Sneha H Patel..જી .!
હાશ.... હવે નેટ ખૂલી ગયું ...
સારું થયું એ થોડો સમય બંધ થયું નહીં તો હું પણ ઉતાવળે તમારા સવાલનો જવાબ આપી "ફરી" મૂર્ખમાં ખપી જાત..! ભલું થાજો રિલાઇન્સ નું હું બચી ગયો...:)
અને હાં નેટ બંધ થયું એનો મને ભરપૂર ફાયદો થયો , મને તમારા સવાલ પર વિચારવાનો પુષ્કળ સમય પ્રાપ્ત થયો ...
વિચારના અંતે એક વિચાર ઝબક્યો કેવો જાણો છો ? અસ્સ્લ પેલી વર્ષો પહેલા તમારી જ કોઈ પોસ્ટમાં કમેંટ રૂપે મૂકેલી “અનંત”ની રચના જેવો ....
મને વિચાર એ ઝબક્યો કે તમારા આ સવાલનો જવાબ ભલા તમારા થી વધુ સાચો, સારો અને સચોટ કોણ આપી શકે હે.. ?
અને તમે કારણ ના જાણતા હો એવું ના જ બને હે ને... ?
કારણ કે જવાબ આમ તો સાવ સહજ છે પણ !
સાવ સાચો જવાબ સૌ જાણે છે , અપવાદ બાદ કરતાં "મેસેજબોકસમાં કોમેન્ટ્સ આપે છે આનો
મતલબ ."
પણ સત્ય જાણવા છતાં કોઈ જવાબ આપવાની કોઈ હિમ્મત ના કરે ...
અગર કરે તો એક “સ્ત્રી મિત્ર” ખોવે, અથવા પોતે ખોવાઈ જાય. બસ આજ ડર કોઈને સંપૂર્ણ ને શુધ્ધ સત્ય બોલવા નહીં દે ...
અને હું એવા કોઈ પણ જાતના ડર વગર સત્ય કહેવાની હિમ્મત રાખું છું ......!
આ વાતની ભીતર જ તમારા સવાલનો જવાબ પણ આવી ગયો છે ..!
અગર આપ શોધી, સમજી શકો ...
હું જાણું છું કે આ કમેંટનું આયુષ્ય કદાચ લાબુ નહીં હોય.... માટે જ...!
અને કદાચ અંતિમ શસ્ત્ર...
Sneha H Patel..જી
May 12
કોઇ જ લાગવગ, કોઇ જ જાણ પહેચાન વગર કાર્યની મૂલવણી થાય એની મજા જ કંઇક અલગ હોય છે.પરિણામ નિષ્પક્ષ હોય ત્યારે હું હંમેશા એની કદર કરું છું, આવકારું છું, માથે ચડાવું છું.
-s.p
ચાલો તો પછી લો મજા..! :) મારી કદર કરો, :) મને આવકારો..:)
પણ પ્લીઝ માથે ના ચડાવશો.... :(
સાચુ કેવામા શરમ કેવી એમ વિચારી
પછી મને એમ થ્યુ કે લાવ ને કૈયજ દૌ
એટલે કૈ દૌ છું કે,
મનમાં ને મનમાં એ તમારા પેમમા પડીજ ગયા હોય...
પણ તમે એના પેમમા પડ્યા છો કે નૈ એ જાણવા, જણાવવા અને,
જો નથી પડ્યા તો પેમમા પાડવા સૌ પડાપડી કરે છે તમારા ઇનબૉક્સ માં... હમજ્યા...?
અને તમે ભલે એના પેમમા ન પડ્યા હો કે ક્યારેય ન પડો
પણ તમારા પેમમા પડવા કેટકેટલા તલપાપડ છે..!
એ જાહેર કરવા અને અન્ય સ્ત્રીઓને જલાવવા
અંદરની અર્થાત્ ઇનબૉક્સ ની વાત જાહેરમાં કરો છો..!
એ વાત અક્કલ મઠ્ઠા મઠ્ઠીઓ ને નૈ સમજાતી હોય પણ
હું ભલીભાતી યાની બર્રોબર જાણું છું.!
મનમા ઝણ ઝણ
ફરીયાદ તો પણ.?
મન બૌવજ દાંત આઈવા....
https://m.facebook.com/story.php?story_fbid=539072912869081&id=100002991311961&mibextid=Nif5oz
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0WbBS2vpH37zd7JBpjP7mDhFNYJayXWfqkXozF8ovmeEf2zbNMBRWSGQCp5cBtHNJl&id=1315433624&mibextid=Nif5oz
*બ્લાસ્ટ*
હાં પણ
મનમાં ઝણ ઝણ
ને મોઢે તડફડ
એમ થોડીના ચાલે...!?
છેલ્લે ભાઈબંધ નો ભડાકો અર્થાત્
*બ્લાસ્ટ*
પુરૂષ વીના સ્ત્રી કદાચ, આખી રૈ શકતી હશે,
મગર "અનંત" સ્ત્રી વીના પુરૂષ અધુરોજ રહે..!
"અનંત"
આખુ બોલવામાં અડધો થૈ ગયેલો હું..!

No comments:
Post a Comment