જગ પ્રદર્શન બંધ છે .!
મગર... અગર...
દર્શન દેવા હોય યા કરવા હોય દર્શન.
તો દર્શન દેવા યા દર્શન કરી લેવા,
"અનંત" પ્રેમ થી આવ અંદર ..!
સદૈવ ખુલ્લુ છે આ ખંડર !
મગર...
જગ પ્રદર્શન બંધ છે .!
"અનંત"
*બ્લાસ્ટ*
जब उनकी मरजी के मुताबिक
पैस नहीं आते भुल जाते है दोस्त।
जो कभी उनके लिए कीया।
तुने ये नहीं किया तुने वो नहीं किया
तुं ऎसा है तुं वैसा है।
ये अच्छा हे।
अच्छाई सारी भुल के "अनंत"
जुडा इल्ज़ाम लगाता है दोस्त।
"अनंत"

No comments:
Post a Comment