Wednesday, 5 April 2023

અંગારાની માફક દેહ દઝાડે બરફ


*બ્લાસ્ટ*

અંગારની માફક ક્યારેક ક્યારેક જેમ ઠંડો બરફ દઝાડે છે. 

આ વરસાદનું પણ અસસ્લ એવું જ એ પણ આગ લડાગે છે.

ઝરમર ઝરમર આ મૌસમની ભીની ભીની માદક સુવાસ.... 

કોઈના હૈયાને આપે છે ઠંડક તો કોઈના હ્રદયને દઝાડે છે. 

વરસાદની સાથે સાથે ભુલાઈ ગયેલી કેટકેટલી યાદ વરસે છે . 

"અનંત"

*બ્લાસ્ટ* 

બરફ પર હાથ મુકી કહો ભલા ભરોસો કોનો કરવો.? 

સાવ ઠંડી લાગતી રાખ ભીતરથી ઊની ઊની નીકળે. 

"અજ્ઞાની" 

https://m.facebook.com/story.php?story_fbid=pfbid04Zs3jiV5V6qQUfk4zEYKxGMfXrsX51aNVHeFo31GptLqzpbhqks1FFL21QQxGaDql&id=100002991311961&mibextid=Nif5oz














*બ્લાસ્ટ* 


 





No comments:

Post a Comment