શકે .... 

'ને ક્યારેક આજ સુંદરતા  શ્રાપ પણ , 

બની જતી હોય છે ...!

હું મારી વાત નથી કરતો, 

પણ,

આપણાં  ભાઈબંધ "અનંત" ની વાત કરું છું .... 

એના માટે એની સુંદરતા શ્રાપીત સાબિત થઈ હતી.... 

એ સત્ય વાર્તામે  કેદુ' ની કંડારી રાખી છે ....

શક્ય હશે તો નોટ માં પોસ્ટ કરીશ ... 

પછી તને સમજાય જશે સુંદર હોવું અને 

એનું  શ્રાપીત હોવું કેવું પરિણામ લાવે છે ... 

બૌ ગંભીર નૈ થવાનું.... :)





No comments:

Post a Comment