Friday, 24 November 2023

મીઠા વેણ ગ્રહણ કરવા.

વર્ષો પહેલાં....

જ્યારે બાગમાં ફરવા ગયો ત્યારે....

ધૂળ અને કાંકરા વાળા મેદાનમાં..

લોકોએ કાંકરા સમેત નાખેલા ચણ ને પણ..! 

પંખીડાઓ પ્રેમથી ચણતા હતાં. 

વર્ષો પહેલાં... 

આ દ્રશ્ય જોઈને 

ભાઈબંધ અજ્ઞાની એ 

કહેલી /લખેલી વાત..! 

જે માનવ માત્ર ને એક શુભ એવં ઉચ્ચ વીચાર 

અને ઊતમ સંદેશ આપે છે.! 

ભાઈબંધે લખ્યું હતું કે, 

મીઠા વેણ ગ્રહણ કરવા. 

કટુ કાને ના ધરવા ! 

"અજ્ઞાની" પંખી નજરે ચણ ચડે,  

કાંકરા એને ક્યાં ચણવા.!?  

ચણે પંખી કાંકરા બે ચાર, 

એ પણ ચણેલાને ચણને દળવા. 

"અજ્ઞાની"









https://m.facebook.com/photo.php?fbid=168470513262658&id=100002991311961&set=a.119481608161549&mibextid=UyTHkb

No comments:

Post a Comment