અનંતન આ કાયમની પીડા હતી....
મારે એવું કાઇ નૈ...:)
તન્હા તન્હા "અનંત" સફરનો રસ્તો,
ખૂટતો નથી..!
ખૂટે છે જિંદગી મગર પ્રણયનો રસ્તો,
ખૂટતો નથી...!
“અનંત”
પછી મે અનંત ને અંતિમ સવાલ પૂછ્યો,
યાર અનંત મને તું એ કહે કે ,
આ જીવન સફર સફળ કેમ થાય... ?
ત્યારે એણે કહ્યુ, કહી ને લખ્યુ, ને લખીને કહ્યુ કે,,,
સફર...
જ્યાં એક સરિખી બન્નેની સોચ હોય છે.
જેને મન પ્રેમજ મસ્તી પ્રેમજ મોજ હોય છે.
"અનંત પ્રેમમાં માત્ર અલૌકિક અહેસાસની -
ખોજ,એ સિવાયની બધી વાતો બોજ હોય છે.
જો સાથે હોય આવો મન ચાહ્યો સુંદર સંગાથી.
"અનંત" આ જીવન સફર સફળ તોજ હોય છે.
વર્ના...
તન્હા તન્હા "અનંત" સફરનો રસ્તો,
ખૂટતો નથી..!
ખૂટે છે જિંદગી મગર પ્રણયનો રસ્તો,
ખૂટતો નથી...!
"અનત"
બ્લાસ્ટ :-
જ્યા સુધી આપણે જણાવીએ નહી ત્યા સુધી,
આપણા વીષે કોઈ સંપુર્ણ જાણી શકતુ નથી.!
"અજ્ઞાની"
https://www.facebook.com/photo.php?fbid=638038516305853&set=a.179957832113926&type=3&mibextid=UyTHkb
https://m.facebook.com/photo.php?fbid=391587770950930&id=100002991311961&set=a.119481608161549&mibextid=UyTHkb





No comments:
Post a Comment