Monday, 18 December 2023

ભાઈબંધ ની પ્રાર્થના

હાડ થીજાવતી ટાઢામાં

ગોદળાની આડમાં

એટલીજ પ્રાર્થના

સૌને ગરમા ગરમ

ગમતીલી

સોડ મળે ( સુંવાળુ પડખુ) 

શોલ મળે ( શાલ) 

સોલ મળે (આત્મા) 

રહે સૌ મન ગમતીલી 

"અનંત" હુંફ તળે. 

"અનંત"

*બ્લાસ્ટ* 

રંગે શ્યામ મળે યા મળે ધોળુ પડખુ.! 

સ મળે.!છો મળે વહેલું યા મોડુ પડખુ.! 

"અનંત" સુંવાળુ પડખુ હુંફાળું પડખુ.! 

આજીવન મળે તો સમજો મળ્યું ઘણું.! 

"અનંત" 

https://m.facebook.com/story.php?story_fbid=pfbid023qJjXXq2iP6jb51BezZp3hKqQL1G1WQyJGiA7W1CG95HXgREdpuiWnjAnZ4DeP2Zl&id=100002991311961&mibextid=UyTHkb



No comments:

Post a Comment