Saturday, 20 July 2024

અજીબ કલ્પનાની દુનિયા

વર્ષો પહેલા ભાઈબંધે અનંતે કહેલું કે, 
 *બ્લાસ્ટ* 
અનેક રંગોથી લથબથ રંગીન હોય છે. 
સત્યની બીલકુલ નજીક હોય છે. 
"અનંત" આ કલ્પનાની દુનિયા 
બડી અજીબ હોય છે. 
હકીકતમાં જે નજીક હોવા છતાં જોજન 
દૂર હોય છે. 
કલ્પનામાં એ દૂર હોવા છતાં, 
સાવ કરીબ હોય છે.  
જેની આંખોમાં સપના નથી. 
મનમાં જેના કલ્પના નથી. 
 હ્રદયમાં જેના ઝંખના નથી. 
"અનંત" આ જગતમાં 
એ સૌથી ગરીબ હોય છે. 
"અનંત" 


 https://youtu.be/PM80J3NBRk8?si=Ak2YALFhf9g-ILSr

https://youtu.be/5XSx7CkXT8w?si=-XOBhXVZg9SMInNV
https://youtu.be/Awajly6eKOs?si=EhGxXvbdXJ4iE4TE


https://youtu.be/02FZJilIAg0?si=4QtZKvzRJmkKFAdx

https://youtu.be/Zxc2P5j7SVk?si=bcx4zFA6TT0WP0pB

https://youtu.be/4INDBRQVtuM?si=su7fcaBta0IC-LB1


https://youtu.be/wGzWaaYzRfE?si=fndTkMFavPBCi8Yl



https://youtu.be/CITRSe88PGY?si=Butb-OsoGjLEDIgl


https://youtu.be/rl3jNqCaN7Y?si=Z1nynJYBmzWGGey2

https://youtu.be/oRPIjX4590M?si=_QMy24jHaHBzCDHq

https://youtu.be/8wx8KQ2JRSM?si=wppvjNhPPG9hHEef

&&&&&&&
અનેક રંગોથી લથબથ રંગીન હોય છે. 
સત્યની બીલકુલ નજીક હોય છે. 
"અનંત" આ કલ્પનાની દુનિયા 
બડી અજીબ હોય છે. 
દૂર હોય એ પણ કલ્પનામાં સાવ કરીબ હોય છે. 
જેની આંખોમાં સપના નથી. 
મનમાં જેના કલ્પના નથી. 
જેના હ્રદયમાં ઝંખના નથી. 
એ આ જગતમાં સૌથી ગરીબ હોય છે. 
"અનંત" 
જ્યારે નજર સામે એક સ્ત્રી હોય અને 
"અનંત" બ્રહ્માંડના દર્શન થાય છે મને
જ્યારે માત્ર એક શબ્દ કાને અથડાય છે.
આખે આખો ઝણઝણુ છું શું કહું તને. 
"સ્ત્રી" 

અંતીમ ઈચ્છા 

https://youtu.be/Oo3bE64YJig?si=AJWjJ0HSRVQsjEWe


No comments:

Post a Comment