Friday, 3 January 2025

बाद मे ऐसे ऐसे ख्याल आते हैं।

વર્ષો પહેલા ભાઈબંધે ઊંડા અવલોકન બાદ 

આવું કાં'ક લખ્યું હતું કે, 

कैसे कैसे खयाल आते हे। 

ऐसे वैसे खयाल आते है। 

आने चाहिए थे जो पहेले, 

वो बाद मे बार बार आते हे। 

गर तुम मुजे पहेले मीली होती।

या मीला होता मे तुजे पहेले 

मे तुजे पहेले मीला होता 

या मीली होती तुं मुजे पहेले ।

खयाल दोनों को आते हे ऐसे "अनंत" 

 कीसी और के हो जाने के बाद।

अक्सर ऐसे ख्याल आते हे। 

कीसी और के हो जाने के बाद।

कैसे कैसे खयाल आते हे। 

ऐसे वैसे खयाल आते है। 

आने चाहिए थे जो पहेले, 

वो बाद मे बार बार आते हे। 

"अनंत"


વર્ષો પહેલા ભાઈબંધે આવુ કાં'ક 
પણ કહ્યું હતું કે, 
*બ્લાસ્ટ* 
પ્રેમ એટલે પાંજરે પુરાવું નહીં.!
અને પ્રેમ હુંફ છે પીંજરૂ નથી .! 
બલ્કે, 
"અનંત" પ્રેમનું એક મસ્ત પીંજરૂ હોય છે. 
જીવન એવં જીવંત 
જેના બંધનમાં પણ અનંત પ્રેમનો અલૌકિક 
અહેસાસ થાય છે.! 
પ્રેમનુ પીંજરૂ અલૌકિક અનુભુતી કરાવે છે.!
નજીક રહીને કે દૂર દૂર રહીને પણ જે "અનંત" અલૌકિક અનુભુતી કરાવે એજ ખરો પ્રેમી 
એજ સાચો પ્રેમ.! 
"અનંત" 
કોઈ પણ ભાષા ને મોહતાજ નથી હોતા, 
"અનંત" પ્રેમ એવં પ્રાર્થના ભાવના ભૂખ્યા છે.
"અનંત" 


No comments:

Post a Comment