Wednesday, 31 May 2023

હું જાણું છું.

હું જાણું છું. તું પણ જાણે છે.


તમારે મહાન થવુ છે.?

 ભા...ગ {9}

ઘોઘી : એ...  ગુડ નાઈટ ઘોઘા ગુડ નાઈટ ....... 

ઘોઘો : સૂ પ્રભાત સૂ પ્રભાત પધારો...પધારો.... 

ઘોઘી : અલ્યા ઠેકાણે તો છે ને ? 

ઘોઘી : રાત છે રાત.......... 

ઘોઘો : ખોટી વાત.... 

રાત તારે માટે,  મારી તો સવાર પડી છે.  

પણ તે કઈક લોચો માર્યો ... 

ઘોઘી  તું  ગુડનાઇટ સવારના સૂરમાં બોલી. 

ઘોઘી : એમાં વળી લોચો શું ? 

સવારે  મળીએ તો ગુડ મોર્નિંગ બોલાય. 

બપોરે મળીએ તો ગુડ આફ્ટર નુન બોલાય.

સાંજે મળીએ તો ગુડ ઈવનિંગ બોલાય હે ને ? 

તો રાત્રે મળીએ ત્યારે ગુડ નાઈટ ના બોલાય ?

ઘોઘો :પણ એ તો છૂટા પડીએ ત્યારેજ

મે લોકોને બોલતા સાંભળ્યા છે. 

ઘોઘી : તો છૂટા પડવા સમયે સમય મુજબ

ગુડ મોર્નિંગ , ગુડ આફ્ટર નુન ,ગુડ ઈવનિંગ

એવું બધુ બોલવાની મે ક્યાં કોઈને ના પડી છે. ? 

ઘોઘો :બોલાય બોલાય હોં જે બોલવું હોય તે બોલાય. 

પણ અત્યારે અડધી રાતે મળવા આવવાનું કારણ ?

ઘોઘી : કેમ ભૂલી ગયો ?

મારે તને એક પ્રશ્ન પૂછવાનો હતો ..!

ઘોઘો : લે એવો તે કેવો પ્રશ્ન છે કે

અડધી રાતે પૂછવા આવવું પડે. 

ઘોઘી : મને મહાન થવાની ઝંખના જાગી છે . 

ઘોઘો : તો એ તો તારો પ્રશ્ન છે . 

ઘોઘી : મે ક્યાં ના પાડી પ્રશ્ન તો મારો જ છે. 

એટલે તો તને પૂછવા આવી છું.

પણ એનો જવાબ કદાચ તારી પાસે છે. 

ઘોઘો : કદાચ ..!  પૂછ.!

ઘોઘી : ઘોઘા પ્રશ્ન એ જ છે કે 

મારે મહાન થવું હોય તો શું કરવું જોઇયે ?

ઘોઘો : લે એમાં વળી કરવાનું શું હોય .

"સામા વાળાને મહાન કરી દેવાનો".

ઘોઘી ઊછળી પડી ઓહ ઘોઘા આટલું સરળ...

તું સી ગ્રેટ ઘોઘા તું સી ગ્રેટ. 

ઘોઘો :.શું કહ્યું ? હું સિગરેટ...!! 

શું બોલે છે તું ઘોઘી તને કઈ ભાન છે ?

કઈ  બાજુથી હું તને સિગારેટ જેવો લાગ્યો હે ?

ઘોઘી : અરે ઘોઘા સાવ ઘોઘો જ છે હોં તું.  

શું તને ક્યારેય અંગ્રેજી નહીં આવડે ?

અરે હું એમ કહું છું કે ...

તારા વિચારો કેટલા ઊંચા છે ।

તું ખરે ખર મહાન છે હોં ...!

ઘોઘો : બસ મારાથી જ શરૂવાત કરી....! 

હોય એને ના કહેવાનું હોય ઘોઘી.....!

ઘોઘી : અચ્છા...

પણ ખરેખર ઘોઘા મે તો તને તું સી ગ્રેટ કીધું તું. 

પણ કદાચ સિગારેટ કીધું હોત તો પણ

 એમાં કશું ખોટું ના હોત.... 

ઘોઘો : કેમ .... ??? 

