વર્ષો પહેલાં...
ભાઈબંધ અજ્ઞાની કહેતો હતો કે,
"અજ્ઞાની" કર વીહાર અંદર બહાર
મહત્વ એકેયનુ ઓછું લગીરે નથી.!
"અજ્ઞાની"
પ્રથમ બહાર થી અંદર જવાય...
અંદર ગયા પછી બહાર અવાય...
બહાર થી અંદર ગયા પછી..,
અને અંદર થી બહાર આવ્યા પછી...
"અજ્ઞાની" જે સમજાય એજ ખરૂ જ્ઞાન...
જો કે અનંત પણ કહેતો જ કે,
શુક્ષ્મ દેહની ની અલૌકિક અનુભુતી કરવાને પણ.!
"અનંત" સ્થળ દેહ ની અત્યંત જરૂર પડે છે.!
"અનંત"
https://m.facebook.com/photo.php?fbid=605238082919230&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz


No comments:
Post a Comment