એ તમામ લોકો જે મારે લાયક નથી.
"અનંત" હું એ બધા માટે નાલાયક છું.!
*અનંત*
આવુ કાં'ક વર્ષો પહેલાં કહેતો હતો.. 😜
[09/08, 10:10 pm] Paresh Katira: ભૈ દુનિયા આમ બોલે તેમ બોલે
ભલે દુનિયા બોલે ગમે તેમ બોલે
પણ આવશે તો મોદી જ..!
જેમ તમે પડ્યા એમ અમે પડીએ ભોંઠા...
એ પેલ્લા કૈ દેવું હારૂ.!
કારણ કે આપણમાં છે જુની કહેવત એક,
અને એવીજ સ્થિતિમાં છે આપણો દેશ.!
એ કહેવત છે, જેની લાઠી તેની ભેંસ...
🤫🤣🤫
ખાસ:- વધુ આનંદ પ્રાપ્તી માટે,
જ્યારે લખ્યું છે દુનિયા ત્યાં કણે
આગળ *દુ*ની જગ્યા પર *ચુ*
લગાવી વાંચો અને પરમ ચરમ અખંડ અનંત આનંદ... પામો.. જય હિન્દ વંદે માતરમ્ 🙏
https://youtu.be/Kl_T-Am50w0?si=_aVMyIxvZfdEntig
[10/08, 12:48 am] Paresh Katira: પેલા તમે થાપ ખાઈ ગ્યા હવે કદાચ હું ખાઈ જાઉં ભૈ આમાં તો એવું છે તમારી માફક હું પણ સમજવા માં ને ઓળખવામાં ભુલ કરી બેસુ..!
પણ એક હકીકત તો સમજવી ને માનવીજ પડે કે કોઈ સતત ત્રાસ આપે તો પતિ પત્ની પણ છુટાછેડા લૈ છુટી જાય છે.! પરીવારની શાંતિ માટે..!
તો આ તો આખા દેશનો સવાલ છે .!
ખૈર...
વર્ષો પહેલાં ભાઈબંધે અજ્ઞાની એ પોતાની અગમ વાણી માં લખ્યું હતું કે,
*"અજ્ઞાની"સમય એવો પણ આવશે કે, માણસ માત્ર સાચુ શું ખોટું શું એ પારખી નહીં શકે અગર ખોટા ને સાચુ માનશે તો પણ દુ:ખી થશે અને, અગર સાચા ને ખોટુ માનશે તો પણ.! મુશ્કેલી માં મુકાઈ જશે*
*અજ્ઞાની*
આપણે સૌ એવાજ વીચીત્ર સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ...
અસ્તુ
જય ભારત જય હિન્દ વંદે માતરમ્.. 🙏
https://youtu.be/louCAu8cwnU?si=m1wKGRdAzmidbSnn
[12/08, 8:08 pm] Paresh Katira: બાઠીયો જબરો નીકળ્યો બાકી.. 🤫😜🤫
https://youtu.be/PgsD48UORdE?si=Pe51cPND2ZyWMkFl
[12/08, 8:39 pm] Paresh Katira: સ્ક્રિપ્ટેડ છે પણ જબરજસ્ત છે...
वैसे मै मी नीर्दल हुं ।
नीर्दल अर्थात, नीस्पक्ष ।
मस्त मनोरंजन छे
मनोरंजन मस्तिष्क सुधी रहे तो परम चरम अखंड आनंद मले नै तो पीडा। 🤫😜🤣
https://youtu.be/NKTprQ0aHYg?si=AmIAwgvaY-qskPfG
[12/08, 8:55 pm] Paresh Katira: ભણેલા અને અભણ નો ફર્ક સ્પષ્ટ દેખાય જ આવે ગીતા જ્ઞાન સાથે વાત કરનાર સામાન્ય કૈ રીતે હોઈ શકે.. 🙏
https://youtu.be/gjfsrAkcgrI?si=NaC41casU-14vkXX
[18/08, 10:57 pm] Paresh Katira: ખોટ્ટાળા સાલ્લા... બધ્ધાજ ખોટ્ટાળા..!
જાહેર કરે છે મોટા મોટા ગોટ્ટાળા...
ખોટ્ટાળા સાલ્લા... બધ્ધાજ ખોટ્ટાળા..!
