"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
*બ્લાસ્ટ*
"અનંત" હકીકતમાં એવુ હોય છે.
પુછનાર ને ખરેખર કે'વુ હોય છે.
"અનંત" હકીકતમાં એવુજ હોય છે.
પુછનાર ને ખરેખર કે'વુજ હોય છે.
"અનંત" કહેવું હોય એટલે પુછે છે.
પુછનાર ને હંમેશા કૈક કહેવું હોય છે.
"અનંત"
No comments:
Post a Comment