"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
ખંડેર...
યાની મહોલ્લો...
એ મહોલ્લો...
જે કોઈ સમયે...
અનંત સાથે,
જીવતો જાગતો જીવંત હતો...
એ મહોલ્લો..
જે હવે છે સુમસામ ખંડેર...
https://www.facebook.com/share/9TRyz6N1UdYvFQGv/?mibextid=oFDknk
No comments:
Post a Comment