બચાકડા આપણા મોદી ની વાંહે પડી ગ્યા છે લે પણ હંધાય .. 🤣
આવળા આ બધા ને એમજ છે કે, અમે સાવ કરતાં સાવ આંધળાજ છીએ નૈ.? અમને કાંય દેખાતુજ નથી.! આને કોક ક્યોઓઓઅ..
લ્યા આંધળા હશે ઈ હશે અમે નથી.!
અમને તો પેલ્લેથીજ બંધ આંખેય બધુ ચોખ્ખે ચોખ્ખું દેખાય ગ્યુ તું ને હજીય દેખાય છે..!
ગમ્મે તેવા ધમ્મ પછાડા કરો તમે તમામ ભેગા મળીને...
કાંયજ ઉકાળી ઉખાડી નૈ શકો કોય...
ગમ્મે તે કરો આવશે તો મોદી જ તોય...
મરો...
યા,
મરદ થૈ ને સત્ય નો સ્વીકાર કરો.. 😜🤫😜
https://youtu.be/yx4czcj01Ow?si=RNFepdQFDe8RJPOc
https://youtu.be/yx4czcj01Ow?si=66ivpbtIliz6C1dz
[23/08, 8:08 pm] Paresh Katira: ઈ વાત નોખી છે કે અગાઉ લડાઈ વખતે રાજા ખુદ તલવાર લૈને સૌથી આગળ રહેતા અને સૈનિકો પાછળ ઈ રાજાઓ ખરા અર્થમાં મરદ હતા.! હવે ની વાત નોખી છે હવે નો રાજા એ નૈ હોય જે પહેલા ના રાજા હતાં. 😜
ખૈર થોડી જુની કહેવત યાદ કરી લઈએ...
*પાપ છાપરે ચડીને પોકારે*
*ક્યારેક તો ઘડો પાપનો છલકાયજ*
*દુનિયાને અર્થાત્ પ્રજાને લાંબો સમય મુર્ખ નથી બનાવી શકાતુ*
*ગમે તેટલું ઠાંકો એક ના એકદિ પોલ ખુલી જ જતી હોય છે.*
આમ તો જોકે ખરા અર્થમાં આનેજ મનકી બાત કહેવાય...
પણ આવડું આ બધુ આને કુણ હમજાવે...
એને એમ કે મે ઉઘાડું કર્યું... 🤣
લ્યા ચુપ 🤫થા હંધાય ને ખબર છે🤫
લહણ ખાઈને લાગી પડ્યા છે લે પણ બચાકડા મોદી વાહેં હંધાય..! 🤣🤫🤣
થા
https://youtu.be/1p2EY1ARYdg?si=UnQRfRtkMQCXbaum
[23/08, 8:18 pm] Paresh Katira: જો કે આનેય મન કી બાત જ કહેવાય આમ તો જો કે પણ ફર્ક એટલો કે આ ભૈ આપણા હંધાય ના મનની વાત કરે છે અર્થાત્ સવાલ પણ કરે છે.! અને ઓલો બચાકડો ખાલી પોતાના મમનીજ હાંક્યે રાખે છે લે પણ.. 🤣
ભણેલા અને અભણ વાઘ્રી અને વેપારી માં શું અંતર હોય, એ તો જે જેવા હોય એ સમજે.!
લાગે છે આનેય એમજ છે કે મે તીર માર્યું.
પણ ખબર નથી કે છે પેલાએ બખ્તર પેર્યુ.
બચાકડા મોદી વાંહે આદુ ખાઈન પડ્યા છે લે પણ... 🤣😜🤣
https://youtu.be/LMMeQUPKzkc?si=7QEm_QBhUIXUey9z
[23/08, 9:37 pm] Paresh Katira: બૌ ગંભીર રહ્યા હવે થોડુ મનોરંજન... 😜🤣😜
નરસિંહ મહેતા કહેતા હતા કે,
*જે પોષતુ તેજ મારતુ*
https://youtube.com/shorts/Tj3B5F7i8fo?si=X4j2CtdEmDoebMqE
https://youtube.com/shorts/Tj3B5F7i8fo?si=otjlK8KsUorwzacH
[23/08, 10:30 pm] Paresh Katira: સતત ગંભીર રહેવુ એ સ્વાસ્થ્ય માટે ખૂબજ હાનિકારક છે..!
