ए,गै,ते,गै ...
हजु आवी नै.
क्यारे आवशे ...?
खबर नै .....
વર્ષો પહેલા અનંતે એની સાથે સંતાકૂકડી રમતી...
કોઈ ચહીતીને કહ્યું /લખ્યુ હતુ કે,
કૈ અજીબ કીસમની ગમ્મત કરે છે..!
તુ શાને સંતાકૂકડી ની રમત રમે છે..?
"અનંત" સમજાતુ નથી કે કેમ.? મને-
તારી, ને મારી આટલી મમત તને છે.
"અનંત"
हजु आवी नै.
क्यारे आवशे ...?
खबर नै .....
વર્ષો પહેલા અનંતે એની સાથે સંતાકૂકડી રમતી...
કોઈ ચહીતીને કહ્યું /લખ્યુ હતુ કે,
કૈ અજીબ કીસમની ગમ્મત કરે છે..!
તુ શાને સંતાકૂકડી ની રમત રમે છે..?
"અનંત" સમજાતુ નથી કે કેમ.? મને-
તારી, ને મારી આટલી મમત તને છે.
"અનંત"
See less
https://www.facebook.com/photo/?fbid=557491994360506&set=a.102394793203564&__tn__=%2CO*F
Comments
Pravin Miyaatra
JYARE JENA DI BHARAY..TYARE TENE AAV VU J RAHYU,,,E TAN BINJAVNAR HOY KE MAN!!
- Hide
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyatra.....
અલ્યા પવલા... તારી વાત સાવ કરતાં સાવ સાચી છે....
એ કહેતો કે... દિ "કેદિ" ભરાયા છે...
"અનંત" મારામાં જેટલી જેટલી પ્રેમથી ભરાઇ છે...
એ બધી પછી આમ બોલી છે. ઑ બાપ, રે... મરાઇ ..રે......... 
ભાઈબંધો પણ આવું જ કઈ બોલતા....
આનામાં ક્યાં ભરાયા યાર સરખા મરાયા..... 
"અનંત"પ્રથમ મારામાં જે પ્રેમથી ભરાય છે.
અંતે પછી એ પેટ ભરી પસ્તાય છે ...
એ કહેતો ....
મારુ તો એવું કે ..
પ્રથમ મુલાકાતે જ હું આ સત્ય ઉચ્ચારું છું.... !
ભૈ મારો ભરોશો ના કરો હું સાવ ખોટાળો છું... !
આ સાવ સાચું છે...!
આ સાવ ખોટું છે...!
"અનંત" એ તો એજ નક્કી કરે.... 
હું તો મસ્ત બની મસ્તરામ માફક બે ફિકર થઈ ફરું છું.... ! 
- Edited
Pravin Miyaatra
સુપ઼ભાત
- Hide
Shri Kkparmar
પ્રવિણ ભાઈ મારી વાટ જોતા તા ? લો હું તૈણ મહિના ના ટકોરે પાછો ગુડાણો !!!!
- Hide
- Edited
નિર્દોષ ગુનેહગાર
श्री . कुमार भले गुडाणा ! 
अर्थातः
.…
See more
- Edited
- Hide
નિર્દોષ ગુનેહગાર
પવલા રસ વિના જીવન નીરસ છે...રસ છે તો બધુ સરસ છે ... 
Shri Kkparmar
હકીકત તો એવી છે મિત્ર કે મને નેટયુ ભુત વળગેલુ ! હવે ગામ આપણી પાસે વળગાડ કઢાવવા આવતુ હોય ને આપણનેજ જોડ જપાટીયુ વળગે એતો કેવુ કહેવાય .....!!? એટલે થોડો સમય નેટજ બંધ કરેલુ ! અંતે નેટયુ થાકીને કહે મારી ભુલ થઈ ! હું ભીંત ભુલ્યુ !! મે કીધુ ઠીક ત્યારે ને એ …
See more
- Hide
- Edited
Pravin Miyaatra
કોક સારા ભૂવા પાહે દોરો મંતરાવી લો ને પરમાર ભાઈ..
