Thursday, 13 February 2014

ભાઈબંધો કહેતા


વર્ષો પહેલાં ભાઈબંધો મને કહેતા હતા કે, 

કરવુ અઘરૂ છે પણ મનની શાંતિ માટે કરવુ. 

"અજ્ઞાની" સમજીને થોડુ બોલવુ 'ને જાજુ સમજવુ. 

હોય જે કહેવા સમુ તે તો જરૂર કહેવુજ મગર, પ્રથમ 

મનમાં બે ચાર વાર બોલવુ સમજવુ પછીજ મોં ખોલવું. 

"અજ્ઞાની" 

અનંતે વર્ષો પહેલાં લખ્યું છે કે, 

તે રાત્રે હું ભર નીંદરમા હતો અને, 

મારી ભીતર રહેતી મારી પ્રીય ઈશ્વરે મને કહ્યું, 

સંસારની તમામ મુશ્કેલીઓ સામે આનંદથી લડવા અને 

સર ઉંચુ રાખીને જીવવા ને મારી કને સર ઝુકાવવું પડશે.! 

અજ્ઞાનના અંધારે જ્યાં સુધી ભટકવુ હોય ત્યાં સુધી ભટક. 

અંતે તો તારે પણ મારાજ શરણે આવવુ પડશે "અનંત" 

"અનંત" 




No comments:

Post a Comment