Sunday, 16 July 2023

कोई दस्तक दे मेरे दर पे,


 बात ईतनी सी नही...

बात इतनी ही नहीं ... 

वजै और भी है कई ... 

बर्षो पहेले.... 

अनंत ने यु ही एसा नही कहां कोई... 

लेकीन... 

वो कहानी फीर कभी... 

आज बस, ईतना ही..!

બ્લાસ્ટ :- બે મતલબ કી બાત..! 

ઘોઘાના ઘરનો દરવાજો ઠાલો બંધ હતો... 

ઘોઘી ઘોઘાના ઘેર આવી. 

દરવાજે ટાંગેલુ બોર્ડ વાચ્યુ, વાંચીને, 

દરવાજાને ઠેલો માર્યો, દરવાજો ખુલી ગયો. 

અંદર જઇ ઘોઘી સીધી, 

સોફા પર બેઠેલા ઘોઘા પાસે બેસી ગઇ... 

ઘોઘો જરાય આઘો ખસ્યો નૈ... 

ઘોઘીએ ઘોઘાને કહ્યું, 

ઘોઘા મને તરતા નથી આવડતુ. 

ઘોઘો કહે, તો તુ ડુબી જઇશ... 

ઘોઘી કહે, મને ડુબવાનો ડર નથી... 

ઘોઘો કહે, તો તુ તરી જઇશ... 

અને ઘોઘી બોલી ઘોઘા, તૂ ... 

ક્રમશ...

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે એની કોઈ ચહિતીને કહેલું કે, 

તરવાનું ભૂલીને ડૂબીજા "અનંત" પ્રેમમાં ...

મરવાનું ભૂલીને ડૂબીજા "અનંત" પ્રેમમાં...  

"અનંત"

मेरे दर-ओ-दीवार पर वही !

 दस्तक दे !

जिसे डूबने का दर ना हो !

"अनंत" और वो तहेरना भी !

ना जाने !

"अनंत"

વર્ષો પહેલા જ્યારે ભાઇબંધે આવી બે મતલબની અટપટી વાત કરી ત્યારે મેં ના સમજે આદત વશ પૂછ્યું અર્થાત..?

જવાબ એનો અનંતે જે આપ્યો તે ખંડેર મધ્યે મૌજુદ છે !

कोई दस्तक दे मेरे दर पे। 

उस से पहल ये जान ले।

"अनंत" कहीं अंदर आना 

तुम्हारी या मेरी न जान ले। 

" अनंत" 

https://m.facebook.com/story.php?story_fbid=649103169971343&substory_index=649103169971343&id=100002991311961&mibextid=Nif5oz


No comments:

Post a Comment