Monday, 9 October 2023

તું ડરાવે પ્રેમથી ડરૂ હું .!

બે, મતલબ કી બાતે..!

કોઇ દિ'નૈ ને આજે ઘોઘાએ "ફરી" યાદ કરી કે,
મારો કાય કરતા કાયજ વાંક નો હોય તો પણ..!
જ્યારે ત્યારે ઘોઘી ગુસ્સે થૈ નેજ પુછે,..!
શુ છે...!?
કાંય હોય નૈ..
હોય કાય તોય...
કહેતા અચકાય...
કોણ? ઈ ખબર નૈ..
પછી આમ આવડી આ ફોટુમા રૈ એની જેમ
સામે જુવે ને લજ્જા મીશ્રીત ખીજાય..
માણસ નો બીતો હોય તોય બી જાય..
અકલે કે ડરી જાય એમ..!
ચેતવણી :- મને બીવડાવવો નૈ કૈ દૌ છુ..!
શુ છે કે પછી....!
મને બીતા જર્રાય વાર નથી લાગતી...
એવી ધમકી ઘોઘાએ પણ દૈયજ દીધી
આખરે ઘોઘીને ... 😇😇😇

*બ્લાસ્ટ*
તું ડરાવે પ્રેમથી ડરૂ હું.
કારણ કે તને પ્રેમ કરૂ છું. 
ડર થી નથી ડરતો "અનંત"
નીર્દોષ પ્રેમ કરૂ છું, ગભરૂ છું 
"અનંત"

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0MFF59PfgU8NtAx9TZcm1YGtSyXoqpGwjYLPD1TQ5sgvJvRMXzbBsoXMDn7a6AVbsl&id=100002991311961&mibextid=Nif5oz




No comments:

Post a Comment