"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
અગ્નિ, વાયુ, પૃથ્વી, જલ, આકાશ ચેતના એવં પ્રાણ...
"અનંત" બ્રહ્માંડના ગ્રહો નક્ષત્રો સ્થુળ એવં શુક્ષ્મ લોક પરલોક...
તું છે તમામ મા, તારા મહીં છે તમામ...
હે પ્રીય "અનંત" ઈશ્વર તને દંડવત પ્રણામ...
"અનંત"
No comments:
Post a Comment