Monday, 26 May 2025

હાં પીધુ..!



આ બાબતે ભાઈબંધ વર્ષો પહેલા હતુ કીધું. 

અકલે હાં મે પીધુ..!

પ્યોર...

તે દિ'રાતૈ જાહેરમાં...

!

!

!

!

!

હાં પણ, પાણી પર તો,

ક્યાં કોઈની પાબંધી છે હે!

તો પછી,

પાણી પીવામાં સંતાડવાનુ શું હોય..😉

જો કે મે તો પાણીની તરસ બૂજાવેલી.. 😉

*ब्लास्ट*

ये पानी भी शराब हो जाए "अनंत" 

गर तू उसमे अपनी उंगली घुमा दे .!

"अनंत"

વર્ષો પહેલાં .... 

લૂઉઅ, તરસ્યા અનંતે એની કોઈ ચાહીતીને આવું કાં'ક કહેલું ...

https://www.facebook.com/share/16JHx5SBWU/


https://www.facebook.com/share/p/1AefoiS751/



No comments:

Post a Comment