Friday, 19 July 2024

"અનંત" આ એવી ફળદ્રુપ બંજર જમીન છે.




શબ્દો ઊગે શબ્દોની સુગંધ દૂર સુધી ફેલાય. 

"અનંત" આ એવી ફળદ્રુપ બંજર જમીન છે.

કે પગલાનો પગરવ સંભળાય, 

મગર પગલાંના નીશાન ના દેખાય.,

"અનંત" આ એવી ફળદ્રુપ બંજર જમીન છે. 

વર્ષો પહેલા ભાઈબંધે કહેલું કે, 

"બ્લાસ્ટ"*

તું આવે જાય, જાય આવે તું આંય. 

"અનંત" મગર બોલે નહીં જો કાંય.

તેથી ના તો હું સમજુ તારી ઈચ્છા,

ના તો મારી ઝંખના તને સમજાય..

"અનંત" આ એવી બંજર જમીન છે.

કે પગલા પડે પણ નીશાન ના દેખાય.

જો કે હું જાણું છું તો પણ "અનંત" 

કે અહીં છેક કોણ આવે કોણ જાય.

મારી ચહીતીઓ સીવા કોઈ આવે ના આંય 

"અનંત"



*બ્લાસ્ટ* 
શોધે છે તેને અચુક યાર પ્યાર મળે છે.
પ્રેમી હ્રદયને "અનંત" ચાહનાર મળે છે.
*અનંત*


No comments:

Post a Comment