મળે જો અતી સુખ તો ઈશ્વરના આશીર્વાદ સમજુ.
"અનંત" દુ:ખ જો મળે તો ઈશ્વરનો પ્રસાદ સમજુ.
એ ભ્રમમા હું નથી કે લખવા ચાહું ને લખી શકું.
મારૂ શું ગજુ કે બોલવા ચહું ને બોલી શકુ કે મૌન રહી શકું
તેથી અંતર બોલે બોલાવે તો ઈશ્વરનો સાદ સમજુ.
અને શબ્દો જો સ્ફુરે તો ઈશ્વર નો નાદ સમજુ.
"અનંત"
* બ્લાસ્ટ*
આધ્યાત્મિકતા એ શબ્દો ની રમત નથી.
"અજ્ઞાની" માત્ર શબ્દો થી અધ્યાત્મની
પરમ ચરમ અખંડ અનંત અનુભુતી નથી થતી.
બલ્કે આધ્યાત્મની અલૌકિક અનુભુતી થાય છે,
ગહન મૌન થકી.
"અજ્ઞાની"
No comments:
Post a Comment