Tuesday, 3 June 2025

આજ પાછો હું ખંડેર ખંડેર થઈ ગયો...

આજ પાછો હું ખંડેર ખંડેર થઈ ગયો... 
ઓલી પેલી બધીય છોડીયુ છોડી ગયા પછી, 
છેક સાંકડી ગલી ના છેવાડે આવેલ ખંડેર મધ્યે ભાઈબંધ અનંત સતત આવા બધા ગીતો સાંભળતો અને ગાતો... 
આજે રેડિયો પર આ ગીત વાગતા... 
હું આજ પાછો ખંડેર ખંડેર થઈ ગયો... 

https://youtu.be/bvx5fmOJDs8?si=faHS-wbM_feMxzuK




 https://youtu.be/YU7LuDbHQgw?si=UiyfDBjhG5tBZ8S-


https://youtu.be/B3zBfOIQFfk?si=XIZGYBA7LJ04wRu1


No comments:

Post a Comment