Friday, 7 April 2023

मेरे दर-ओ-दिवार पर वही दस्तक दे।


*બ્લાસ્ટ *

બે મતલબ કી બાત..!

​बात इतनी सी नहीं...

बात इतनी ही नहीं...

वजह और भी हैं कई...

बरसों पहले...

अनंत ने यूँ ही ऐसा नहीं कहा कोई...

लेकिन...

वो कहानी फिर कभी...

आज बस, इतना ही..!

​ઘોઘાના ઘરનો દરવાજો ઠાલો બંધ હતો...

ઘોઘી ઘોઘાના ઘેર આવી. દરવાજે ટાંગેલું બોર્ડ વાંચ્યું, વાંચીને દરવાજાને ઠેલો માર્યો—દરવાજો ખુલી ગયો.

​અંદર જઈ ઘોઘી સીધી સોફા પર બેઠેલા ઘોઘા પાસે બેસી ગઈ... ઘોઘો જરાય આઘો ખસ્યો નૈ..!

ઘોઘીએ ઘોઘાને કહ્યું: "ઘોઘા, મને તરતા નથી આવડતું."

ઘોઘો કહે: "તો તું ડૂબી જઈશ..."

ઘોઘી કહે: "મને ડૂબવાનો ડર નથી..."

ઘોઘો કહે: "તો તું તરી જઈશ..."

અને ઘોઘી બોલી: "ઘોઘા, તૂ..."

​— ક્રમશઃ...

​વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એની કોઈ ચહીતીને કહેલું કે:

​"તરવાનું ભૂલીને ડૂબી જા 'અનંત' પ્રેમમાં...

મરવાનું ભૂલીને ડૂબી જા 'અનંત' પ્રેમમાં..."

 "અનંત"

​"अनंत" मेरे दर-ओ-दीवार पर वही दस्तक दे!

जिसे डूबने का डर ना हो! और जो तहेरना भी ना जाने!

—"अनंत"

​વર્ષો પહેલાં જ્યારે ભાઈબંધે આવી બે મતલબની અટપટી વાત કરી, ત્યારે મેં નાસમજે આદતવશ પૂછ્યું: "અર્થાત્..?"

જવાબ એનો અનંતે જે આપ્યો  તે ખંડેર મધ્યે મૌજૂદ છે..!

मेरे दर-ओ-दिवार पर वही दस्तक दे। 

जो "अनंत" मे डुबना चाहे ।

" अनंत"

https://m.facebook.com/story.php?story_fbid=1081970095784975&substory_index=1081970095784975&id=100002991311961&mibextid=Nif5oz




No comments:

Post a Comment