Saturday, 27 May 2023

પરી, ક્ષા લે છે મારી એ તમામ અને,

ના પાડુ તો પણ એ અંગ્રેજી મા લખે છે... 

મને સમજાતુ નથી એ શુ કહે છે, શુ પૂછે છે... 

પછી હુ  :(   🔙 આમ મો ચડાવુ તો પુછે છે એ

વાયડી,... y sad....? 

હુ શુ કામ જવાબ આપુ....! 

એક હુર જોજન દુર... 

પણ આ દુનિયા..... 

લાંબા રસ્તા સાવ ટુંકા કરી નાખે ક્ષણમાં... 

સેંકડો માઈલ દુરનુ અંતર... 

સેકંડના સાતમા ભાગમા કાપી નાખે.... 

જોકે સેકંડના સતરમા ભાગમા પણ..... 

એના સુધી આ સંદેશ હુ પહોંચાડી શકુ... 

અગર જો હુ ચાહુ તો.. 

પણ ના.,! હુ એવુ નૈ કરુ... 

કેમકે... 

હવે, મને, એ, 

ખુણામાં, જતા, બૌ, બીક , લાગે છે...! 😇

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0wS6SQaPhYvwpGBPSDYje12v4ugRyWcgN3HMQPb6UKPP1Y15N6BH57LY1FiUd79W1l&id=100002991311961&mibextid=Nif5oz

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0djJSiL1krsnYERe5ungi6w3pzZXxDauCvwwKJV8SDSZ9GGiavPoMouZHnjhzQ9Aml&id=100002991311961&mibextid=Nif5oz





No comments:

Post a Comment