Thursday, 5 June 2025

"અનંત" પ્રેમની તડપ, તલબ, તરસ તો,

😔 આ ઈમોજીનો મતલબ કે તું નિરાશ છે, તૂ દુ:ખી છે, તને કોઈ વાતે પસ્તાવો થાય છે, આ કારણે કદાચ તું ઉદાસ થઈ ગઈ છે..!

પણ તેથી શું..!? 

હંમેશા મારે જ વાત કરવી.? 

અહં એ ગલત છે..! 

તેમ છતાં જો કે હું હંમેશા સામેથી વાત કરું કરું છું.! 

જો કે મને આમ કરવુ લગીરે પસંદ નથી.! 

છતાં હું ભુલ કરૂ છું. 

બાકી ભાઈબંધ અનંતે તો મને એમ કરવાની ચોખ્ખી મનાઈ ફરમાવી છે..!

અનંત હંમેશા સ્પષ્ટતા સાથે ભારપૂર્વક કહેતો હતો કે, 

બાકી બધુ તો ઠીક છે મગર "અનંત" પ્રેમની તડપ, તલબ, તો અરસપરસ હોવીજ જોઈએ..!

આધી અધુરી એક તરફી તલબ, તડપ કે પ્રેમની તરસથી સીવાય પીડા કૈંજ હાંસીલ નથી થતું. 

"અનંત"

https://youtu.be/l0TpMnAi4mw?si=yKyqXmSNERVQtTN_


No comments:

Post a Comment