Wednesday, 7 May 2025

કડવાઈ

જો ભાઈબંધ નોતો કેતો કેતો તો ને કે, સમય એવો આવશે કે લોકો સાચુ શું ખોટુ ફર્ક નહીં કરી શકે. સાચા ને ખોટા માનશે, ખોટાને સાચા માનશે. સરવાળે લોકો બંને રીતે દુ:ખી અને પરેશાન થશે.. 🤫🤫🤫

*બ્લાસ્ટ*

આંધળા જ્યારે ભક્તિમાં ગાંડા થઈ ને હળીયુ કાઠે છે ત્યારે દેખતાંને પણ હડફેટે લઈ લેતા હોય છે.! 😜🤫😜


https://www.facebook.com/share/p/192okd4nK4/


આવું તો હું બોલું નૈ 

મોં પણ ખોલું નૈ 

*આ તો ફેસબુકના થોડા ખુલ્લી આંખો અને મગજ વાળા અને બુધ્ધિશાળી બોલે છે..!* 🤫😜🤫

તેઓ કહે છે કે, 👇👇👇

જેનો મુખિયા બધી ચમરસિમા વટાવી ગયો હોય તેનાં દલાલો પાસે થી બીજી શું અપેક્ષા રખાય??

એક ગોબર બેવકુફ આંધળો હિંસક ભગતડો વોટ્સએપ નાં એક ગ્રુપ પર પોસ્ટ કરે છે,,

ઉપર ઈન્દ્ર અને નિચે નરેન્દ્ર.,,,,

તેને મારે જવાબ લખવો પડ્યો, જ્યારે ૨૮ ને ૪ જણા ઠોકી ફરાર થતાં હતાં ત્યારે તારો નિચે વાળો નરેન્દ્ર ક્યાં ગડાણો હતો,??

તે ભક્તે હજું સુધી જવાબ નથી આપ્યો??

&&&&&&&

એલાઆઆઅવ આ તો હાચેકા અંધારૂ ઘોર થઈ ગયુ...!? ઘોર અંધારું થઈ ગયુ..!? એક પણ લાઈટ ચાલુ નથી તો હવે આપણે ચોક્કસ ઓલી જુની કહેવત મુજબ કહી શકીએ.! 

*અંધેરી નગરી ને ગંડુ રાજા*

*🤫🤣🤣😜😜🤪🤪🤫*

https://www.facebook.com/share/v/1FZySS8mAo/

 *બ્લાસ્ટ* 

સારા લોકો સાથે ખરાબ પણ સારા માટે થાય છે. ખરાબ લોકો સાથે સારૂ પણ ખરાબ માટે થાય છે.

"અજ્ઞાની" સારા ખરાબ ને એના જીવનમાં સારી યા ખરાબ ઘટના ઘટશે ત્યારે આ હકીકત તુરંત નહીં સમજાય મગર જ્યારે અનુભવ થશે ત્યારે ભવિષ્યમાં આ સત્ય સમજાશે...! 

"અજ્ઞાની" 



No comments:

Post a Comment