ઘોઘી : કેમકે તું પણ ધીમું બળે છે 

ને વધુ લિજ્જત આપે છે. 

મને એમ થાય છે તને સિગરેટની જેમ 

બે હોઠ વચ્ચે દબાવી ને,


એક જોરદાર કસ ખેંચી લઉં. 

ઘોઘો : એમ એટલે તું મારી ઇજ્જત લે 

સોરી  લિજ્જત લે...

અને હું ફાસંફાસ બળું...

મારે તો બળવાનું જ ને ?

"બંધ આંખે સપના ના જો ઘોઘી..

ખુલ્લી આંખે સાકાર કર." 

(ક્રમશ :)



બ્લાસ્ટ ફોર ભાઈબંધ

 બ્લાસ્ટ :- ફોર ભાઈબંધ... 

એમા બે લાઈન અકલે લીટી ભાઈબંધની. 

અને એક નાનકી લાઈન અકલે કે લીટી..! 

ધરની અકલે કે, મારી..! 

મને મારી લીટી મોટી કરવામા બીલકુલ દિલચસ્પી નથી...! 

અને, 

કોઈ પોતાની લીટી મોટી કરીને, મારી લીટી નાની કરે... 

તેમા પણ મને, બીલકુલ્લ વાંધો નથી...! 

પણ, અગર...

માત્ર ને માત્ર મારી નાનકી નાજુક નમણી, સુંદર રમણી જેવી 

સીધી સટ્ટ લીટી ભૂસવાનો કોઈ પ્રયાસ કરે તો,,,? 

તો પછી મન હ્રદય પર ઘસરકા પડે..! 

બસ એજ મને નડે અકલે પછી,,,, 

પણ, ખબર નૈ કેમ....! 

એક લીટી લખવામાય હુ થોથવાઈ જાવ "છૂ..! " 

અકલે કે તોતલાઈ જાઉ છુ... 

ધરની લાઈન અકલે કે લીટી____

બંને પદ થેંચવાનુ લેવાદો ભૈ! આ પોપત પલી જશે... 

માલી તુંતી ___ લીતી ___પુલી _

વર્ષો પહેલા આમ તો જો કે, સાવ શાંત સરળ અને પ્રેમાળ પણ 

જો ગુસ્સે થાય તો બોંબ..! 

બોંબ આમ શાંતજ હોય છે જ્યાં સુધી ખૂણે પડ્યો હોય, 

અને કોઇ ઠોકર ના મારે તો... 

મગર.... અગર..... ઠોકર વાગે...! 

તો ભૈ બોંબ હોય એ ફુટે તો ખરોજ ને...! 

અને ફૂટે તો...!!? 

ખૈર..... 

ના રહે..! 

તો મારા એ સાવ શાંત સરળ અને, 

પ્રેમાળ સ્વભાવના ભાઈબંધને, 

વર્ષો પહેલા....... 

કોઇકે હેરાન કરવા ધાર્યું ત્યારે એણે કહેલુ/લખેલું કે, 

લાઈન ફોર ભાઈબંધ.. 

"અનંત" સારા ખરાબ કર્મોનો સમયસર સમય પર 

સૌને બદલો મલી જશે... 

મજબુત પાયાને હાની કરશો નહીં..! નહી તો,

આખે આખી ઈમારત હલી જશે...! 

"અનંત" 

હવે જો બંને લાઈન જોડા જોડ રાખી અને, 

લીટી જોડી દૈઈયે તો, 

બે માથી એક થૈ એ લીટી આપોઆપ મોટી થૈ જાય..... 

બંને પગ ખેંચવાનુ રે'વાદો ભૈ..!

આ પોપટ પડી જશે... 

"અનંત" સારા ખરાબ કર્મોનો સમયસર સમય પર 

સૌને બદલો મલી જશે... 

મજબુત પાયાને હાની કરશો નહીં..!

નહી તો,

આખે આખી ઈમારત હલી જશે...! 

"અનંત"

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0k7dnykX2A59HipynDAferSxktXsfMRgnzapwGemWQnT9rr24Cvsi3nNvL4KVJCY7l&id=100002991311961&mibextid=Nif5oz








ભુલકણો


 બે, મતલબ કી બાતે..! 

