Tuesday, 5 August 2025

ને પછી ..કોણ જાણે કેટ કેટલી/લા ના સપના ચકના ચૂર થઈ ગયા .....

 


આજે ઘણા દિવસ પછી "અનંત"ના જૂના જર્ઝરિત કાગળિયાનો થપ્પો લઈને બેઠો ત્યારે ....

અનંત લિખિત વિચિત્ર રચના સાથે . સચિત્ર ઘટના માનસ પટ પર ઉપસી આવી...

બૌ બધા વર્ષો પહેલા એ, યા,ની "અનંત" ક્યારેક આમ વિચિત્ર રીતે પણ લખતો...

જેમાં કઈક વિચિત્ર ચિત્ર ઉપસતા પણ બૌ બધા ને કશું જ દેખાતું નૈ...

ખૈર ...તોય એને પડતો નહીં કોઈ ફેર.... 🙂



............ 'ને પછી....

સપના ચકના ચૂર....
?
?
?
?
?
?
?
?
?
?
?
?
?
?

'ને પછી ..કોણ જાણે કેટ કેટલી/લા ના સપના ચકના ચૂર થઈ ગયા ..... 🙂
"અનંત" કોઈ માટે હકીકતમાં સપનું હતું, તો કોઈ આંખે સપનામાં હકીકત ... 🙂
"અનંત"

દીવાલમાં ખોડેલી ખીલી પર લટકાતા પેડમાં દબાવેલા હવામાં ફરફરતા કાગળિયાના ખૂણે હાથ મૂકી મે દબાવ્યા અને કાગળને ફરફરતા અટકાવયા ત્યારે ઉપર લખેલી રચના હું વાંચી શક્યો.

વાંચ્યા બાદ હું સમજ્યો નહીં , તેથી મે અનંત ને પૂછ્યું આ લખ્યું જે તે લખ્યું એનો અર્થ શું...

પરિયા એ તને જે તે લાગે છે ને ! તો જવાદે અર્થમાં ઊંડા ઉતરવાનું રે' વાદે ...
બે અર્થમાં લખવા વાળો ખુદ આજે બીજા અર્થમાં અટવાઈ ગ્યો...
મે માફી માંગી છતાં તે દિવસે એ મૌન રહ્યો ...

અને પછી જ્યારે અમે ત્રણેય રાત્રે મળ્યા ત્યારે મે ફરી એ રચના નો ભાવાર્થ પૂછ્યો...

ત્યારે ચાયની ચૂસકી ભરતા અનંતે કહ્યું કે...........

ક્રમશ :- વધુ આવતા અંકે.........

ખબર નૈ..! આ ચિત્ર કોણે દોરેલું છે ...
લાગે છે કો'કે દોરેલું.. છે.
હાં , પણ, મે આ ચિત્ર ચોર. એલું છે... 
🙂


https://www.facebook.com/photo/?fbid=736028093173561&set=a.119481608161549&__tn__=%2CO*F




No comments:

Post a Comment