માટે જ વર્ષો પહેલાં આ દેશમાં મદારીઓ અસ્તિત્વમાં આવેલા જે નાના મોટા સૌ કોઈને મસ્ત તંદુરસ્ત મનોરંજન પુરૂ પાડતાં હતાં...
હમણાં હમણાં મદારીઓ જોવા નથી મળતાં એટલે મને ખૂબ ચીંતા થૈ કે હવે..! મને એમ કે મદારીઓનુ અસ્તિત્વ ખતમ થઈ ગયું છે.! હવે પછી આવનારા સમયમાં આ દેશના ચીંતાતુર લોકોનુ મનોરંજન કોણ કરશે..???
પણ ભાય મદારી નો દેશ છે.!
અને મોદી હોય પછી મદારી નુ અસ્તિત્વ ખતમ થાય એ તો નામુમકીન છે.!
મદારી નો દેશ છે ભાઆઆઆઅય..
એક થી એક ચડિયાતા સંશોધકો ભારતમાં ભર્યા પડ્યા છે જેના પર હજુ કદાચ પ્રધાનજીનુ ધ્યાન નથી પડ્યુ અગર પડશે તો આ દેશ ધન્ય ધન્ય થઈ જશે..! 😜🤣😜🤣😜🤣
તા.ક
*મારે કોઈ હાયરે કાંયજ લેવા દેવા નથી.!*
બહેતી ગંગા મા હાથ ધોઈને મારો નીર્દોષ આશય માત્ર ચીંતીત લોકો ને નીર્દોષ મનોરંજન આપવા સીવાય કાંયજ નથી... 😜🤣😜🤣😜🤣
https://youtu.be/D4SGHwgFunE?si=Wa1rjJh20VrAtcc-
[23/08, 10:43 pm] Paresh Katira: સતત ચીંતીત કે ગંભીર રહેવુ એ સ્વાસ્થ્ય માટે ખૂબજ હાનિકારક છે..!
માટે જ વર્ષો પહેલાં આ દેશમાં મદારીઓ અસ્તિત્વમાં આવેલા જે નાના મોટા સૌ કોઈને મસ્ત તંદુરસ્ત મનોરંજન પુરૂ પાડતાં હતાં...
હમણાં હમણાં મદારીઓ જોવા નથી મળતાં એટલે મને ખૂબ ચીંતા થૈ કે હવે..! મને એમ કે મદારીઓનુ અસ્તિત્વ ખતમ થઈ ગયું છે.! હવે પછી આવનારા સમયમાં આ દેશના ચીંતાતુર લોકોનુ મનોરંજન કોણ કરશે..???
પણ ભાય મદારી નો દેશ છે.!
અને મોદી હોય પછી મદારી નુ અસ્તિત્વ ખતમ થાય એ તો નામુમકીન છે.!
મદારી નો દેશ છે ભાઆઆઆઅય..
એક થી એક ચડિયાતા સંશોધકો ભારતમાં ભર્યા પડ્યા છે જેના પર હજુ કદાચ પ્રધાનજીનુ ધ્યાન નથી પડ્યુ અગર પડશે તો આ દેશ ધન્ય ધન્ય થઈ જશે..! પણ પોતાના માંથી ધ્યાન હટે તો ખબર પડે ને કે ખાલી મદારી નો આ દેશ નથી વૈજ્ઞાનિકો પણ ઢગલાબંધ છે આ દેશમાં 😜🤣😜🤣😜🤣
તા.ક
*મારે કોઈ હાયરે કાંયજ લેવા દેવા નથી.!*
બહેતી ગંગા મા હાથ ધોઈને મારો નીર્દોષ આશય માત્ર ચીંતીત લોકો ને નીર્દોષ મનોરંજન આપવા સીવાય કાંયજ નથી... 😜🤣😜🤣😜🤣
https://youtu.be/D4SGHwgFunE?si=Wa1rjJh20VrAtcc-
[23/08, 11:39 pm] Paresh Katira: *મનોરંજન નો સમય સમાપ્ત થયો.*
*હવે સૌએ મનોમંથન કરવાનો સમય છે.!*
*જે પોષતુ તેજ મારતુ*
નરસિંહ મહેતાએ જે કહ્યું હતું એનો અર્થ ખબર નૈ બુધ્ધિશાળી ઓને સમજાયો હશે કે નૈ..!