અકલે પછી, 

ઘોઘો આમ તેમ રૂમાલ શોધતો હતો. 

પણ મળે નૈ... 

અંતે હારી થાકીને ઘોઘાએ ઘોઘી ને પુકારી... 

ઘોઘી... એ ઘોઘી.... 

શુ છે તારે હવે..! 

તીણા તીણા હ્રદયમા ઝણ ઝણ થાય એવા, 

જીણા જીણા અવાજે ઘોઘી બરાડી... 

બસ બીજુ કૈ નૈ એક રૂમાલનુ સરનામુ આપ એટલે હુ સેડા લૂછતો લૂછતો રવાનો થાવ...! 

ઘોઘી રૂમમાં આવી ઘોઘા સામે જોયુ અને પાછી વળી ગૈ... 

અરે.! રૂમાલ તો.., 

જતી ઘોઘીએ જરી પાછુ ફરી, 

એક નજર ઘોઘાના ગળા પર કરી કહ્યુ.

ગળે પડેલ રૂમાલનુ સરનામુ હુ નથી આપતી જા..! 

અરે ભૈ મે રૂમાલનુ સરનામુ માંગ્યું છે તારૂ નૈ.... 

પગ પછાડતી ગુસ્સાયેલ ઘોઘી ઘોઘા સામે આવી. 

શુ કહ્યુ હુ તારે ગળે પડી છુ..!. હે... 

બોલતો ફરી બોલતો સેડારા.....! 

કૈ પણ બોલ્યા વગર 

ગળા પરથી રૂમાલ ઊતારી ઘોઘો, 

ઘોઘીનુ નાક લુછવા લાગ્યો.....





Monday, 29 May 2023

બસ્સ એજ કારણે

વર્ષો પહેલાં પણ 
ભાઈબંધ અનંત જાણતો હતો કે, 
પોતાની હાલત એવી છે કે, 
વર્નનમા મુશ્કેલીઓ છે અને, 
ભવિષ્યનુ કોઈ ઠેકાણું નથી. 
તેથી એના જીવનમાં આવ, નારી ને એ 
એના હક્ક નુ સુખ નહીં આપી શકે, 
અનંત નહોતો ઈચ્છતો કે, 
એ પ્રેમના નામે કોઈને છેતરે... 
એટલે એ ખુદ ખૂબ સાવચેતી રાખતો
કે કોઈ છોકરી ભુલથી પણ પોતાના પ્રેમમાં ન પડે, 
અને એજ કારણે એ તમામ સાથે 
બેફામ રીતે વર્તતો હતો. 
જેથી કોઈ તેના માટે લાંબો વીચારજ ન કરે 
એ વાત નોખી છે કે લઘરવઘર હાલમાં રહેતો 
હોવા છતાં અને હંમેશા જાણી જોઈને
જો કે નીર્દોષતા ભર્યું અનંત સૌ ચહીતી સાથે 
ચહી ચહીને ગેરવર્તન કરતો હતો 
તેમ છતાં કોઈ કોઈ 
અનંતના પ્રેમમાં પડતુ મુકતી રહેતી 
એટલે પોતાની સાથે કોઈ માત્ર પ્રેમ કરે 
ત્યાં સુધી તો ઠીક છે પણ 
પોતાને જીવનસાથી બનવા બનાવવા ના સપના 
જોતી ચહીતીને અનંત ચેતવણી આપવા 
સતત આ ગીત સંભળાવતો અને તેની ચહીતીને 
હકીકત થી વાકેફ કરાવતો રહેતો સતત.... 

અને પછી આવા ગીતો સાંભળી સંભાળાવી 
ખુદને અને ચહીતીઓ ને આધ્યાત્મિક 
આસ્વાસન આપતો રહેતો સતત... 
જ્યારે કે એ જાણતોજ હતો કે, 
શુક્ષ્મ ની અનુભુતી કરવા માટે પણ 
સ્થુળ નો સહારો અત્યંત જરૂરી છે. 
ખૈર... 


