Tuesday, 3 September 2024

વર્ષો પહેલા પ્રેમમાં

વર્ષો પહેલા પ્રેમમાં ઊંધા માથે પટકાયેલા ભાઈબંધે પછીથી લખ્યું હતું કે, 

*બ્લાસ્ટ* 

 "અનંત" પ્રેમમાં છેક ઉપર ચડાવી. 

ખેંચી લીધી સીડી તે તો હળવેકથી.

અને પછી આધાર વીહીન લટકતો, 

હું ઊંધે માથે પટકાયેલો ઉપર છેકથી. 

"અનંત" 

No comments:

Post a Comment