Monday, 6 November 2023

પુર્ણ સ્ત્રી ની પ્રેમાળ કલ્પના.!


*પુર્ણ સ્ત્રી ની સુંદર પ્રેમાળ કલ્પના*
પુર્ણ સ્ત્રી જ આવુ સુંદર પ્રેમાળ ધારી શકે.! 
પુર્ણ સ્ત્રી જ આવુ સુંદર પ્રેમાળ વીચારી શકે..! 
વર્ષો પહેલાં ભાઈબંધ અનંત આવુ બધુ 
આવા બધા પ્રેમાળ ગીતો સાંભળી ને કહેતો હતો. 
આ મહેઝ એક કલ્પના ન રહેતા, 
કોઈ ભાગ્યશાળી ના જીવનમાં 
વાસ્તવમાં વાસ્તવિકતા બને 
ત્યારે સ્ત્રી પુરુષ બંને 
એક બીજાને 
આ જીવનમાં જ..! 
જીવતે જીવ 
સ્વર્ગ નો અલૌકીક 
અહેસાસ કરે કરાવે છે.! 
અને, 
પરમ ચરમ અખંડ અનંત આનંદ ની 
અલૌકિક અનુભુતી કરે છે.! 
આવુ પણ માર્રો ભાઈબંધ અનંત
કહેતો હતો 
વર્ષો પહેલાં... 





 






No comments:

Post a Comment