"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
હિશાબ મુજબ ભાઈબંધ કહેતો કે,
સાથે રહીને સુખ આપે કોઈ હિશાબ મુજબ.
પાસે રહીને દુ:ખ આપે કોઈ હિશાબ મુજબ.
છેટે રહીને પણ "અનંત" સુખ આપે છે કોઈ.
તો કોઈ દૂર રહીને દુ:ખ આપે હિશાબ મુજબ.
"અનંત"
No comments:
Post a Comment