Thursday, 5 September 2024

ના મહી છુપાયેલી હાં

*બ્લાસ્ટ* 

નાં મહીં ભીતર છુપાયેલી હાં હોય હોય છે. 
આખરે તો એજ "અનંત" ઈચ્છા હોય છે. 
પ્રેમ ની અલૌકિક અનુભુતી સ્પર્શ થકી થાય છે. 
પ્રેમમાં આખરે ઓગળવાની ઝંખના હોય છે. 
"અનંત" 

 https://youtu.be/SUWaGkirRoY?si=dU977HAJmwH8liJW


https://youtu.be/izEcCODafgk?si=e_TBY30Gwj5SHhmD

No comments:

Post a Comment