- Hide
Shri Kkparmar
ભુવા કંયાક ભરાયને ત્યારે મારી પાસે આવે છે !!,
- Hide
Pravin Miyaatra
^^^^^ ભુવા છે...જ
- Hide
Shri Kkparmar
હહહહહહ
- Hide
Shri Kkparmar
જય ભુતનાથ મહાદેવ !!
- Hide
નિર્દોષ ગુનેહગાર
Shri Kkparmar....तमे तेदी घुणी ने ग्या ता ई घुणी हजु घखे छे ! शु कौ छु ....
- Edited
નિર્દોષ ગુનેહગાર
तो काय नै .... मारे समजाववू पण नथी.....!
નિર્દોષ ગુનેહગાર
ऐ मने नथी खबर ....
अने मारे कोइने समजाववूय नथी ........
નિર્દોષ ગુનેહગાર
हुह शु !
नै समजावू एटले .. नहीज समजावू .... बस..!
નિર્દોષ ગુનેહગાર
चीभडा जेवा मों माथी जीभडा शु काढ़े छे एमा ....
- Edited
નિર્દોષ ગુનેહગાર
कोण जाणे केटला वर्षो पछी Pari...मने आ तारु हुह, हुह
सांभलवा मल्यु !
- Edited
નિર્દોષ ગુનેહગાર
pari केटला वर्षो पछी पाछी फरी.... हुह....
- Edited
નિર્દોષ ગુનેહગાર
तारु माथु ..
નિર્દોષ ગુનેહગાર
मोबाईलनी माफक हेंग केम थई जाय छे...
पहेला ऐ के ... पछी कौ ..
નિર્દોષ ગુનેહગાર
हां....बस हु एज कहेतो हतो... आज कल बड़ी अक्कल मंद हो गई हे रे तू...
Radhaa Avtaar Kishan
le pan mathu to maaru j hoi me kai taru thodo hoi ................... am kai dene ................
- Hide
નિર્દોષ ગુનેહગાર
मा, रे, को, ई, ने , काय केवु ! न, थी !
- Hide
નિર્દોષ ગુનેહગાર
મારી ! મરજી !
શું સમજી.....
નિર્દોષ ગુનેહગાર
હમ હમ ના કર તો ના ચાલે કે....
નિર્દોષ ગુનેહગાર
हा हा मे वही कराता हु ! और वही करुंगा जो मै चाहूंगा....
નિર્દોષ ગુનેહગાર
हु हु शु करे छे एमा.. ज्यारे त्यारे...
નિર્દોષ ગુનેહગાર
काय नै
Radhaa Avtaar Kishan
aa manas to mara pan samj ma nathi aavto
- Hide
Radhaa Avtaar Kishan
vaat to sachi chhe bhagwan bachave aana thi ...............pan dhubi gaya pachi su thai ?
- Hide
નિર્દોષ ગુનેહગાર
..................
कोई डुबीने तरे छे..! …
See more
- Edited
નિર્દોષ ગુનેહગાર
बौ होशियारी ना मार हवे ...
નિર્દોષ ગુનેહગાર
रेवादे ने हवे.....
નિર્દોષ ગુનેહગાર
चुप कर अभी हम होंश मे नाही पगली...
નિર્દોષ ગુનેહગાર
अ बे कीतने सवाल करती है रे तु..
नै बताऊंगा जा.! कुछ भी...!
નિર્દોષ ગુનેહગાર
क्यो बताऊ... नै बताऊगा...
Ketaki Jani
Koni raah jovaay che ???
- See translation
- Hide
નિર્દોષ ગુનેહગાર
जे मारी राह जुवे छे... 
નિર્દોષ ગુનેહગાર
छे कोई , जे बधा काम पडता मुकीने पण मारी राह जुवे छे..!
- Edited
Pravin Miyaatra
રાહ જોવા કામ પડતામુકવા જરૂરી નથી ... આંખો ને હ્યદય એ કામ કરવા નવરા જ હોય છે...
