Thursday, 28 March 2024

સફાળા જાગવુ પડે એ પહેલાં

વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું કે,

કોઈ સૂતા સૂવે, કોઈ સૂવે જાગતા.

"અજ્ઞાની" તમને તો સૂવાની પડી છે. 

અમને તો મસ્તી જાગવાની ચડી છે. 

સુવા માટે આખી જિંદગી પડી છે.

જાગવા માટે, એક ક્ષણ કાફી છે.!

જાગવા જાગવામાં બડો ફર્ક હોય છે.

આંખ ખુલે એ જાગવુ જાગવુ નથી.! 

મે ભીતરથી જાગવાની વાત કહી છે.

જાગ ઓ "અજ્ઞાની" મનવા જાગ..! 

આજ ભીતરથી જાગવાની ઘડી છે.!

"અજ્ઞાની"

https://www.facebook.com/share/p/GkJgwJmTMa2bd16o/?mibextid=oFDknk

કોઈ સૂતા સૂવે કોઈ સૂવે જાગતા. 

"અજ્ઞાની" કોઈને સૂવાની પડી છે. 

તો, કોઈને મસ્તી જાગવાની ચડી છે. 

જાગવા માટે, એક ક્ષણ કાફી છે. 

સુવા માટે આખી જિંદગી પડી છે. 

જાગવા જાગવામાં બડો ફર્ક છે.

આંખ ખુલે એ જાગવુ નહીં બલ્કે, 

અંતર થી જાગવાની વાત કહી છે.

જાગ "અજ્ઞાની" મનવા હવે તો જાગ.! 

આ અંદરથી સફાળુ જાગવાની ઘડી છે. 

"અજ્ઞાની"

https://www.facebook.com/share/p/RcETYftNH6MAtK7G/?mibextid=oFDknk





No comments:

Post a Comment