Monday, 17 June 2024

આલીંગન









સ્ત્રીઓ એ શરીરને માપમા રાખવુ..!

હુ જ્યારે એમ કહુ, ત્યારે... 

એનો અર્થ હરગીઝ એ નહી કે, 

પુરૂષોને ફૂલાઈને ફાળકો થૈને ફરવુ. 

આવુ ઘોઘો નથી કહેતો પણ, 

વાતને સ્પષ્ટ કરતા ઘોઘો ઘોઘીને કહે છે.! 

ભાઈબંધ ના ભાઈબંધે વર્ષો પહેલાં.... 

ઘટેલી એક ઘટના પછી, તેની થતી થતી રહી ગયેલી... 

અને પછી જાડી થૈ ગયેલી એક ચહીતીને કહેલી વાત...

પછી, બચી ગયેલા ભાઈબંધે તેની અકલે કે પેલીની ભલાઈ માટે સલેહુ કે.,

સલેહુ અર્થાત્ સલાહ આપેલી એમ..! 

સ્ત્રીઓ નુ શરીર એટલજ ફૂલેલૂ હોવુ જોઈએ..! 

જેટલુ પુરૂષની બાથમાં સમાય.....

અગર શરીર બથથી બહાર જાય તો, 

"અપવાદ બાદ કરતા"

પ્રેમ સમેત પૂરૂષ બહાર જાય..! 

બંન્ને પક્ષે સમભાવ સમ દ્રષ્ટી ધરાવતા... 

ભાઈબંધ ના ભાઈબંધ "અનંતે" પછી, 

તેના જુના પુરાણા જર્ર ઝર્રીત કાગળીયામા.... 

ચોખ્ખું ને ચટ્ટ એકદમ સ્પષ્ટ લખેલું છે કે., 

આ વાતને લૈ ને પુરૂષોએ હરખ પદુડા થૈ 

હરખાવાની કે ફૂલાઈને ફાળકો થૈ, 

ફરવાની જરૂર નથી.! /છુટ પણ નથી..! 

યાદ રહે /ધ્યાન રહે...! 

સ્ત્રીઓ પણ પુરૂષ જેવુ કરી શકે છે...! 

અચાનક દુબલી પતલી ઘોઘી ના બદલે જ્યારે... 

કોઈ જાડી ઘોઘાના ઘરમા પ્રવેશી ત્યારે.... 

ઘટેલી ઘટના પછી, 

વાત અધૂરી રૈ ગૈ અકલે /અને ઘોઘી લજવાતી લજવાતી વૈ ગૈ... 

અકલે કે ઘર ભેગી થૈ ગૈ એમ..! 

કેમ.!? 

એ પણ આજ નૈ કૌ... 

(ભલાઈ માટે સલેહુ કે.,) 

માની, મતલબ, અર્થાત, 

સલાહ આપેલી છે એમ.!

બ્લાસ્ટ :- ફોર ભાઈબંધ "અજ્ઞાની" 

બંધન અગર જો બંન્ને તરફ, 

એક સરખા હોય તો, 

છુટ છાટ.! યાની આઝાદી પણ, 

બંન્ને તરફ સરખીજ હોવી જોઈએ... 

મર્યાદા પોત પોતાની સૌએ 

જાતે નક્કી કરવાની હોય છે.! 

"અજ્ઞાની" યાદ રહે....! 

આચરણ હંમેશા અધૂરૂ, અઘરૂ અને કઠીન હોય છે...! 

લખવું બોલવુ સાવ સહેલ અને સરળ....

આ દૂનીયા ના મોટા ભાગના લોકો..... 

સરળ રસ્તો જ પસંદ કરે છે.... 

એટલેજ એને મોટાભાગના લોકો પસંદ નથી કરતા.... 

અને જે જે એને.! પસંદ કરે છે...! 

"અજ્ઞાની" તે બધા એકજ સરખા છે...!.

"અજ્ઞાની ".....

બ્લાસ્ટ ફોર ભાઈબંધ બીજો :-

" અનંત "ઈશ્વરે બધુ બધુ ને બધ્ધુજ...! 

અમર્યાદિત આપેલું છે...! 

બે પગા યા ચો પગા, પ્રાણી માત્ર.! 

મર્યાદામા રહીને યા તો ઓળંગીને, 

બાંધી ને યા છોડીને, 

સૌ ખુદની પસંદગી મુજબજ.! 

સુખી યા દુ:ખી થતા હોય છે...! 

પણ ખુદને દોષી કોઈ માનતુ નથી..! 

" અનંત "

https://www.facebook.com/share/p/P3uvvzFkpcABaLb3/?mibextid=oFDknk




No comments:

Post a Comment