- Hide
Radhaa Avtaar Kishan
mare je kahevu hatu te pravin bhai a kahi didhu .............thanx pravinbhai ............
- Hide
- Edited
નિર્દોષ ગુનેહગાર
રાધૂળી તું તારું કામ કર ... !
તને ખબર ના પડે ... …
See more
- Edited
નિર્દોષ ગુનેહગાર
શું કામ રહેવા દૌ ..
Radhaa Avtaar Kishan
dillagi hi hai pariiiiiiiiiiiya agar dil mamla hota to tu zinda na hota .............baki hu to ahiya maru kaamj karu chhu ho pariiiiiiiiiiiiiiiiiiiiiya ..
- Hide
- Edited
Shree Nasib
hmane dekhe janaje hazaro koi hum pe mare vo nhi dekha....
- Hide
નિર્દોષ ગુનેહગાર
तुने खूब जवाब दीया ...
की, मुजे बर्षो पहेले भाईबंघका लीखा और...
अपनी कीसी चहीती से ,-
- जो कभी कहा था ,
वो शेर याद आ गया ...
उसने उनसे कहा था की,
"अनंत"वो जो गया जनाने मे,
तुने चहेरा उनका कहा देखा !
देखती तो सायद पता चलता,
वो तुजपे मरते मरते मर गया ....
"अनंत"
ले लई जा ! आ पण लई जा !
तने जोईती हती ने एनी रचना ,
आपी जा ..! 
- Edited
Shree Nasib
ha ha joyu ne koi yaad aavi gyu ne
- Hide
નિર્દોષ ગુનેહગાર
ना ..!
Shree Nasib
khotu bole ene paap pade!!.
- Hide
નિર્દોષ ગુનેહગાર
તો., મને નૈ લાગે....
Shree Nasib
tmne j lagse..
- Hide
નિર્દોષ ગુનેહગાર
नै लागे..!
Shree Nasib
to kai nhi
- Hide
નિર્દોષ ગુનેહગાર
काय नै तो काय नै...
एमा आकला बघा जीभडा शु काढे छे हे !
Shree Nasib
jibh hoy to dekhadvi to joi ne...
- See translation
- Hide
નિર્દોષ ગુનેહગાર
हां पण केकली वार देखाडवानी होय पछी..!
हु एम के छु....! 
ગૌતમભાઈ. ટોયટા
તમારી પણ કોક રાહ જોતી હશે ...રોતી હશે. ..
- Hide
નિર્દોષ ગુનેહગાર
હાં ગોટીયા હુય એવા ભ્રમમાં છુ....!
ભ્રમીત સ્મીતનુ ચીત્ર...
Kalpesh Rathod
साहेब
- Hide
નિર્દોષ ગુનેહગાર
હ્અઅઅ..! 
Shree Nasib
બોવ ઊડા ઊડ સુ કરો એમા ....પેલું સામે જોતું ઈમૉજી
- Hide
Shree Nasib
me udi lidhu ....samu jovo pchi bhtaky jav koi sathe to maro vak ny ke dv chu....uhh.......modhu mackodtu emoji
- Hide
Shree Nasib
Pchi na bhatakay biju su.....
Akal varu emoji...
- Hide
નિર્દોષ ગુનેહગાર
લે પણ ..! તોય ભટકાય જાય તો હું શું કરું એમાં
- Edited
- Hide
નિર્દોષ ગુનેહગાર
ભલે વાગે કઈક તો અનુભવ થાશે આમેય મને કોઈ અનુભવ નથી
Shree Nasib
તૌ ચેતી ને ના ચાલવું
- Hide
નિર્દોષ ગુનેહગાર
તો પેલ્લા કેવાય ને
Shree Nasib
મને ખબર નોતી હમણાં પડી તૌ હમણાં કીધું...
