Tuesday, 5 August 2025

હજુ અહિયાય જૂઠું બોલવાનું .....

 https://www.facebook.com/katira.paresh/posts/pfbid0firofaRakXbu7psgYhM57dTuKF5ue42dAmSafsknRSf5mQJFLJHWW2z3Gjyij56Gl?__cft__[0]=AZUaDt-9LC9Kwf7lDRdzVk6MoCgOxl18UuuS9wtTFxsBEH6o_r3SWIcX7zUaP9UieH3pH8-v4Itwn32HxwDWDTkC0txt6xWSNV0QT9fg-kAa87jO6ycsBsCpJP9aK2mztkOMUHjOhldXIhxKwTXrYiHtxoDQk0wOXEaH-K52UqdyoRXYhQbmw2cUDhmtPkMqXUd5pshsmjO5S9BA5cZ94e-5&__tn__=%2CO%2CP-R

લે એમાં શું ! આ ક્યાં બૌ અઘરો સવાલ છે ....
શું કામ જાણી જોઈને અજાણ્યા થાવ છો બાપા...!
ખૈર જરા નીચે એકાંતમાં આવો ! હું તમને કૌ કે લોક પ્રિય પોર્ન સાઇટ્સ એટલે શું ...! 🙂
આવો...
આવો આવો ...
હજુ જરા નીચે , યાર અહી હજુ બધા જોઈ જાય એમ છે ...
અરે યાર બૌ ધીમા હો પણ તમે...
સવાલ તો ફટાફટ પગથિયાં ઉતરતા હોય એમ પૂછો છો...
હવે કૌ છું નીચે આવો તો કેમ ટાંટિયા ઢીલા થઈ જાય છે હે... !
અરે બઇ હું બીજું કાય નથી કરવાનો ...
બસ તમે નીચે ને નીચે ઉતરતા જાવો ....
બસ હવે સાવ જર્રાક જ નીચે આવવાવું છે...
અરે યાર મારે મારુ પણ ધ્યાન રાખવું પડે કે નૈ...
જોઈ જાણી મજા લઈને પછી બધા મને જ કહેશે ....
ભાઈ શું કેશે, પણ બાઈયું ....
હાય હાય કતિરા સાવ આવો છે ...!
અરે બાપા તમે ચૂપ છાપ હાલો ને હવે ....
હ..અ... બસ અહી આમના આવતા ર્યો ...
જો Rajni Agravat ભઇ આમ જરા કાન નજીક કરો એટલે કૌ....
હાં તો, તાજની ભાઈ તમને દોષ પૂર્ણ નિર્દોષ સવાલ થાય છે ને કે ...
‘લોકપ્રિય પોર્ન’ સાઈટ્સ એટલે શું?
તો સાંભળો નિર્દોષ દોષ પૂર્ણ જવાબ ભઇલા લોકપ્રિય પોર્ન ચેનલ એટલે જે
લોકોમાં પ્રિય હોય એ... !
છે ને સાવ સહેલો ને સટ્ટ જવાબ ....
તોય તમે કેવા ઉતેજીત થઈને છેક નીચે આઈ ગ્યાં...
યાર આ વિષય આ પ્રશ્ન જ એવો છે... એમાં તમારો વાંક નથી....
ચાલો હવે બીજા બધા પ્રશ્નો માફક આ ગંભીર પ્રશ્નને પણ હસી કાઢીએ .....
😃 😃 😃 હ....🙂 અ....
10 years ago
ગુજરાતી ન્યૂઝ ચેનલ TV9નાં ન્યૂઝ જોતાં થયેલ એકદમ “નિર્દોષ” સવાલ –
‘લોકપ્રિય પોર્ન’ સાઈટ્સ એટલે શું? 😉
.
.
.
નોંધ - મારા આવા નિર્દોષ અજ્ઞાનને દૂર કરવા હેતુ ભોળપણથી/નિર્દોષ રીતે કોઈ સાઈટ્સની લીંક આપીને કૃત કૃત કરવા નહીં 😛

Rajni Agravat
એકદમ નિર્દોષ સવાલ
નિર્દોષ ગુનેહગાર
લે એમાં શું ! આ ક્યાં બૌ અઘરો સવાલ છે ....
શું કામ જાણી જોઈને અજાણ્યા થાવ છો બાપા...!
ખૈર જરા નીચે એકાંતમાં આવો ! હું તમને કૌ કે લોક પ્રિય પોર્ન સાઇટ્સ એટલે શું ...! 🙂
આવો...
આવો આવો ...
હજુ જરા નીચે , યાર અહી હજુ બધા જોઈ જાય એમ છે ...
અરે યાર બૌ ધીમા હો પણ તમે...
સવાલ તો ફટાફટ પગથિયાં ઉતરતા હોય એમ પૂછો છો...
હવે કૌ છું નીચે આવો તો કેમ ટાંટિયા ઢીલા થઈ જાય છે હે... !
અરે બઇ હું બીજું કાય નથી કરવાનો ...
બસ તમે નીચે ને નીચે ઉતરતા જાવો ....
બસ હવે સાવ જર્રાક જ નીચે આવવાવું છે...
અરે યાર મારે મારુ પણ ધ્યાન રાખવું પડે કે નૈ...
જોઈ જાણી મજા લઈને પછી બધા મને જ કહેશે ....
ભાઈ શું કેશે, પણ બાઈયું ....
હાય હાય કતિરા સાવ આવો છે ...!
અરે બાપા તમે ચૂપ છાપ હાલો ને હવે ....
હ..અ... બસ અહી આમના આવતા ર્યો ...
જો Rajni Agravat ભઇ આમ જરા કાન નજીક કરો એટલે કૌ....
હાં તો, તાજની ભાઈ તમને દોષ પૂર્ણ નિર્દોષ સવાલ થાય છે ને કે ...
‘લોકપ્રિય પોર્ન’ સાઈટ્સ એટલે શું?
તો સાંભળો નિર્દોષ દોષ પૂર્ણ જવાબ ભઇલા લોકપ્રિય પોર્ન ચેનલ એટલે જે
લોકોમાં પ્રિય હોય એ... !
છે ને સાવ સહેલો ને સટ્ટ જવાબ ....
તોય તમે કેવા ઉતેજીત થઈને છેક નીચે આઈ ગ્યાં...
યાર આ વિષય આ પ્રશ્ન જ એવો છે... એમાં તમારો વાંક નથી....
ચાલો હવે બીજા બધા પ્રશ્નો માફક આ ગંભીર પ્રશ્નને પણ હસી કાઢીએ .....
😃 😃 😃 હ....🙂 અ....
Rajni Agravat
તમારી (શેર્ડ) પોસ્ટ પર જવાબ આપ્યો એમ =
હસી કાઢું છું, બસ?
નિર્દોષ ગુનેહગાર
હજુ અહિયાય જૂઠું બોલવાનું .....
>
>
>
>
>
>
>
>
>
>
>
>
યાર જુક્બર્ક હસવાનો કોઈ વધારાનો ચાર્જ નથી લેતો ... બચારો.... !
તોય ...
હવે હું ત્યાં ની માફક અહી પણ મફતમાં શીખવીશ એમ માનતા હો તો ..
ના માનશો ... મફત > 🙂 <મફત

No comments:

Post a Comment