 

અમસ્તુજ


નિર્દોષ ગુનેહગાર

 
Shared with Public
Public
બઠાવેલી તસવીર પર ઠઠાળેલા..
શબ્દો અનંતના.....
મને બકબક કરતો બંધ કરવા...
તુ ગુસ્સે થઈ,
તારા નાક પર આંગળી ના મુક..!
બલ્કે મારા હોઠ પર તારા,
ગુલાબી હોઠ ચપોચપ મુક..!
"અનંત "હું
થઈ જઈશ આપોઆપ ચુપ...!
"અનંત"
કલ્પના જેવી લાગતી પણ ,
અનંતના જીવનની આ એક સત્ય ઘટના છે ...
लेकिन..
વો કહાની ફીર કભી...
No photo description available.
All reactions:
Kaushik Savariya, Pradip Nagadia and 9 others
2 comments
2 shares
Share


નિર્દોષ ગુનેહગાર updated his cover photo.

No photo description available.
All reactions:
Kaushik Savariya, Shri Kkparmar and 10 others
4 shares
Like
Comment
Share



નિર્દોષ ગુનેહગાર

 
Shared with Public
Public
હવે એમ થાય છે કે,
કૈ દેવી જોઈએ...
!
!
!
!
!
કહાની
પણ
તો પણ કૈ નૈ... 😜
No photo description available.

નિર્દોષ ગુનેહગાર

 
Shared with Public
Public
બઠાવેલી તસવીર પર ઠઠાળેલા..
શબ્દો અનંતના.....
મને બકબક કરતો બંધ કરવા...
તુ ગુસ્સે થઈ,
તારા નાક પર આંગળી ના મુક..!
બલ્કે મારા હોઠ પર તારા,
ગુલાબી હોઠ ચપોચપ મુક..!
"અનંત "હું
થઈ જઈશ આપોઆપ ચુપ...!
"અનંત"
કલ્પના જેવી લાગતી પણ ,
અનંતના જીવનની આ એક સત્ય ઘટના છે ...
लेकिन..
વો કહાની ફીર કભી...
Share



નિર્દોષ ગુનેહગાર

એમ તો પ્રેમ મા દિલ પણ લાલ અપાય છે.!
પણ આપણે કાળા દિલની આપ લે કરતા..!

Nilam Gundaraniya is with Dipali Kotadiya.

ઉનાળાના ગરમીભર્યા સુસ્ત દિવસો. સવારના ૭:૦૦ થી ધમધમતું કેમ્પસ ૪:૩૦ના કેમેસ્ટ્રીનો લેકચર પૂરો થતાંની સાથેજ ખામોશ થઈ જાય. પાર્કિંગમાંથી લગભગ વાહનો જતા રહ્યા હોય.
અને અમે? અમે અમારી ટોળી સાથે શોરબકોર કરતાં કરતાં નીકળી જઈએ બસ સ્ટોપ પર જવા. કોલેજથી ગેટ તરફના રસ્તે એક બાજુએ દીવાલ અને બીજી બાજુએ કોમર્સ કોલેજનો વિસ્તાર. આ દીવાલે હંમેશા કરેણ ને હિબીસ્કસ પોતાની માયાજાળ પાથરીને છવાયેલાં રહે.
તે દિવસે..
: દિપાલી, વેઈટ..
: શું છે તારે તું ચાલ તો હવે બસ છૂટી જશે
: ( કરેણનું એક ફુલ આપતાં ) લી, આ લે ફક્ત તારાં માટે.. 😍
(બહેનપણી ૩) (હંમેશા મારી વાત કાપી નાખે બોલો 😏) : ફુલ આપવુંજ હોય તો લાલ અપાય 😜
: તું વચ્ચે નહિ બોલ, પ્રેમથી આપું છું એમાં કલરના વાંધા કાઢે છે! 😠
(બહેનપણી ૩) : હા પણ પ્રેમમાં લાલ ફુલ અપાય 😁
: નથી આપવું, અમારે આ ફુલ જેવો પીળો 💛 પ્રેમ છે તો હું આ ફૂલ જ આપીશ! ☺


નિર્દોષ ગુનેહગાર

મારી બોલતી બંધ કરવી હોય તો..
"અનંત" આ એક માત્ર ઉપાય છે..!