ખૈર... હું સમજાવુ છું
*જે પોષતુ તેજ મારતુ*
અર્થાત્...
જે સોશ્યલ મિડિયા થકી જુઠના આધારે આ બે મોઢારો મદારી દેશનો પ્રધાન બન્યો છે એજ સોશિયલ મીડિયા આજે તેને સરેઆમ ઉઘાડો પાડી રહ્યું છે!
અંધાઓ હવે તો તપાસ કરો કોનું બીજ છે આ.?
સાલ્લો સતા ભુખ્યો દોગલો... 👺👺👺
આને તો આબરૂ જેવું કૈ છેજ નૈ..
પોતાની આબરૂ બચાવવાની જવાબદારી સૌની ખુદની છે.!
હજુય આબરૂ બચાવવાનો સમય છે.. 👏🏻
https://youtu.be/Emmi2-cPKlA?si=jWIELp1mP1LzxdTR
@@@@@@@
[17/07, 6:37 pm] Paresh Katira: હાંભળો આ દેશ ના નેતાઓની નાગાઈ...🤫
અને ખાલી ખોટા ગર્વ લેતા ફરતા તમામ મુર્ખાઓને આ કડવી ગોળી સાદર ભેટ.. 😜
https://youtu.be/oAMl8Ey9MPQ
[04/08, 11:16 pm] Paresh Katira: https://youtu.be/qVYXJlQbdLU?si=D8bHfJ7_1lFTJcOx
સત્ય થી ભલભલા ની ગાં*ફાટી જતી હોય છે.!
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે
*એકલુ સત્ય સો જુઠ પર ભારી*
જો કે એ પણ હકીકત છે કે, પછી એ સત્ય આખરે જુઠના હાથે મૃત્યુ પામે છે 😭
[09/08, 6:58 pm] Paresh Katira: દબાયેલું જુઠ હો યા ઉજાગર થવા મથતું સત્ય...
"અનંત" આખરે ઉજાગર થઈ જ જતુ હોય છે.!
*અનંત*
વર્ષો પહેલાં ભાઈબંધે આવુ કાં'ક કહ્યું હતું. 😉
https://youtu.be/Am0igKJKKd8?si=4QapKFrzxTb9atgL
[09/08, 7:04 pm] Paresh Katira: લ્યો એક ઔર કૌભાંડ પરથી પરદો ઊઠી ગયો.!
આ બધુ તો થવાનુંજ હતું. જ્યારે છતી આંખે દુનિયા દેખતા લોકો અંધા થઈ ગયા હતાં ત્યારે ઘણા ને બંધ આંખેય દેખાતું હતું..! 🤫😜🤫
https://youtu.be/vKFuj0S1zf0?si=6U58ILeK1NXOTIq4
[09/08, 7:31 pm] Paresh Katira: આમાં મારે કાંઈ બોલવા જેવુ છેજ નૈ કારણ કે..
હેડીંગજ લાફા જેવું દૈ દીધુ છે, અને આ ભૈ તો ભૈ હાવ નીર્ભય થૈન નીંભર વીષે બોલે છે.! 🤣🤣🤣
https://youtu.be/Wa92jCkPZdU?si=Pg8s2chOtQQ82gZx
[09/08, 8:04 pm] Paresh Katira: સંભવામી યુગે યુગે... 🙏
અદાઆઆઆઅ આ ચંદ્રચૂડ તો એ નૈ હોય ને..! 🤫
મન મોટુ રાખી ખુલ્લા હ્રદયથી તમામ વીડિયો જો જો અદાઆઆઆઅ..
સત્ય હોય તે સ્વીકારવામાં જર્રાય નાનપ કે શરમ નો રાખતા 🙏
[09/08, 8:52 pm] Paresh Katira: અંધ ભક્તોઓઓઓઅ...
ઘડો છલકાઈ ગયો છે પાપ નો...
અહંકાર નો....
ઓ અંધ ભક્તોઓઓઓઅ...
અબ મન કીં આંખે ખોલોઓઓઓઅ...
અર્રે...
કુછ તો બોલોઓઓઅ...
😌
https://youtu.be/1uKIPLi-6Ys?si=dbxnB342q_oJaCK9
No comments:
Post a Comment