- Hide
નિર્દોષ ગુનેહગાર
લે પણ
આ જો
ઐ બીલ્લી બાટલીના ટેકે…
See more
- Hide
- Edited
Shree Nasib
તેં હુય એ જ કહુ છું...
- Hide
નિર્દોષ ગુનેહગાર
કીધા વગર ચાલતું નથી કાં તને પણ !
Shree Nasib
ના હો મને ન ચાલે...
- Hide
નિર્દોષ ગુનેહગાર
તો કીધા કર માર્રે શું
- Hide
Shree Nasib
ઉહ તમે ડોસા હશો હુ તો હજુ....
- Hide
નિર્દોષ ગુનેહગાર
અક્કલ વગરની...
જેવી તુ તેવો હું
Shree Nasib
ભેદ ભલે હો બહાર બધુ સરખું છે ભીતર....
- Hide
Shree Nasib
હમમમમમમ
- Hide
નિર્દોષ ગુનેહગાર
અકલે શું..?
!
!
!
!
હમમમમમમ અકલે શું ઉઉઉ..?
હું એમ પુછુ છું
Shree Nasib
એટ્લે હમમમમમમમ .
.
.…
See more
- Hide
Shree Nasib
ના એ જ બીજું કાંઈ જ નહીં 
- Hide
- Hide
Shree Nasib
હા તો ...
- Hide
- Edited
Shree Nasib
લે હવે હસવું પણ નહીં સુ મારે ...uhh
- Hide
નિર્દોષ ગુનેહગાર
***************
લે...
હસવાની ક્યાં ના મેં કહી અર્થાત પાડી
એમ
!
!
!
!
!
!
પણ તું ગુસ્સામાં
"હાં તો "
એમ બોલી
એકલે કૌ છું ગુસ્સે શુક્કામ થઇ મારા પર
- Edited
Shree Nasib
હું તો એમ જ બોલી હા તો તમને ગુસ્સો લાગ્યો તો લાગ્યો હું પાટો નહિ બાંધી દવ...
- Hide
Shree Nasib
ઉહ તે મને રડાવી કાઈ સેલી પણ નય ને નાહક ની હું શું કામ રડું..
- Hide
Shree Nasib
આ બરાબર કહ્યું રડી ને રડાવવું પણ રડ્યા પછી પણ સામે વારો રડશે કે નહીં એ એના પર હોઈ કોઈ મક્કમ કે કઠણ કાળજા ના હોઈ તો ન પણ રડે...
- Hide
Shree Nasib
એણે કહ્યું હશે તો બરોબર જ હશે
- Hide
Shree Nasib
કેમ કે તમે વાંધા વચકારા જ છોવ
- Hide
Shree Nasib
દેખાય એ જ જે દેખાવું જોઈ એ ...
- Hide
- Edited
Shree Nasib
સુ સમજવું ?
- Hide
Arun Shah
કેમ છો બધાં
- Hide
નિર્દોષ ગુનેહગાર
બધા કે બધી
Arun Shah
આમ તો શ્રી નસીબ સિવાય કોઈ દેખાતી તો નથી અહીંયા હો પાછી મને એમ સમજતો નહીં
- Hide
- Hide
Arun Shah
જાગતી સૂતી હશે તો ઉઠાડવી મુશ્કેલ છે
- Hide
નિર્દોષ ગુનેહગાર
હાં પણ આ તો સૂતી જાગે છે
અર્થાત્ આ હજુ સુધી જાગે છે
Arun Shah
હવે એ તો તારા આંગણાનું પંખી છે એને કદાચ પાંખ ની જરૂર નથી ઉડવા માટે
- Hide
નિર્દોષ ગુનેહગાર
थारी बात मे दम है
Shree Nasib
બસ બસ બહુ જાજા વખાણ કરશો તો વગર પાંખે પડી જઈશ...
- Hide
Shree Nasib
શુ કહેલું ફરી અધૂરું ....
- Hide
નિર્દોષ ગુનેહગાર
તું આવ પછી કૌ
Shree Nasib
હા હવે કહો
- Hide


No comments:
Post a Comment