Saturday, 10 June 2023

આજે આટલુજ ઊકેલ્યુ

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું કે, 

કોઈ જોતું નથી કોઈક, તો પણ જુવે છે.

એ હવા જેવી છે, એ સુગંધ જેવી છે. 

જે નરી આંખે દેખાતી નથી પણ જુવે છે. 

કોઈ સાંભળતું નથી કોઈક, તો પણ સાંભળે છે.

સાવ એમજ નથી ટકી રહ્યું આ જગત આ જીવન 

કે આ "અનંત" બ્રહ્માંડ "અનંત"

*બ્લાસ્ટ*

તમને તમારા થી વધુ કોઈજ જાણી સમજી ના શકે.!

તમારા વીશે તમારાથી વધુ "અનંત" કોઈ કહી ના શકે.!

"અનંત"

તમે આપી શકો તો આપો બે ચાર પુરાવા  એ ના હોવાના. 

"અજ્ઞાની" હું આપીશ એક હજાર પુરાવા એના હોવાના.

"અજ્ઞાની" 

No comments:

Post a Comment